By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    11 minutes ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    36 minutes ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    42 minutes ago
    ભારત, બ્રાઝિલ સહિતના અનેક દેશમાં 2027માં ખાદ્યાન્ન સંકટ સર્જાશે!
    46 minutes ago
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાઝામાં ઇઝરાયલે પ્રથમ સહાય પહોંચાડી પ્લેનથી લોટ, ખાંડ અને ફૂડ પેકેટ ફેંકાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ગાઝામાં ઇઝરાયલે પ્રથમ સહાય પહોંચાડી પ્લેનથી લોટ, ખાંડ અને ફૂડ પેકેટ ફેંકાયા
આંતરરાષ્ટ્રીય

ગાઝામાં ઇઝરાયલે પ્રથમ સહાય પહોંચાડી પ્લેનથી લોટ, ખાંડ અને ફૂડ પેકેટ ફેંકાયા

Khaskhabar Editor
Last updated: 2025/07/28 at 4:07 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ ગાઝા, તા.28
હમાસ સામેના યુદ્ધ પછી રવિવારે ઇઝરાયલે પહેલીવાર ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડી. ઇઝરાયલી સેના ઈંઉઋએ ગાઝામાં લોટ, ખાંડ, દવા અને ફુડ પેકેટ હવાઈ માર્ગે પહોંચાડ્યા. આ પગલું આંતરરાષ્ટ્રીય સંગઠનોના સહયોગથી લેવામાં આવ્યું હતું. તે જ સમયે, ઇઝરાયલે ગાઝાના કેટલાક ભાગોમાં યુદ્ધવિરામ અને સંયુક્ત રાષ્ટ્ર (ઞગ) માટે સલામત માર્ગની પણ જાહેરાત કરી જેથી ત્યાંના લોકો સુધી મદદ પહોંચાડી શકાય. ઇઝરાયલે માર્ચથી મે સુધી ગાઝામાં બાહ્ય સહાય પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ઇઝરાયલ કહે છે કે તે યુએન સહાય પહોંચાડવામાં અવરોધ નથી લાવી રહ્યું. ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયાને 22 મહિના થઈ ગયા છે. આ લડાઈને અત્યાર સુધીમાં 124 લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા છે, જેમાંથી 81 બાળકો છે. જુલાઈ મહિનામાં જ 40 લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 16 બાળકો છે. ઇઝરાયલી સેનાએ પુષ્ટિ આપી છે કે તેમણે હવાઈ માર્ગે ગાઝામાં સહાય મોકલવાનું શરૂૂ કર્યું છે.

અગાઉ, ઇઝરાયલી સુરક્ષા અધિકારીએ શુક્રવારે સીએનએનને જણાવ્યું હતું કે ગાઝામાં ભૂખમરાના સંકટ પર વધતી આંતરરાષ્ટ્રીય ટીકા વચ્ચે ઇઝરાયલ વિદેશી દેશોને હવાઈ માર્ગે ગાઝામાં સહાય મોકલવાની મંજૂરી આપશે. અમેરિકામાં ઇઝરાયલના રાજદૂત યેચિએલ લીટરે શનિવારે જણાવ્યું હતું કે ઇઝરાયલી સેના રવિવારથી ગાઝા માટે ’માનવતાવાદી કોરિડોર’ ખોલશે. તેમનો ઉદ્દેશ્ર્ય ગાઝાની વસ્તી માટે માનવતાવાદી સહાય વધારવાનો છે. ગાઝામાં રિપોર્ટિંગ કરતા પત્રકારોએ જણાવ્યું હતું કે ત્યાં 50 ગ્રામ બિસ્કિટના પેકેટની કિંમત 750 રૂપિયા છે. રોકડ ઉપાડવા માટે, 45% સુધી કમિશન ચૂકવવું પડે છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો મીઠું ખાઈને અને પાણી પીને કામ કરી રહ્યા છે. 21 મહિનામાં મારું વજન 30 કિલો ઘટી ગયું છે. થાક રહે છે અને ચક્કર આવે છે. દક્ષિણ ગાઝામાં નાસિર હોસ્પિટલમાં કામ કરતા એક આરોગ્ય અધિકારી કહે છે કે ગાઝામાં દરેક વ્યક્તિ ભૂખમરાના સંકટનો સામનો કરી રહી છે. કુપોષણથી મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા સતત વધી રહી છે. તેઓ કહે છે કે જ્યારે ગાઝામાં યુદ્ધ શરૂૂ થયું ત્યારે હવાઈ હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં સૌથી વધુ લોકો હોસ્પિટલમાં રહેતા હતા, પરંતુ હવે તેમની જગ્યાએ કુપોષણથી પીડાતા બાળકો આવી ગયા છે. તે જ સમયે, યુએન કહે છે કે ગાઝામાં વસતિના એક તૃતીયાંશ લોકોને દર કેટલાક દિવસોમાં એકવાર ખોરાક મળી રહ્યો છે.

- Advertisement -

You Might Also Like

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો

TAGGED: israel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિરનારના ગુપ્ત પ્રવેશદ્વાર સમા જટાશંકર મહાદેવને કુદરતી જળાભિષેક
Next Article મહાકાલ મહાદેવને 12 જ્યોતિર્લિંગ, ડ્રાઇફ્રૂટ અને ડોલરનો વિશેષ શણગાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાષ્ટ્રીય

દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો
ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
ભારત, બ્રાઝિલ સહિતના અનેક દેશમાં 2027માં ખાદ્યાન્ન સંકટ સર્જાશે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
આંતરરાષ્ટ્રીય

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?