By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    7 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    7 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    6 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    6 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    7 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: INDvsWI: ત્રીજી વન-ડેમાં 200 રનથી ભારતનો શાનદાર વિજય, 151 રનમાં જ વેસ્ટ ઇન્ડિઝ ઓલ-આઉટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > INDvsWI: ત્રીજી વન-ડેમાં 200 રનથી ભારતનો શાનદાર વિજય, 151 રનમાં જ વેસ્ટ ઇન્ડિઝ ઓલ-આઉટ
સ્પોર્ટ્સ

INDvsWI: ત્રીજી વન-ડેમાં 200 રનથી ભારતનો શાનદાર વિજય, 151 રનમાં જ વેસ્ટ ઇન્ડિઝ ઓલ-આઉટ

Khaskhabar Editor
Last updated: 2023/08/02 at 10:40 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે 3 મેચોની વનડે સીરિઝની ત્રીજી મેચમાં ભારતે વેસ્ટઈન્ડિઝને 200 રનથી હરાવીને 2-1થી સીરિઝ પોતાના નામે કરી છે. ભારત માટે ઈશાન કિશન અને શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમી.

ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે 3 મેચોની વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 1 ઓગસ્ટે ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયો. આ એક ડિસાઈડર મેચ હતી. આ પહેલા સીરિઝ 1-1થી બરાબર ચાલી રહી હતી. બન્ને ટીમોને કોઈ પણ હાલતમાં ત્રીજી મેચ જીતવાની હતી.

- Advertisement -

એવામાં ટીમ ઈન્ડિયાએ એક સારી ટીમ બનીને સામે આવી અને વેસ્ટઈન્ડિઝને સરળતાથી હરાવી દીધુ અને 2-1થી સીરિઝ પણ પોતાના નામે કરી લીધી. ભારત આખા 200 રનના મોટા માર્જિનથી ત્રીજી વનડે મેચ જીત્યું.

#WIvsIND 3rd ODI | India (351/5) beat West Indies (151/10) by 200 runs, clinch three-match series 2-1

(Pic: BCCI) pic.twitter.com/sodN3rxgnO

- Advertisement -

— ANI (@ANI) August 1, 2023

ઈશાન કિશન અને શુભમન ગિલની ગજબ શરૂઆત
વેસ્ટઈન્ડિઝના કેપ્ટન શે હોપે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં યુવા ઈશાન કિશન અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી. બન્નેએ મળીને ભારતને ગજબની શરૂઆત આપી.

પહેલી વિકેટ માટે ઈશાન અને ગિલે મળીને કુલ 143 રન બનાવ્યા. પછી 77ના સ્કોર પર કિશન આઉટ થઈ ગયો. ગિલ પણ તેના બાદ 85 રન પર આઉટ થઈ ગયો.

From 1-1 to 2-1! 👏 🏆

The smiles say it all! ☺️ ☺️ #TeamIndia | #WIvIND pic.twitter.com/M3oQLNUOg0

— BCCI (@BCCI) August 2, 2023

સંજૂ, હાર્દિક અને સૂર્યાનું શાનદાર પ્રદર્શન
ઈશાન કિશન અને શુભમન ગિલ બાદ પછી સીનિયર્સે પણ પાર્ટી જોઈન કરી લીધી. અનુભવી વિકેટકીપર સંજૂ સેમસન, કેપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્ય કુમાર યાદવે વિસ્ફોટક બેટિંગ કરી. સંજૂએ 41 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા. હાર્દિકે પણ 70 રનની ઈનિંગ રમી, તેમણે 5 છગ્ગા અને 4 ચોગ્ગા માર્યા.

લોવર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉતરેલા સૂર્યકુમારે પણ 2 ચોગ્ગા અને 2 છગ્ગા મારીને 35 રન બનાવ્યા. એવામાં ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટ પર 351 રન બનાવ્યા અને કેરેબિયાઈ ટીમના સામે 352 રનનો ટાર્ગેટ રાખ્યો. વેસ્ટઈન્ડિઝની વિરૂદ્ધથી 2 વિકેટ રોમારિયો શેફર્ડે લીધી. અલ્ઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને યાનિકને પણ 1-1 સફળતા મળી.

વેસ્ટઈન્ડિઝને 151 પર આઉટ કરી જીતી મેચ
ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર બેટિંગ કર્યા બાદ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. મુકેશ કુમારથી લઈને જયદેવ ઉનાદકટ બધાએ ખૂબ જ પ્રભાવિત કર્યા. વેસ્ટઈન્ડિઝ ટીમ ઈન્ડિયાની સામે 50 ઓવર પણ ન ટકી શકી અને 35.3 ઓવરમાં 151 રનના સ્કોર પર જ ઓલ આઉટ થઈ ગઈ અને ભારત 200 રનથી મેચ જીતી ગયું અને 2-1થી સીરિઝ પોતાના નામે કરી લીધી.

વેસ્ટઈન્ડિઝ માટે સૌથી વધારે 32 કન એલિક અથાંજેએ બનાવ્યા. ભારત માટે શાર્દુલ ઠાકુરે સૌથી વધારે 4 વિકેટ લીધી. મુકેશ કુમારે પણ 3 વિકેટ લીધી. કુલદિપ યાદવે 2 તો ઉનાદકટે 1 વિકેટ લીધી.

You Might Also Like

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

TAGGED: INDVSWI, odiseries, WIN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સમાજનાં ગંભીર મુદાઓ પર પ્રકાશ પાડતી વેબ સીરીઝ Made In Heaven 2, જુઓ ટ્રેલર
Next Article દેશના સૌથી મોટા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ: મુંબઈ-દિલ્હી-બેંગ્લોરના ડાર્કનેટ મારફત ચાલતા બિઝનેસમાં ક્રિપ્ટોથીજ પેમેન્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
સ્પોર્ટ્સ

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
સ્પોર્ટ્સ

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?