By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    5 minutes ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    24 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    10 minutes ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    31 minutes ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    50 minutes ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્દ્ર 26 સરકારી કંપનીઓમાં વેચશે ભાગીદારી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કેન્દ્ર 26 સરકારી કંપનીઓમાં વેચશે ભાગીદારી!
રાષ્ટ્રીય

કેન્દ્ર 26 સરકારી કંપનીઓમાં વેચશે ભાગીદારી!

khaskhabarrajkot
Last updated: 2020/09/07 at 2:04 AM
khaskhabarrajkot 6 years ago
Share
3 Min Read
SHARE

23 PSUsને ખાનગીકરણ માટે કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ આર્થિક સુસ્તીને લઈને પહેલાથી લથડેલી ભારતીય અર્થવ્યવસ્થા કોરોના સંકટ વચ્ચે ખરાબ સ્થિતિમાં છે. સ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકાર સતત સરકારી ઉપક્રમોમાં પોતાની ભાગીદારી વેચવાની યોજનાઓ ઉપર કામ કરી રહી છે. આ ક્રમમાં 27 જુલાઈ 2020થી નાણઆમંત્રી નિર્મલા સીતારમણએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર 23 સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જેને કેબિનેટમાંથી (Cabinet) લીલીઝંડી મળી ગઈ છે.

નિર્મલા સીતારમણે જાહેરાત દરમિયાન એ ન્હોતું જણાવ્યું કે આ ખાનગીકરણના દારયામાં આવનારી 23 સરકારી કંપનીઓ કઈ કઈ છે. હવે માહિતી અધિકાર અંતર્ગત આપેલી અરજીમાં જાણવા પ્રમાણે સરકાર 23 નહીં પરંતુ 26 જાહેરક્ષેત્રની કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચી રહી છે.

- Advertisement -
https://khaskhabarrajkot.com/2020/09/06/snake/

આરટીઆઈમાં આ કંપનીઓના નામ પણ પૂછવામાં આવ્યા હતા. જવાબમાં બધી 26 કંપનીઓના નામની સાથે એ પણ જણાવ્યું હતું કે, વેચનારી ભાગીદારીની ટકાવારી બજાર પ્રમાણે નક્કી કરાશે.આરટીઆઈમાં યુકો બેન્કને ખાનગીકરની યાદીમાં સામેલ કરવા અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે, આ અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. સીતારમણે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારે બધા સેક્ટરોને ખાનગી ક્ષેત્ર માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. સાથે તેમણે કહ્યું હતું કે, અલગ-અલગ સેક્ટર્સ માટે ખાનગીકરણની નીતિ ઉપર અંતિમ નિર્ણય અત્યારે થયો નથી.

આરટીઆઈ અરજીના જવાબમાં ખાનગીકરણ કરવા માટેની નક્કી કરાયેલી 26 કંપનીઓની યાદી આ પ્રમાણે છે.

1. Project & Development India Limited (PDIL) 2. Engineering Projects India Limited (EPIL)3. Pawan Hans Limited (PHL)4. B&R Company Limited (B&R)5. Air India 6. Central Electronics Limited(CEL)7. Cement Corporation India Limited CCIL (Nayagaon unit)8. Indian Medicine & Pharmaceuticals Corporation Ltd. (IMPCL)9. Salem Steel Plant, Bhadrawati Steel Plant, Durgapur Steel plant10.Ferro Scrap Nigam Ltd. (FSNL)11.Nagarnar Steel Plant of NDMC12.Bharat Earth Movers Limited (BEML)13.HLL Lifecare14.Bharat Petroleum Corporation Ltd. (BPCL)15.Shipping Corporation of India Ltd. (SCI)16.Container Corporation of India Ltd (CONCOR)17.Nilachal Ispat Nigam Limited (NINL).18.Hindustan Prefab Limited (HPL)Play Video19.Bharat Pumps and Compressors Ltd (BCPL)20.Scooters India Ltd (SIL)21.Hindustan Newsprint Ltd (HNL)22.Karnataka Antibiotics & Pharmaceuticals Ltd (KAPL)23.Bengal Chemicals and Pharmaceuticals Ltd. (BCPL)24.Hindustan Antibiotics Ltd. (HAL)25.Indian Tourism Development Corporation (ITDC)26.Hindustan Fluorocarbon Ltd (HFL)

- Advertisement -

You Might Also Like

લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!

પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા

મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત

FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રમત રમતમાં સાપ ખાઈ ગયું બાળક !
Next Article SBIના કર્મચારીઓને ઝટકો લાગે તેવા સમાચાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાષ્ટ્રીય

પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 50 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?