By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    19 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    19 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    19 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    19 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલ દૂધે ધોયેલા હોય તો ભાગ્યા કેમ? દુર્ઘટનાની સાઈટ પર કેમ ન ગયા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > જયસુખ પટેલ દૂધે ધોયેલા હોય તો ભાગ્યા કેમ? દુર્ઘટનાની સાઈટ પર કેમ ન ગયા?
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતમોરબી

જયસુખ પટેલ દૂધે ધોયેલા હોય તો ભાગ્યા કેમ? દુર્ઘટનાની સાઈટ પર કેમ ન ગયા?

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 12:48 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

જયસુખ પટેલને બચાવવા ગંદુ ‘પેઈડ કેમ્પેઈન’ પૂરજોશમાં!

જયસુખના ચમચાઓનું ‘વ્હોટ્સએપ્પ’માં ‘બૉયકોટ ‘ખાસ-ખબર’ કેમ્પેઈન!: ‘ખાસ-ખબર’નો બૉયકોટ તો કરશો, સત્યનો બૉયકોટ કેવી રીતે કરશે?

- Advertisement -

પુલનું ઉદ્ઘાટન કરવા આખો પરિવાર ઉપસ્થિત રહ્યો, ધૂમ પબ્લિસિટી મેળવી… તો પૂલ તૂટ્યો ત્યારે કેમ જયસુખ પટેલ સહિત એકપણ સભ્ય હાજર ન રહ્યો?

ખાસ-ખબર સંવાદદાતા
30 ઓક્ટોબર 2022ના મોરબી ઝૂલતા પુલ હોનારતમાં135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ આ દુર્ઘટના પાછળ જવાબદાર છે એવી ઓરેવા કંપનીનો માલિક જયસુખ પટેલ ફરાર થઈ ગયો હતો, ત્રણ મહિના બાદ કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરાયા બાદ તે હાજર થયો છે. હવે જ્યારે જયસુખ પટેલ જેલમાં છે ત્યારે તેના સમર્થનમાં એક ‘ઈં જીાાજ્ઞિિં જયસુખભાઈ પટેલ’ કેમ્પેઈન શરૂ થયું હતું. જયસુખ પટેલને બચાવવા માટેના આ બનાવટી કેમ્પેઈનનો ’ખાસ-ખબર’એ પર્દાફાશ કર્યો હતો એટલે હવે તેની સોશિયલ મીડિયા ટીમ દ્વારા વિવિધ ઈમેજ બનાવી કાયદો મોટો કે મીડિયા? એવો પ્રશ્ન ઉઠાવતી કેટલીક ઈમેજ ફરતી કરવામાં આવી છે એટલું જ નહીં, ‘ખાસ-ખબર’નો બહિષ્કાર કરવાની પણ તદ્દન બાલિશ વાતો જયસુખ પટેલના ચમચાઓ કરી રહ્યા છે.

- Advertisement -

જયસુખ પટેલના પેઈડ પ્રચારકો અને પંખાઓ પણ એ હકીકત જાણે છે કે, જો જયસુખ પટેલ દૂધે ધોયેલો હોતો તો તે મોરબી ઝૂલતા દુર્ઘટના બાદ ભાગી ન જતો. જયસુખ પટેલ પુલનું ઓપનિંગ સપરિવાર કરવા પહોંચી ગયો હતો તો પુલ તૂટ્યો ત્યારે કેમ ન પહોંચ્યો? અને સપરિવાર ભાગી ગયો? રહી વાત કાયદો મોટો કે મીડિયા? તો ન્યાયતંત્રની જેમ જ પત્રકારત્વ પણ એક જાગીર છે. કોર્ટના આદેશથી જયસુખ પટેલ પર ગુનો દાખલ કરાયો છે, ભાગેડુ જયસુખને પકડીને હાજર થવા કોર્ટે હુકમ કર્યો એટલે એ હાજર થયો છે. ‘ખાસ-ખબર’ કે અન્ય એકપણ મીડિયાએ કોઈ ચુકાદો આપ્યો નથી. માત્ર જયસુખ પટેલના કારનામાઓનો ચિતાર આપ્યો છે. જયસુખ પટેલના ચમચાઓ જ જયસુખની જય બોલાવી તે નિર્દોષ છે તેવો ચુકાદો આપી રહ્યા છે. જો જયસુખ પટેલની કરમકુંડળી તપાસીએ તો તે પ્યોર પ્રોફેશનલ બિઝનેસમેન છે. સમાજસેવાનો તેનો કે તેના પરિવારનો ક્યારેય કોઈ ઉદ્દેશ રહ્યો જ નથી. તેના કુટુંબીઓ ક્રિમિનલ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જયસુખને સમર્થન કરનારા લોકો અને સંસ્થાઓ પણ માત્ર વ્યક્તિગત હિત જ ધ્યાનમાં લઈ તેને ટેકો આપી રહી છે. જયસુખ પટેલને તેમના સમાજના લોકો ભામાશા તરીકે ચીતરી રહ્યા છે પણ જે 135 ઘર-પરિવારના લોકો મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હોમાયા છે તેના માટે જયસુખ પટેલ ભામાશા નહીં, માત્રને માત્ર યમરાજ સાબિત થયો છે. કાયદો કાયદાનું કામ કરશે એટલે જયસુખ પટેલ માટે કોઈ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ તેને બચાવી કે છોડાવી નહીં શકે.

‘સત્ય’ની જેમ ‘ખાસ-ખબર’નો બહિષ્કાર શક્ય નથી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપની અને તેના માલિક જયસુખ પટેલ વિશે ‘ખાસ-ખબર’ તબક્કાવાર સચોટ અહેવાલ પ્રકાશિત કરતું આવ્યું છે. ‘ખાસ-ખબર’ના અહેવાલોથી જયસુખ પટેલ અને તેમના જમરૂખોના પેટમાં તેલ રેડાયું હોય તેઓ ‘ખાસ-ખબર’નો બહિષ્કાર કરવો જોઈએ એવી બડાશો વોટ્સએપ ગ્રુપમાં મારી રહ્યા છે. પણ ‘સત્ય’ની જેમ ‘ખાસ-ખબર’નો બહિષ્કાર કરવો શક્ય નથી. ‘ખાસ-ખબર’ જયસુખ પટેલ જેવા સાપરાધ મનુષ્યવધના ગુનેગારો માટે કોઈપણ ભોગે પીછેહઠ નહીં કરે, ભલે તેનો બહિષ્કાર થાય, ‘ખાસ-ખબર’નું વાંચન ક્યારેય ઓછું નહીં થાય, તેનો ફેલાવો વધશે જ. તેથી જયસુખ પટેલ અને તેના સ્વાર્થી સમર્થકોએ જાણવું-સમજવું જરૂરી છે કે, મીડિયાનું મો બંધ કરાવવાની જગ્યાએ 135 મૃતકોના પીડિત પરિવારને સહાય કેમ કરી શકાય તેના પર થોડું મંથન – મહેનત કરશે તો તેમના પાપ ઓછા થઈ જશે.

You Might Also Like

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

TAGGED: bridgedisaster, JAYSUKHPATEL, machhuriver, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં 1 વર્ષમાં મેડિક્લેમ લેનારા 60% અને ગુજરાતમાં 56% વધ્યા
Next Article How a Board Web site Can Reduces costs of Meeting Managing, Digital Agendas and Plank Book Creation

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?