By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    31 minutes ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    37 minutes ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    42 minutes ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    1 hour ago
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    49 minutes ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
રાષ્ટ્રીય

ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન

Khaskhabar Editor
Last updated: 2026/09/22 at 1:44 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન ગ્રાહકોને મળશે હાઇપર-ફાસ્ટ અને અવિરત 5G સ્પીડ

5G સ્ટેન્ડઅલોન (SA) ટેકનોલોજીને કારણે લેટન્સી નહિવત્ થશે, વિદેશમાં પણ હાઇ-રિઝોલ્યુશન વીડિયો અને હેવી કલાઉડ એપ્લિકેશન્સ વિના વિલંબે ચાલશે

- Advertisement -

વૈશ્વિક વાયરલેસ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં ક્રાંતિકારી સીમાચિહ્ન સ્થાપિત કરતાં યુએસ સ્થિત T-Mobile અને ભારતની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ વિશ્વમાં પ્રથમ વખત ‘5G સ્ટેન્ડઅલોન’ (SA) રોમિંગ કનેક્શન સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે. ગ્લોબલ કનેક્ટિવિટી પ્લેટફોર્મ Syniversell સહયોગ અને ઇન્ટરઓપરેબિલિટી દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સફળતાએ સાબિત કરી દીધું છે કે આગામી પેઢીનું હાઈ-સ્પીડ બોર્ડરલેસ નેટવર્ક હવે માત્ર કલ્પના ન રહેતાં નક્કર વાસ્તવિકતા બની ગયું છે, જેણે સરહદ પાર 5G રોમિંગ માટે નવો વૈશ્વિક માપદંડ નિર્ધારિત કર્યો છે. આ નવીન પહેલના પરિણામે T-Mobile અને જિયોના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન સાચા અર્થમાં હાઇપર-ફાસ્ટ 5G સ્ટેન્ડઅલોન રોમિંગની અવિરત સુવિધા મળશે. 5G SA ટેકનોલોજી પરંપરાગત નેટવર્ક કરતાં અનેકગણી ઝડપી ડાઉનલોડ-અપલોડ સ્પીડ પૂરી પાડે છે તેમજ લેટન્સી (ડેટા ટ્રાન્સફરમાં થતો વિલંબ) નહિવત્ કરી દેશ છે. પરિણામે, વિદેશ પ્રવાસ વખતે હાઈ-રિઝોલ્યુશન વીડિયો સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા પર રીલ્સ શેરિંગ કે હેવી બિઝનેસ ક્લાઉડ એપ્લિકેશન્સનો ઉપયોગ કરતી વખતે નેટવર્ક સ્પીડમાં સહેજ પણ ઘટાડો અનુભવાશે નહીં. આ ઉપરાંત ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT), રિયલ-ટાઈમ કમ્યુનિકેશન અને એઆઈ આધારિત નેક્સટ જનરેશન સેવાઓ માટે પણ વૈશ્વિક સ્તરે નવા દ્વાર ખૂલશે.
T-Mobileના ચીફ નેટવર્ક ઓફિસર અંકુર કપૂરે આ ઉપલબ્ધિ અંગે જણાવ્યું કે, વૈશ્વિક ટેલિકોમ ક્ષેત્રે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. અમે વર્ષ ૨૦૨૦માં 5G સ્ટેન્ડઅલોન ટેકનોલોજી માટે પાયાનું કામ શરૂ કર્યું હતું અને આજે રિલાયન્સ જિયો જેવી વિશાળ વૈશ્વિક બ્રાન્ડ સાથે ભાગીદારી કરી તેનું સફળ પરિણામ હાંસલ કર્યું છે. વપરાશકર્તા એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશ કરે તો પણ તેને હોમ નેટવર્ક જેવો જ સુરક્ષિત અને ઝડપી 5G અનુભવ મળશે. રિલાયન્સ જિયોના ઇન્ટરનેશનલ નેટવર્ક, પાર્ટનરશિપ એન્ડ સર્વિસિસ હેડ માર્ક યાર્કોસ્કીએ ઉમેર્યું કે, આ એક પરિવર્તનકારી સીમાચિહ્ન છે. જ્યારે બે દિગ્ગજ 5G સ્ટેન્ડઅલોન નેટવર્ક્સ પરસ્પર જોડાય છે ત્યારે ગ્રાહકો અને કોર્પોરેટ જગત માટે અપાર સંભાવનાઓ સર્જાય છે. ક્રોસ-નેટવર્ક ક્ષમતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભવિષ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે આ જોડાણ મહત્વનો પાયો સાબિત થશે. Syniverseના ચીફ પ્રોડક્ટ ઓફિસર જ્હોન વિકે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, કંપનીની અદ્યતન મેડિએશન ટેકનોલોજી અને સુરક્ષિત ઇન્ટરવર્કિંગ પ્લેટફોર્મ થકી વિશ્વની આ પ્રથમ 5G SA રોમિંગ સેવા શક્ય બની છે. વધુને વધુ વૈશ્વિક ઓપરેટર્સ આ સિસ્ટમ સાથે જોડાઈને આગામી પેઢીની કોમર્શિયલ રોમિંગ સેવાઓ સરળતાથી શરૂ કરી શકશે.

You Might Also Like

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો

કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રથમવાર ભવ્ય ગણપતિ મહોત્સવ
Next Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે: વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાષ્ટ્રીય

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાષ્ટ્રીય

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?