By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    8 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    6 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    7 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    7 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    8 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 14થી 20 નવેમ્બર સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 14થી 20 નવેમ્બર સુધીનું રાશિફળ
ASTROLOGER

14થી 20 નવેમ્બર સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/11/14 at 5:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય.. તુલા / વૃશ્ચિક રાશિમાં. ચંદ્ર..મિથુન થી સિંહ રાશિ સુધી , બુધ.. તુલા / વૃશ્ચિક રાશિમાં, શુક્ર..વૃશ્ચિક રાશિમાં, મંગળ.. મિથુન / વૃષભ રાશિમાં. ગુરુ.. મીન રાશિમાં, શનિ.. મકર રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને કેતુ… તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. વિશેષ : દિવાળીએ… સૂર્યગ્રહણ અને દેવદિવાળીએ ચંદ્રગ્રહણ… આમ ફક્ત 15 દિવસ માં બે ગ્રહણ, એક અભૂતપૂર્વ વૈશ્વિક ઘટના છે. આને કારણે.. વિશ્વ અને ભારતીય જનતા માટે, લાંબા સમય સુધી અસરકારક રહેશે.

મેષ (અ, લ, ઇ)
મહત્ત્વપૂર્ણ કામ પણ સંપન્ન થઇ શકે. મોટાભાગનો સમય ધાર્મિક અને અધ્યાત્મિક કામમાં પસાર થશે. તમે વધુ માયાળુ બનો. આ સમયગાળામાં નોકરી કે ધંધા માટે સંતોષકારક સફળતાનો સમયગાળો છે. તમારો દૃષ્ટિકોણ, ભવિષ્ય અંગેના વિચારો અને આત્મવિશ્વાસ એ તમારાં જમા પાસાં રહેશે અને તેને તમે કાર્યાન્વિત કરીને સફળતા હાંસલ કરશો. કામ અને કામના આયોજનમાં તમારું ડહાપણ ઝળકશે. તમે તમારી પાસે પ્રાપ્ત છે તેવાં સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરશો.

- Advertisement -

વૃષભ (બ,વ,ઉ)
કોઈ નવો આર્થિક ફાયદો થશે. દેખાડાને કારણે ખોટા ખર્ચ અને સંબંધી સાથે મતભેદ થઈ શકે તેમ છે માટે સાવધાન રહેવું . કોઈ કામ ન થવાથી તમને નિરાશાઓ ઘેરી વળે. આ દુ:ખદાયક ઘટનામાંથી બહાર આવવાનું આયોજન કરશો, તો શાંતિ મલશે. આ તબક્કે નિરાશાવાદી વલણથી દૂર રહેવું. નકારાત્મક વિચારો પાછળ ઊર્જા ન વપરાય તેની કાળજી લેવી. નાણાકીય અને કૌટુંબિક જવાબદારીઓના બોજને પહોંચી વળવા આવક્ના નવા સ્રોત માટે સક્રિય વિચારણા હાથ ધરશો.

મિથુન (ક, છ, ઘ)
આ સપ્તાહમાં, એ વાતનું પણ ધ્યાન રાખો કે કોઇપણ કામને કરતાં પહેલાં તેના સારાં કે ખરાબ પરિણામ અંગે વિચાર કરવો જરૂરી છે, ઉતાવળમાં કોઇ નિર્ણય ન લો. પહેલાં કાર્યોને લગતી યોજનાઓની રૂપરેખા બનાવી લો. નજીકના સંબંધી કે મિત્રો સાથે સંબંધમાં કડવાશ આવી શકે છે, માટે શાંતિથી કામ લેવું. કોઇપણ સમસ્યાને શાંતિથી ઉકેલો. આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા દ્વારા સ્થિતિને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરશો તો સફળતા પણ પ્રાપ્ત કરશો.

કર્ક (ડ, હ)
ઉતાવળ ભર્યો સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બનશે. માટે પોતાની ઉપર નિયંત્રણ રાખો. કોઈ બાબતે નિર્ણય લેતા પહેલાં તેનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે. અત્યારે તમારા માટે કામ અને પ્રેમ બંને બાબતે સમજદારી અને ટીમવર્ક કેળવવાની શુભ તક છે. તમે પ્રેમમાં મહત્ત્વનો મૂકામ પાર કર્યો હોવાથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવે, એકબીજાનાં સારાનરસાં પાસાંથી વધુ પરિચિત થાવ. લગ્ન લાયક વ્યક્તિઓ માટે લગ્નની વાતમાં સફળતા મળે. આવી સ્થિતિમાં આવક જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવા.

- Advertisement -

સિંહ (મ, ટ)
થોડા સમયથી જે કામમાં મુશ્કેલીઓ આવી રહી હતી, તે ખૂબ જ સહજ રીતે પાર પાડવા લાગશે. તમે વિચલિત થયા વગર તમારા પદ, પ્રતિષ્ઠાને અનુરૂપ રહીને સમસ્યાઓ સામે લડવા તમારી સમગ્ર શક્તિ એકત્રિત કરશો. અહીં વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની સલાહ છે. આ સમયગાળો શાંતિ અને આરામ માટેનો રહેશે. પરિવાર અને પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો, સોમવારે તમને સહકાર, આરામ અને આનંદ મળી રહે તેવા સંજોગોનું સ્વયં નિર્માણ થતું રહે. બુધવારે કોઈના કહેવાથી નિર્ણય ન લેવો.

કન્યા (પ, ઠ, ણ)
મિત્રો અને પરિવારજનોને ગમતું કામ હાથમાં લેશો તો બધી જ ઘટનાઓ તમારી ફેવરમાં બનશે. કામના સ્થળે તમારી કાર્યક્ષમતામાં વધારો થાય અને તેને કારણે તમને આત્મસંતોષ મળે. લોકો સાથેનું તમારું બંધન વધુ મજબૂત થાય. તમે ઘણાં નવા કાર્યો હાથ ધરશો. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં ઘણો વધારો થાય. આ સમયગાળો અતિ વ્યસ્ત બની રહેશે. અત્યારે પૈસાને લગતી બાબતો તમારી પ્રાથમિક સૂચિમાં રહેશે. મંગળવારે તમે નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળશો ગુરુવારે અંગતપણે ખર્ચ ઉપર કાપ મૂકશો, તો સરલતા રહેશે.

તુલા (2,ત)
આધ્યાત્મિક કાર્યમાં સમય પસાર થતો જણાય. માંગલિક પ્રસંગો માટે પગરણ મંડાય, વ્યવહારિક સફળતા મળતી જણાય, રવિવારે મધ્યાહન બાદ કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક રોકાણમાં વડીલ વર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે, કાર્યક્ષેત્રમાં નવી તકોનું નિર્માણ સંભવ છે. જુના થયેલા સંબંધ તાજા થતા જણાય. વ્યવસાયમાં ધારેલો નફો મેળવી શકશો, કારણ વગરની ચિંતા ન કરવી, વડિલોના સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવ ની અનુભૂતિ થવા સંભવ છે. બુધવારે શેરબજારમાં તેજીનો ચમકારો જોવાછતાં રોકાણ કરવાથી બચવું.

વૃશ્ર્ચિક (ન, ય)
સપ્તાહ દરમિયાન જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તમારો સમય પસાર થશે. તમે જોઈ શકાય તેવો વિકાસ સાધશો. આનંદમાં અભિવૃદ્ધિ અને પરિવાર સાથેનું બંધન વધુ મજબૂત થાય. તમે પરિવારને આગળ લઈજવા માટે જરૂરી દરેક બાબતે લાગણીભરી નિસ્બત દાખવો છો, તેની અસર રૂપે તમને સારો સહકાર મળી રહેશે. આ સમયગાળામાં વિદેશ ગમનના પણ યોગો રહેલા છે. નવા વ્યાવસાયિક જોડાણની શક્યતાઓ રહેલી છે. મંગળવારે નવા સાહસ માટે લોન મળે ગુરુવારે ભવિષ્યના ફાયદાઓ માટેનો પાયો વધુ મજબૂત થાય.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
તમારામાં ખીલેલાં કાર્યવાહીના નવાં પાસાંને કારણે તમારી પ્રતિબદ્ધતા, આત્મવિશ્વાસ અને જવાબદારીઓમાં વધારો થાય. તમારી કાર્યપ્રણાલીમાં વધુ સારા ફેરફારો થાય. તમારામાં દયાભાવ અને માણસાઈના ગુણો વિકસે અને તેની અસર તમારાં કાર્યો ઉપર પડે. સપ્તાહ દરમિયાન, લાંબુ વિચારવા કે કોઈ સારી કે ખરાબ નિર્ણય લેવાનો સમય હોય નહીં, તો પણ… આપમેળે યોગ્ય મંઝિલ આવી જશે. પોતાની પ્રગતિ થતી જોઈ શકાય. માત પિતાથી લાભ મળી શકે. રવિવારે જરૂરી પૈસા મળવાની શક્યતા છે.

મકર (ખ, જ)
તમારામાં ઊર્જા અને આત્મવિશ્વાસનો ખૂબ જ વધારો થઈ રહ્યો છે. લોકો સાથેના સંપર્કો, સુમેળ અને સંવાદ એ ત્રણ બાબતો તમારા માટે ખાસ અગત્યની રહેશે. તમારા સંપર્કો તમારા માટે નવી તકો ઊભી કરનારા સાબિત થાય. સારા કાર્યો કે શોખ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો. તમે સફળતા મેળવીને જ રહેશો. માટે.. નેગેટિવિટીથી ભરેલા લોકો આસપાસ ઊભા રહી ગયાં છે, તેનાથી દૂર રહેવું.

કુંભ (ગ, શ, સ)
મિત્રો અને પરિવારજનોમાં વિખવાદ ઊભો ન થાય, તે માટે તકેદારી રાખવી જરૂરી છે. બિનજરૂરી તર્ક ન લડાવવાની સલાહ છે. ચાલુ નાણાંકીય કામ ચાલવા દેવા. આપના માટે વ્યક્તિગત બાબતો મહત્ત્વની બની રહેશે. બુધવારે આપ પૂર્ણતાનો અનુભવ કરશો. ખોટા વિચારો અને વાતો પર ધ્યાન આપવું નહીં. સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે સારું કામ કરી શકશો. જો તમે એકલા વેપાર કરતા હશો તો સારી સફળતા મેળવી શકો છો. બાકી બધા સાથે મળીને કામ કરવું. કુટુંબ કે સમાજમાં ગેરસમજ ના થાય તેની કાળજી રાખવી.

મીન (દ, ચ, ઝ, થ)
કોઇપણ કામ શરૂ કરતાં પહેલાં તેના સારાં ખરાબ સ્તર અંગે વિચાર કરવો જરૂરી છે. તમારી પોતીકી નાનકડી દુનિયાનું નિર્માણ કરવામાં તમને સફળતા મળે. પરિવાર અને કાર્યસ્થળ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે. બાળકોના શિક્ષણ માટે ધ્યાન આપવાની જરૃર છે. મિત્રો અને સંબંધીઓની મદદ માટે તમે હંમેશાં તત્પર રહેશો. નાણાકીય આવકમાં પણ ભાગ્ય તમારી સાથે રહેશે. આ સમયગાળા દરમિયાનમાં રોકાણો લાભદાયી નીવડે. સોમવારે રોકાણ સ્થાવર મિલકત પર કરવામાં વધુ લાભ થાય.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 2022 ની ચૂંટણી રઘુવંશી સમજાને થયેલ અન્યાય સામે લોહાણા મહા પરિષદ મેદાને
Next Article માળીયા ફાટક પાસેના ઓવરબ્રિજ ઉપર ખાડાના કારણે એક દિ‘માં 3 વાહન પલ્ટી ગયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?