By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    3 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    5 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 29 ઓગસ્ટથી 4 ડિસેમ્બર સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 29 ઓગસ્ટથી 4 ડિસેમ્બર સુધીનું રાશિફળ
ASTROLOGER

29 ઓગસ્ટથી 4 ડિસેમ્બર સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/08/29 at 5:06 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય સિંહ રાશિમાં ચંદ્ર ક્ધયાથી વૃશ્ચિક રાશિ સુધી, બુધ ક્ધયા શુક્ર કર્ક / સિંહ રાશિમાં, મંગળ વૃષભ રાશિમાં, ગુરુ મીન રાશિમાં, શનિ મકર રાશિમાં, રાહુ મેશ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. શુક્ર ચંદ્રની કર્ક રાશિમાંથી નિકળી સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરે છે. હાલની ગોચર ગ્રહોની સ્થિતિ જોતાં લાગે છે કે.. વરસાદનો કહેર અને અન્ય કુદરતી કોપ જોવા મળે.

મેષ (અ, લ, ઇ)
આ સપ્તાહ દરમિયાન, મિત્રો અને ધંધાકીય મતભેદ ટાળવા હિતાવહ છે, સુસુપ્ત સમસ્યાઓ પુન: માથું ઊંચકાતી જણાય, તેથી આર્થિક વિવાદ ટાળવો, ખોટા અવિચારી ખર્ચ ટાળવા પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી. પરિવારના મોટેરા અને નાના બાળકો માટે ખાસ ધ્યાન રાખવું. ગુરુવારે ચિંતાનાં વાદળો હટતા જાય, સામાજિક અને પારિવારિક કાર્યો પૂરો થાય. શુક્રવારે નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવો શનિવારે ખોટાવાદ વિવાદથી બચવું, રવિવાર સત્કાર્યમાં દિવસ પસાર થાય.

- Advertisement -

વૃષભ (બ,વ,ઉ)
સપ્તાહ દરમિયાન, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, નવી તક ઝડપવામાં વિલંબ ન કરવો, સાંજના સમમાં મહત્ત્વના કાર્યોમાં સાનુકૂળતા જણાય, મન અને ધન પર કાબૂ રાખવો. પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય. મંગળવાર નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ સાથે જ પારિવારિક મતભેદ ટાળવા, બોલવામાં સંયમ જાળવવો તેમજ નવા સાહસો વિચારીને કરવા, નૃત્ય અને કળાજગત સાથે સંકળાયેલી વ્યક્તિ માટે નવી તકનું નિર્માણ થાય.

મિથુન (ક, છ, ઘ)
સપ્તાહ દરમિયાન, રોકાણ કરવામાં ધ્યાન રાખવું, વેપારીઓ માટે કાર્યક્ષેત્રનો પ્રવાસ મહત્ત્વપૂર્ણ રહેશે. આનંદની વાત છે કે.. તમારા, લાંબા ગાળાના, યોગ્ય આયોજન અને સાહસથી સફળતા મળશે , પોતાની આગવી વિશેષતાથી બીજા લોકોને થાય તેટલી મદદ કરવી, ખોટી દલીલબાજી કરી સમય વેડફવો નહિ, મકાન ફ્લેટ કે જમીન સંબંધી કાર્યમાં સાનુકૂળતા જણાય છે , સામાજિક અને પારિવારિક કાર્યો પૂરા થાય, સવારના સમયમાં વેપાર વધારવા, સાનુકૂળતા રહે તેમ જણાય છે .

કર્ક (ડ, હ)
પ્રશ્નોનું મધુર ફળ આવતું જણાય તેમજ ગૃહસ્થ જીવનમાં મતભેદ પછી મધુરતા રહે, વેપારીઓ માટે નાણાકીય વ્યવહાર સાચવીને કરવો હિતાવહ છે . આવક અને શાંતિ વધારવા, ધંધાકીય કે અન્ય ગુંચવણ અંગે ઉકેલ લાવવા માટે વડીલની મદદ ઉપયોગી નીવડે, આર્થિક પરિસ્થિતિ સુધરે, અંગત પ્રશ્નોને કારણે મૂંઝવણ વધે, સાથે સાથે… નવી તકોનું નિર્માણ પણ જણાય છે. જૂના સંબંધ ફરી તાજા થાય, જીવનનાં મતભેદ દૂર થાય, નોકરી ધંધા કે કુટુંબમાં બદલાવની અનુભૂતિ થાય.

- Advertisement -

સિંહ (મ, ટ)
હમણાં, લોકો સાથે મતભેદ ટાળવા, નોકરી ધંધાના કામમાં, કાર્યક્ષેત્રમાં બદલાવ થાય, પોતાના વ્યવહારથી બીજા નિરાશ ન થાય તેનું ધ્યાન રાખવું. હાલમાં બધા લોકોની પરિસ્થિતિ બદલાઈ રહી છે, માટે તમારા માટે ચિંતાનો વિષય નથી. સામાન્ય રીતે બપોર પછી સ્કૂર્તિ રહે,જૂના મૂડીરોકાણમાં લાભ જણાય. સાથે નવા નિર્ણયો પણ લઈ શકાય, સામાજિક કાર્યો આગળ વધે. કૌટુંબિક તણાવનો અંત આવે તેમજ હકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કરવો, યાત્રા-પ્રવાસનું આયોજન કરવામાં ફાયદો નથી.

કન્યા (પ, ઠ, ણ)
આ સપ્તાહે તમને મહેનતનું મધુર ફળ મળે, આર્થિક ગૂંચવણનું નિરાકરણ જણાય, ઋતુગત બીમારીથી સાચવવું. કોઈ પણ પ્રકારના મોટા નિર્ણય લેતા પહેલા બે વખત વિચારવું. બુધવારે આનંદ રહે અને ગુરુવાર સુખમય પસાર થાય. શનિવારે અણબનાવ ટાળવો, રોજ, થોડો સમય ધ્યાન યોગમાં પસાર કરવો. તેનાથી આપના કાર્યનું ફળ જલદી જોવા મળે. કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી હિતાવહ, સામાજિક કાર્યો આગળ વધે. અંગત જીવનમાં ગેરસમજ-મનદુ:ખ ટાળવા અને નાના પ્રવાસનું આયોજન સંભવ.

તુલા (2,ત)
નવી આવી રહેલી વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા જણાય, તમારા કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય, કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવો, વૈવાહિક જીવનના પ્રશ્નોનું નિરાકરણ આવે, સપ્તાહભર શારીરિક ઊર્જા સારી જણાય. મિત્રો દ્વારા સહાય મલી રહે. નવી અને કોઈ સારી ખબર મલે. નોકરીના કાર્યક્ષેત્રમાં જવાબદારી વધતી જણાય. આ ઉપરાંત આર્થિક કાર્યોમાં ધીરજથી આગળ વધવું, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો. આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય પરંતુ પ્રિયજન સાથે સમય પસાર થાય

વૃશ્ચિક (ન, ય)
આ અઠવાડિયે, કોઈ નવી સમસ્યા ઉદ્ભવે, માટે, આર્થિક રોકાણ સાચવીને કરવું, નોકરીના કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, ગેરસમજ તેમજ મનદુ:ખ ટાળવા. આવા સમયે કુળદેવીની ઉપાસના મદદરૂપ થાય છે. કૌટુંબિક કામકાજમાં સફળતા મળે સાથે આર્થિક સમસ્યાનું હલ જોવા મળે, ધંધાના કાર્યક્ષેત્રમાં નવી તક જણાય, પરંતુ આપની આર્થિક ગૂંચવણનું નિરાકરણ લાવતાં મહત્ત્વના કાર્ય આગળ વધે. મંગળવારે આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય બુધવારે વાણી પર કાબૂ રાખવો.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
આ અઠવાડિયે, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બને, જૂના વિવાદ સમાપ્ત થાય, નોકરીના કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા, ઘરના સભ્યો અને બાળકોની તબિયત સંભાળવી. મનની વાત મૂકવામાં વિલંબ ન કરવો, મિલકત ખરીદવામાં બીજાની સલાહ લઈ આગળ વધવું યોગ્ય રહે. આ ઉપરાંત, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી, જેથી નવા કાર્યોનો પ્રારંભ સંભવ બને. ઘરના લોકો માટે, બીમારીથી સાચવવું. ખાસ કરીને વડિલો માટે સમય સારો નથી.

મકર (ખ, જ)
આ સપ્તાહે, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, હમણાં ના સમયમાં, કોઈ પણ મહત્ત્વનો નિર્ણય પહેલા જાણકારની સલાહ લેવી, મૂડી રોકાણમાં લાભ થતો જણાય, સાથે જ નોકરી કરતા લોકો માટે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, સામાન્ય નાણાકીય ભીડ અનુભવાય અને ગૃહસ્થજીવનમાં મધુરતા રહે, પડતર સમસ્યાનો ઉકેલ જણાય. વડિલો અને બાળકોની તબિયત વિશે ધ્યાન રાખવું. શનિવારે અંગત સમસ્યા આપની મૂંઝવણોમાં વધારો કરશે.

કુંભ (ગ, શ, સ)
આ અઠવાડિયે, વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી. પારિવારિક સાનુકૂળતા જળવાઈ રહેશે, પરંતુ ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે, વૃધ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી. સ્નેહીજનોની મદદ તમોને ઉપયોગી નીવડે. આ સાથે જ આવકના સ્ત્રોત્ર વધતા જણાય, વૃધ્ધો અને નાના બાળકો માટે ખાસ ધ્યાન રાખવું. સોમવારે મધ્યાહન બાદ અપૂરતા કાર્ય પૂર્ણ થતા જણાય. બુધવારે નવા રોકાણ કરવા થી ફાયદો મલે. ગુરુવારે ધાર્મિક સ્થળોની મુલાકાત ફાયદો કરાવી શકે છે.

મીન (દ, ચ, ઝ, થ)
આ સપ્તાહ દરમિયાન, જીવનમાં પ્રગતિ માટે, સામુહિક કાર્યની બધી જવાબદારી પોતાના ઉપર લેવી હિતાવહ નથી, જમીન મકાન કે સ્થાવર સંપત્તિની લે વેચમાં ધ્યાન રાખવું. મોસાળ પક્ષથી લાભ સંભવ છે , નવા કાર્યનો શુભારંભ સંભવ થઈ શકે છે , આપે બાંધેલી આર્થિક પાળથી મુકેલી દૂર થાય, ખાસ કરીને પોતાના પરિવારનમાં આરોગ્યનું ધ્યાન રાખવું. હોટલમાં કે લગ્નના પ્રસંગે જમવાનું ટાળવું. ખાસ કરીને નાના સંતાન અથવા વડીલોની તબિયત સંભાળવી. સોમવારે સાંજે, અટકી ગયેલા કામ થાય. બુધવારે મિત્રોની મદદથી નવા અથવા અટવાઈ ગયેલા કામ કરી શકો. શનિવાર શાંતિ પૂર્વક દિવસ પસાર કરવો.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: astro, HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિવાદોથી ઘેરાયલાં ડૉ.વી.પી. ચોવટિયાને કૃષિ યુનિ.નાં કુલપતિનો તાજ
Next Article ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન તળાવ, ડેમ, નદી કે કૂવામાં ન કરવું: પ્રતિબંધ જાહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?