આજરોજ ગોંડલ ખાતે લોક સાહિત્યકાર તેમજ સમર્પણ સ્કૂલના સંચાલક શ્રી હરદેવ ભાઇ આહિર દ્વારા તેમની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની 17 લાખ રૂપિયા જેવી જંગી રકમ ની ફી માફી કરેલ છે.
તો આવા સરાહની કાયઁ બદલ યુવાશક્તિ ગ્રુપ દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો. અને સન્માન કરવામા આવ્યુ હતુ.
આ તકે યુવા શક્તિ ગ્રુપના મહીદીપસિંહ જાડેજા , મયુરભાઈ સોનૈયા , જેકીભાઈ પરમાર , હનીભાઈ સોલંકી સહીતનાઓ હાજર રહયા હતા