ગોંડલ સીટી પોલીસે નેશનલ હાઇવે જામવાડી ચોકડી પાસે શ્રી હોટલની બાજુ માં જીજે03 ડબ્લ્યુ 9101 ટ્રક માં ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં આઠ ભેંસ અને સાત પાડા મળી કુલ 15 મળી આવતા કેશોદ ના જયેશ ભરતભાઇ ચૌહાણ, કાના હીરાભાઈ ગરચર, મધુકર સુખદેવ નાઠે, રાજેન્દ્ર બાલુ નાઠે વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ 11 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી