By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 hour ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    3 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 hour ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    2 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    2 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં સોનાનું વેંચાણ 60% ઓછું: સમગ્ર દેશમાં 12000 કરોડનો વેપાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતમાં સોનાનું વેંચાણ 60% ઓછું: સમગ્ર દેશમાં 12000 કરોડનો વેપાર
ગુજરાત

ગુજરાતમાં સોનાનું વેંચાણ 60% ઓછું: સમગ્ર દેશમાં 12000 કરોડનો વેપાર

Khaskhabar Editor
Last updated: 2025/05/01 at 6:30 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ઊંચા ભાવને કારણે અક્ષય તૃતીયાએ સોનાની ચમક ‘ફિક્કી’ રહી

શુકન પૂરતી જ ખરીદી કરવાનો ટ્રેન્ડ; સિક્કાનું ચલણ વધુ રહ્યું

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1

અક્ષય તૃતીયા પર સમગ્ર ભારતમાં સોના અને ચાંદીની મોટી ખરીદીના અનુમાન છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (ઈઅઝ)ના રાષ્ટ્રીય મહાસચિવ અને દિલ્હી ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, દિવસના ટ્રેડિંગ પછી એક અંદાજ મુજબ લગભગ 12 હજાર કરોડ રૂપિયાના સોનાના આભૂષણોનું વેચાણ થયું છે અને લગભગ ચાર હજાર કરોડ રૂપિયાની ચાંદીનો વેપાર થયો છે.
તેમના મતે સોના-ચાંદીના ભાવમાં ઘણો વધારો થયો હોવા છતાં લગ્નસરાની સિઝન અને અક્ષય તૃતીયાના શુભ દિવસે સોના-ચાંદીની ખરીદીની પ્રાચીન પરંપરાને કારણે આજે સારો કારોબાર થયો હતો. તેમણે કહ્યું કે પૈસાના રોકાણ માટે સોનાને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે, તેથી સોના-ચાંદીના ભાવમાં વધારો થવા છતાં આજે સોના-ચાંદીમાં ખરીદી જોવા મળી હતી.

જ્વેલરી વિક્રેતાઓની સંસ્થા ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે જણાવ્યું હતું કે, દેશના વિવિધ ભાગોમાં સોનાની કિંમત 99,500 રૂપિયા અને 99,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે છે, જે 2024માં અક્ષય તૃતીયા પર 72,300 રૂપિયા કરતાં 37.6 ટકા વધુ છે.
ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના પ્રમુખ પંકજ અરોરાએ જણાવ્યું કે, વર્ષ 2022માં સોનાની કિંમત 52,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 65 હજાર રૂપિયા પ્રતિ કિલો હતો.

- Advertisement -

જ્યારે વર્ષ 2023માં સોનાની કિંમત 61,800 રૂપિયા અને ચાંદીની કિંમત 76,500 રૂપિયા હતી અને વર્ષ 2024માં આ જ સોનાની કિંમત 74,900 રૂપિયા પ્રતિ 10 કિલો હતી. નીચા ભાવને કારણે માંગ વધુ રહે છે. ઉદ્યોગ મંડળ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે, અક્ષય તૃતીયાના શુભ મુહૂર્ત પર દિલ્હીમાં લગભગ 21,000 લગ્નો થવાના કારણે લગ્ન સંબંધિત બિઝનેસ એક જ દિવસમાં રૂ. 1,000 કરોડને વટાવી જવાની આશા છે.

સોનાના વધેલા ભાવની અસર આ વખતે અક્ષય તૃતીયા પર સ્પષ્ટ જોવા મળી હતી. બુધવારે દિલ્હીના બુલિયન બજારો નિર્જન રહ્યા હતા. જથ્થાબંધ અને છૂટક બજારોમાં ગ્રાહકોની અછત હતી. બુલિયન ટ્રેડર્સનું કહેવું છે કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે કારોબાર 50 ટકાથી ઓછો રહ્યો છે. લગ્નસરાની સિઝન હોવાથી બજારમાં જે ગ્રાહકો ઉમટી પડ્યા હતા. કુચા મહાજનીના ઓલ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ચેરમેન યોગેશ સિંઘલે જણાવ્યું હતું કે સોના-ચાંદીના જથ્થાબંધ બજારમાં ઘણા વર્ષો પછી આવી મંદી આવી છે. તેમનું કહેવું છે કે, સોનાની કિંમત એક લાખની નજીક પહોંચવી જોઈએ. અને આગામી કેટલાક મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો થવાના ડરને કારણે ગ્રાહકો જ્વેલરીમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે.

હાલ સોના-ચાંદીના ભાવમાં બેથી અઢી હજાર રૂપિયાની રોજિંદી વધઘટના કારણે બજાર અસ્થિર છે. બજાર સ્થિર થયા બાદ કારોબારમાં ફરી સુધારો થવાની ધારણા છે.

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સોનાની માંગ 15% ઘટી

આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતમા સોનાની માંગ 15 ટકા ઘટીને 118.1 ટન થઈ હતી, જ્યારે ભાવ વધવાને કારણે તેનું મૂલ્ય 22 ટકા વધીને રૂ. 94,030 કરોડ થયું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, 2025 સુધીમાં ભારતની સોનાની માંગ 700-800 ટન વચ્ચે રહી શકે છે. વર્ષ 2025ની શરૂઆતથી, સોનાના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે, જે 1,00,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની મર્યાદા સુધી પહોંચી ગયો છે, જેના કારણે ગ્રાહકોની પેટર્નમાં બદલાવ આવ્યો છે.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

TAGGED: Gold sales, Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રમ્પનું ટેરિફનું હથિયાર ઉલટું પડયું! છેલ્લાં 3 વર્ષમાં પહેલીવાર ઞજની ઈકોનોમીમાં ઘટાડો
Next Article 5 વખતની ચેમ્પિયન ચેન્નઈ પ્લેઑફ્ફની રેસમાંથી બહાર: પંજાબે 4 વિકેટે હરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?