By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    2 hours ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    2 hours ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    24 hours ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    23 hours ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    23 hours ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    23 hours ago
    રાજસ્થાનમાં પચપદરા ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
    1 day ago
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 hours ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    1 day ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો

Khaskhabar Editor
Last updated: 2026/04/21 at 1:47 PM
Khaskhabar Editor 1 hour ago
Share
2 Min Read
SHARE

સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો સતત ચાલુ છે. અઠવાડિયાના બીજા દિવસે એટલે કે મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹2300થી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા બાદ ચાંદી હવે તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી અંદાજે ₹1.89 લાખ જેટલી સસ્તી થઈ ગઈ છે. માત્ર ચાંદી જ નહીં, સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે ગ્રાહકોને મોટી રાહત મળી રહી છે.

ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

- Advertisement -

MCX પર ચાંદીના ભાવની વાત કરીએ તો, 5 મેની એક્સપાયરી વાળી ચાંદી મંગળવારે ₹2,50,210 પ્રતિ કિલો પર ખૂલી હતી. અગાઉના બંધ ભાવ ₹2,52,545ની સરખામણીએ તેમાં ₹2335નો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં ચાંદી ₹4,39,337ના ઐતિહાસિક શિખર પર પહોંચી હતી, જેની સરખામણીએ અત્યારે ચાંદી ₹1,89,127 જેટલી સસ્તી મળી રહી છે.

સોનાના ભાવમાં પણ સતત ઘટાડો

ચાંદીની જેમ સોનું પણ સતત ઘટી રહ્યું છે, જોકે ચાંદીની સરખામણીએ સોનામાં ઘટાડો થોડો ઓછો છે. 5 જૂનની એક્સપાયરી વાળું સોનું મંગળવારે ₹1,53,594 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું, જે અગાઉના બંધ ભાવ કરતા ₹349 સસ્તું થયું છે. સોનું પણ જાન્યુઆરીમાં તેના રેકોર્ડ હાઈ ₹2,02,984 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું, જે હવે તેના ઉચ્ચ સ્તરથી ₹49,390 જેટલું સસ્તું થઈ ગયું છે.

- Advertisement -

ઘરેલું બજારની સ્થિતિ

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન(IBJA) મુજબ, ઘરેલું બજારમાં સોનું અત્યારે ₹1.50 લાખ અને ચાંદી ₹2.50 લાખ પ્રતિ કિલોની આસપાસ છે. જોકે, ગ્રાહકોએ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તેઓ જ્વેલરી ખરીદવા જાય છે, ત્યારે આ ભાવ પર GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડે છે, જેના કારણે અંતિમ કિંમતમાં વધારો થાય છે.

You Might Also Like

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
Next Article Appleમાં નવા યુગની શરૂઆત: ટિમ કૂક પદ છોડશે, જાણો કોણ છે નવા CEO જ્હોન ટર્નસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ASTROLOGER

મંગળનું મહા-પરિવર્તન: મેષ-સિંહ સહિત જાણો બીજી કઈ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય તથા અઢળક ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 20 seconds ago
Appleમાં નવા યુગની શરૂઆત: ટિમ કૂક પદ છોડશે, જાણો કોણ છે નવા CEO જ્હોન ટર્નસ
IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો
યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બિઝનેસ

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?