By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    1 day ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    4 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    5 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    6 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    1 hour ago
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    23 hours ago
    8 જ વર્ષમાં ભાજપની કમાલ
    23 hours ago
    ‘ભાજપમાં ગયેલાં સાંસદોને હેરાન કરી રહી છે પંજાબની AAP સરકાર’: રાઘવ ચઢ્ઢાની રાષ્ટ્રપતિને ફરિયાદ
    23 hours ago
    બાંધકામ ઉદ્યોગ બેહાલ: યુદ્ધની અસર: કાચા માલના ભાવમાં ભડકો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 hour ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    23 hours ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    1 day ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    4 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    59 minutes ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    6 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘Friends’ સીરિઝ ફેમ એક્ટર મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે નિધન: હોલિવુડમાં શોકની લહેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > હોલીવુડ > ‘Friends’ સીરિઝ ફેમ એક્ટર મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે નિધન: હોલિવુડમાં શોકની લહેર
મનોરંજનહોલીવુડ

‘Friends’ સીરિઝ ફેમ એક્ટર મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે નિધન: હોલિવુડમાં શોકની લહેર

Khaskhabar Editor
Last updated: 2023/10/30 at 11:08 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

અમેરિકાના લોકપ્રિય સિટકોમ ફ્રેન્ડ્સના એક્ટર મેથ્યુ પેરીનું શનિવારે અવસાન, 54 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અમેરિકાના પોપ્યુલર સિટકોમ ફ્રેન્ડ્સના એક્ટર મેથ્યુ પેરી (Matthew Perry)નું 54 વર્ષની વયે શનિવારે અવસાન થયું છે. 90ના દાયકાના શૉ ફ્રેન્ડ્સમાં ચૅન્ડલર બિંગ (Chandler Bing)ની ભૂમિકાથી મેથ્યુ પેરી રાતોરાત સ્ટાર બની ગયા હતા. લૉસ એન્જલસ ટાઇમ્સ અને TMZ.comના રિપોર્ટ અનુસાર, મેથ્યુ પેરી શનિવારે લોસ એન્જલસના તેમના ઘરના હોટ ટબમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જોકે, સ્થળ પરથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું ન હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે મેથ્યુ પેરીનું નિધન ડૂબી જવાથી થયું છે.

- Advertisement -

કોણ છે મેથ્યુ પેરી?
મેથ્યુ પેરીનો જન્મ 19 ઓગસ્ટ, 1969ના રોજ અમેરિકાના મેસેચ્યુસેટ્સના વિલિયમસ્ટાઉનમાં થયો હતો. પોતાના સપનાઓને સાકાર કરવા માટે તેઓ ખૂબ જ નાની ઉંમરે હોલીવુડમાં આવી ગયા હતા. મેથ્યુ પેરીએ તેમના કરિયરની શરૂઆતમાં કેટલાક નાના પાત્રો ભજવ્યા હતા. 1987થી લઈને 1988 સુધી ‘બોય્ઝ વિલ બી બોયઝ’ શૉમાં ચેઝ રસેલનું તેમનું પાત્ર ખૂબ જ પોપ્યુલર બન્યું હતું.

ફ્રેન્ડ્સ શૉ બન્યો કરિયરનો ટર્નિંગ પોઈન્ટ
આ પછી ‘ગ્રોઇંગ પેન્સ’ અને ‘સિડની’ જેવા શૉમાં તેમની નાની-નાની ભૂમિકાઓએ તેમના કરિયરના ગ્રાફને વધારવામાં મદદ કરી. પરંતુ 1994માં શરૂ થયેલો શૉ ‘ફ્રેન્ડ્સ’ તેમના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. ‘ફ્રેન્ડ્સ’ જેવા કોમેડી શૉમાં તેમનું ચૅન્ડલર બિંગનું પાત્ર આખી દુનિયામાં એટલું પસંદ કરવામાં આવ્યું હતું કે આજ સુધી તેઓને Satire King તરીકે ઓળખવામાં આવતા છે.

2004માં ટેલિકાસ્ટ થયો હતો છેલ્લો એપિસોડ
ફ્રેન્ડ્સ સિરીઝ 22 સપ્ટેમ્બર 1994ના રોજ શરૂ થઈ હતી અને તેનો છેલ્લો એપિસોડ 6 મે 2004ના રોજ ટેલિકાસ્ટ થયો હતો. 236 એપિસોડની આ સિરીઝ લગભગ દર વર્ષે અમેરિકામાં દરેક મોટા એવોર્ડ જીતતી રહી. આ શૉમાં મેથ્યુ પેરીની સાથે જેનિફર એનિસ્ટર, કર્ટની કોક્સ, લિડા કુસરો, મેટ લાબ્લેન્ક અને ડેવિડ જેવા મોટા કલાકારોએ કામ કર્યું હતું.

- Advertisement -

ડ્રગ્સની લાગી ગઈ હતી લત
1994 અને 1998 વચ્ચેનો સમય એવો હતો, જ્યારે મેથ્યુ પેરી તેમના કરિયરની પીક પર હતા, પરંતુ આ દરમિયાન ડ્રગ્સની લત તેમના પર ભારે પડી ગઈ. આ દરમિયાન તેમનું વજન ઝડપથી ઘટવા લાગ્યું. 2021માં ફ્રેન્ડ્સ રિયુનિયન દરમિયાન મેથ્યુએ કહ્યું હતું કે, શૉની શરૂઆતની કેટલીક સિઝન દરમિયાન તેઓને ડ્રગ્સની ખરાબ લત લાગી ગઈ હતી. જેના કારણે તેમને ઘણી વખત રિહેબમાં દાખલ થવું પડ્યું હતું. મેથ્યુએ કહ્યું કે મને દારૂ અને ડ્રગ્સની ભયંકર લત છે. હું તેમાંથી બહાર નીકળી શકતો નથી.

You Might Also Like

અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર

યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી

બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા

102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ

સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી

TAGGED: actor, friends, hollywood, MatthewPerry
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાઉદી અરેબિયામાં રોનાલ્ડો સાથે દેખાયો સલમાન ખાન: વીડિયો-ફોટોઝ જોઈને ફેન્સ થયા ખુશી
Next Article મોહમ્મદ શમીએ રચ્યો ઈતિહાસ, 7 ઓવરમાં માત્ર 22 રન આપીને 4 વિકેટ લીધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?
જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવતા અટકેલા કામ બનશે તથા પૈસાનો વરસાદ વરસશે
સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર
અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
મનોરંજન

યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનોરંજન

બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?