પડધરી તાલુકાના સંસ્પદક ગામે તા.10/07/2021ના રોજ નિઃશુલ્ક સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.

- Advertisement -
જેમાં અંદાજે 450થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક દવાઓ, સારવાર અને લેબોરેટરીના રિપોર્ટ કરાવ્યા હતા.

આ તકે ડો.પંકજ, ડો.અક્ષય જાદવ, ડો.સહાના, ડો.પ્રજ્ઞેશ ભીમાણી, ડો.રાજન કામદાર, ડો,અદાણી, ડો.આર.કે.મિશ્રા, ડો.મિત્તલ ટાંક સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડાયાબિટીસ, બી.પી.હૃદયની બીમારીઓ, હરસ-માસ, પેટનો દુ:ખાવો, સ્ત્રી રોગો, બાળકોના રોગોના દર્દીઓ નિઃશુલ્ક, સારવાર અને દવાઓ લીધેલ હતી.
- Advertisement -



