By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    15 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    15 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    15 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    15 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    17 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    17 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં ફ્રોડ કરનાર બંટી-બબલી અને તેના સાથી મિત્રને ઝડપી 6.39 લાખનો મુદ્દામાલ કબ્જે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ગુજરાતમાં ફ્રોડ કરનાર બંટી-બબલી અને તેના સાથી મિત્રને ઝડપી 6.39 લાખનો મુદ્દામાલ કબ્જે
જુનાગઢ

ગુજરાતમાં ફ્રોડ કરનાર બંટી-બબલી અને તેના સાથી મિત્રને ઝડપી 6.39 લાખનો મુદ્દામાલ કબ્જે

Khaskhabar Editor
Last updated: 2025/04/29 at 5:34 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ફૅક ઑનલાઇન એપ્લિકેશનથી વેપારીઓ સાથે છેતરપિંડી

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29

- Advertisement -

ફેક ઓનલાઇન એપ્લિકેશનથી વેપારીઓ સાથે ફ્રોડ કરતું સુરતનું દપંતી રાધિકા દેવાંગ પઢિયાર, દેવાંગ જગદીશ પઢીયાર તેનો મિત્ર ભાવેશ ચાંદગેલાની પોલીસે અટક કરી રૂ. 6,39,348નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
જૂનાગઢમાં વણઝારી ચોક પાસે આવેલ નાઈટવેર કાપડની દુકાને ગત તા. 23 એપ્રિલના રોજ એક કપલ ખરીદી કરવા આવ્યું હતું અને રૂ.10,700ની કાપડની ખરીદી કરી અમદાવાદ થી આવતા હોય રોકડ પૂરી થઈ ગઈ છે તેમ કહી વધારાની રૂપિયા 3000ની રોકડ વેપારી પાસેથી મેળવી કાપડ તથા રોકડ મળી કુલ રૂ.13,700નું મહિલાએ પોતાના મોબાઈલમાં રહેલ ફેંક ફોન પે ઓનલાઈન એપ્લિકેશન મારફત વેપારીના સ્કેનરમા સ્કેન કરી ઓનલાઇન ટ્રાન્જેક્શન સક્સેસ થયાનો ખોટો મેસેજ વેપારીને બતાવી કારમાં નાસી ગયા હતા.

વેપારીએ રવિવારે છેતરપિંડીની ફરિયાદ કરતા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં એ ડિવિઝનના પીઆઈ આર. કે. પરમાર, પીએસઆઇ વાય.એન. સોલંકી, સરતાજ સાંધની ટીમે નેત્રમ શાખાની મદદથી ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી સુરતના પુણા ગામની સત્યનારાયણ સોસાયટીમાં આવેલ કેવટ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 404માં રહેતી રાધિકા, તેનો પતિ દેવાંગ જગદીશ પઢીયાર અને સુરતમાં સાથે રહેતો મિત્ર ભાવેશ વિનુ ચાંગેલાની ધરપકડ કરી હતી તેમજ ત્રિપુટી પાસેથી કપડા, મેંદરડા સાસણ રોડ પરથી ખરીદેલ કેરીના 4 બોક્સ, અમદાવાદ ઇસ્કોન રોડ ખાતેની દુકાનમાંથી ખરીદેલા શૂઝ, સુરતમાં લસકાણા રોડ પરથી ખરીદેલ ટેડી બિયર, રૂ.3,000ની રોકડ, 2 કાર, 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6,39,348નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આરોપીઓ ફોન-પે, પેયટીએમ, જેવી ફેક ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરી જુદા જુદા શહેરોમાં અલગ અલગ વેપારીની દુકાને જઈ ત્યાંથી ખરીદી કરતા હતા. પતિ પત્ની ફરવા નીકળેલ હોય અને રોકડ પૂરી થઈ ગઈ હોવાનું કહી વેપારીને વિશ્વાસમાં લેતા હતા. બાદમાં વેપારી પાસેથી રોકડ રકમ મેળવી પોતાના મોબાઈલમાં રહેલ ફેક એપ્લિકેશન મારફત વેપારીના સ્કેનરને તેમ કરી ખરીદેલ વસ્તુ તેમજ રોકડ જેટલી રકમનું બોગસ ઓનલાઈન ટ્રાન્જેક્શન સક્સેસ થયાનો ખોટો મેસેજ બતાવી વેપારીને છેતરતા હતા. જયારે બનાવ મામલે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુગલ પે, ફોન-પે, પેયટીએમ જેવી ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી નાણાકીય લેતી દેતી કરતી વખતે બેન્ક એકાઉન્ટ તેમજ બેંક મારફત આવતાં મેસેજ પરથી ખરેખર પોતાના બેંક ખાતામાં નાણા જમા, ઉધાર થયેલ છે કે કેમ તે અંગે ખરાઈ કરવી જોઈએ.

- Advertisement -

You Might Also Like

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક પણ વાછરડાંને જન્મ આપ્યા વિના રોજનું 4 લિટર દૂધ અપાતી કામધેનુ ગાય
Next Article શહેરમાં આજે સાંજે જાગનાથ મંદિરેથી શોભાયાત્રા નીકળશે, મહામૃત્યુંજય મંત્ર, 11 હજાર રુદ્રીનું પઠન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?