By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    17 minutes ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    22 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    23 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    23 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    23 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    3 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેકલીન ફર્નાન્ડીઝ જેવી પાતળી કમર અને ટોન્ડ લેગ્સ માટે આ ફિટનેસ ટિપ્સ ફોલો કરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > જેકલીન ફર્નાન્ડીઝ જેવી પાતળી કમર અને ટોન્ડ લેગ્સ માટે આ ફિટનેસ ટિપ્સ ફોલો કરો
બોલીવુડમનોરંજન

જેકલીન ફર્નાન્ડીઝ જેવી પાતળી કમર અને ટોન્ડ લેગ્સ માટે આ ફિટનેસ ટિપ્સ ફોલો કરો

Khaskhabar Editor
Last updated: 2021/10/19 at 1:08 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

ભારત આવ્યા બાદ જેક્લીન ફર્નાન્ડીઝને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મળી છે. આ શ્રીલંકન બ્યૂટીએ ખૂબ જ ઓછા સમયમાં બોલીવુડમાં નામના મેળવી છે. જેક્લીન ફિલ્મો સિવાય નાના પડદા પર પણ અનેક રિયાલિટી શો માં જોવા મળે છે. જેક્લીન અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. ત્યારે હાલમાં જેક્લીન મની લોન્ડ્રિંગ કેસની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. જેક્લીનને આ કેસ અંગે સમન પણ મોકલવામાં આવ્યું છે.

જેક્લીન પોતાની ફિટનેસ અને પરફેક્ટ બોડી શેપ માટે ખૂબ જ કોન્શિયસ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર અલગ અલગ વર્કઆઉટના વિડીયો શેર કરતી રહે છે. જેક્લીન મિસ શ્રીલંકા યૂનિવર્સ પણ રહી ચૂકી છે. જેક્લીન ફ્લેક્સિબલ બોડી માટે જીમ કરતા હેલ્ધી લાઈફસ્ટાઈલ અને પોષણયુક્ત ભોજન પર વધારે ફોકસ કરે છે.

- Advertisement -

અહીંયા જેક્લીનની ફિટનેસ અને ડાયટ પ્લાન અંગે જાણકારી આપવામાં આવી છે. જેક્લીન તેના સુંદર અને ટોન્ડ પગ તથા સિજલિંગ બોડી માટે ખૂબ જ ફેમસ છે. પરફેક્ટ બોડી શેપ માટે જેક્લીન પણ શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરાની જેમ ફિટનેસ ઈન્સ્પિરેશન છે.

જેક્લીનનું લંચ અને ડિનર- જેક્લીન નાશ્તામાં બાફેલા ઈંડા, તાજા ફળ અને ગ્રીન ટી નું સેવન કરે છે. જેક્લીન સુશી અને સેલ્મનનું પણ સેવન કરે છે. જેક્લીન વર્કઆઉટથી શરૂઆત કરતા પહેલા પ્રોટીન શેકનું સેવન કરે છે. જેક્લીન ખાંડ યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરતી નથી, પરંતુ તેને ચોકલેટ અને પિત્ઝા ખૂબ જ પસંદ છે. જેક્લીન સવારે સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરે છે. સવારે 8 વાગ્યે બ્રેકફાસ્ટ કરે છે અને સાંજે 7 વાગ્યે ડિનર કરે છે. જેક્લીન ઈન્ટરમિન્ટેન્ટ ફાસ્ટિંગ પણ કરે છે.

- Advertisement -

જેક્લીન ડાયટ

જેક્લીનની ડાયટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, પોષણયુક્ત ભોજન શામેલ હોય છે. કાર્બ્સ માટે જેક્લીન લીલા શાકભાજી, ફળ, બ્રાઉન રાઈસ, સલાડ, ઓટમીલ સૂપનું સેવન કરે છે. જેક્લીનને ન્યૂટ્રી બોલ્સ ખૂબ જ પસંદ છે. આ ન્યુટ્રી બોલ્સ સૂકા મેવાથી બનાવવામાં આવે છે.

જેક્લીનને ઓટ્સ કરતા ક્વીનવા વધુ પસંદ છે અને તે દરરોજ ક્વીનવાનું સેવન કરે છે. ક્વીનવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ઓછો હોય છે. જેક્લીનને કાચા ક્વીનવા વધુ પસંદ છે, તેનાથી પેટ વધુ સમય સુધી ભરેલું રહે છે અને જલ્દી ભૂખ લાગતી નથી.

એનર્જી માટે બુલેટપ્રૂફ કોફી

અત્યારે બુલેટપ્રૂફ કોફીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ એક નોર્મલ એસપ્રેસો શોટ કોફી હોય છે, જેમાં એક ચમચી ઘી અને એક ચમચી બેસ્ટ એમસીટી ઓઈલ ઉમેરવામાં આવે છે. આખો દિવસ શુટીંગ અને કામ દરમિયાન એનર્જીથી ભરપૂર રહેવા માટે જેક્લીન બુલેટપ્રૂફ કોફીનું સેવન કરે છે.

ફ્લોલેસ સ્કિન માટે એપલ સાઈડર વિનેગર

એપલ સાઈડર વિનેગર જેક્લીનની ફ્લોલેસ સ્કિનનું રાજ છે. જે ડિટોક્સ એજન્ટની જેમ કામ કરે છે. તેમાં રહેલ એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીના કારણે ત્વચા ગ્લો કરે છે. એપલ સાઈડર વિનેગરનું હળદર અને આદુની સાથે સેવન કરવાથી ત્વચા ગ્લોઈંગ અને ફ્લોલેસ બને છે.

જેક્લીનનું ફેવરિટ વર્કઆઉટ

જેક્લીન ફર્નાન્ડીઝ રુટીન વર્કઆઉટ વિશે જણાવે છે, કે તેણે ટ્રેઈનિંગથી લઈને પીલાટેઝ સુધી વર્કઆઉટ ટ્રાય કર્યું છે. સુપર એન્ટી એજિંગ ત્વચા અને બોડી શેપ માટે યોગ બેસ્ટ છે. તે જણાવે છે, કે યોગ કરવાથી તે એનર્જેટીક અને લાઈટર ફીલ કરે છે. આ કારણોસર તેમને યોગ કરવા ખૂબ જ પસંદ છે.

એક ફિટનેસ વિડીયોમાં જેક્લીન જણાવે છે, કે તે તેના રૂટીનમાં મેડિટેશનને શામેલ કરશે અને ફિટનેસ ગોલ અનુસાર કાર્ડિયો ગેમમાં પણ વધારો કરશે. જેક્લીન યોગ ગર્લ છે. તેને કાર્ડિયો વધુ હોય એટલે કે એક્સરસાઈઝ કરવાથી હાર્ટ રેટમાં વધારો થાય એવી એક્સરસાઈઝ પસંદ છે. જેક્લીન જણાવે છે, કે જો તેનું થોડુંક પણ વજન વધી જાય તો તે સૂઈ શકતી નથી. જેક્લીન પ્રોપર ડાયટ પ્લાન ફોલો કરીને, વર્કઆઉટ રિજીમ અને યોગા એક્સરસાઈઝથી સ્લિમ અને ફિટ રહે છે.

વર્કઆઉટથી જેક્લીનને થતા ફાયદા

TV.FIT દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જેક્લીન એક શાનદાર સ્પોર્ટી લુકમાં જોવા મળી રહી છે. આ વિડીયોમાં જેક્લીન કાર્ડિયો એક્સરસાઈઝ કરી રહી છે. જેક્લીન જણાવે છે, કે હું વર્કઆઉટથી દિવસ શરૂ કરવાનું પસંદ કરું છું. વર્કઆઉટ કર્યા બાદ પોઝિટીવ ફીલ થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ઉપરાંત વર્કઆઉટ કરવાથી મારી ક્રિએટિવિટીમાં પણ સુધારો આવે છે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે ચીનથી આવતા મોબાઇલ સીધા માર્કેટમાં નહીં મૂકાય, સરકાર વિશેષ નિયમો લાગુ કરવાની તૈયારીમાં, જાણો વધુ વિગત..
Next Article કાશ્મીરના વિકાસ માટે દુબઈની ભારત સાથે ડીલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન
રાજ્યભરમાં હવે ૧,૦૦૦ જનરક્ષક વાહન ૨૪ કલાક ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે
રક્ષાબંધન પર્વે રાજકોટની બજારોમાં રાખડીઓની રોનક : રૂ.10થી રૂ.600 સુધીની રાખડીઓની વિશાળ રેન્જ
ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?