By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    38 minutes ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    1 hour ago
    હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
    1 hour ago
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    2 days ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    2 days ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    2 days ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    2 days ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    2 days ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    1 hour ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    2 hours ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    3 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    4 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    5 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આખરે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પહોંચી, કરાયું સ્વાગત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > આખરે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પહોંચી, કરાયું સ્વાગત
સ્પોર્ટ્સ

આખરે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પહોંચી, કરાયું સ્વાગત

Khaskhabar Editor
Last updated: 2024/07/04 at 2:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી નીકળીને ટીમની બસમાં સવાર થઈને હોટલ પહોંચી ચુક્યા છે. ટીમ ઇન્ડિયા હવે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ આખરે સ્વદેશ પરત ફરી છે. બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે તરત જ નીકળી શકી ન હતી. ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા બાર્બાડોસથી સીધા દિલ્હી પહોંચ્યા છે. જે બાદ હવે આજે સવારે 11 વાગે તેઓ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને ત્યારબાદ આખી ટીમ મુંબઈ જવા રવાના થશે જ્યાં સાંજે વિજય પરેડ થશે.

રોહિત શર્માએ ઢોલના તાલે કર્યો ડાંસ

- Advertisement -

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા દિલ્હી પહોંચ્યા પછી બસમાંથી ઉતરીને હોટલની અંદર જઈ રહ્યા હતા ત્યારે તેમણે ભાંગડા કરીને પોતાની ખુશી વ્યક્ત કરી, ત્યારે સુર્યકુમાર યાદવે પણ ભાંગડા કર્યા.

ફ્લાઈટમાં ટ્રોફી સાથે સામે આવ્યો ટીમ ઇન્ડિયાનો વીડિયો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બાર્બાડોસથી દિલ્હી પરત ફરતી વખતે પ્લેનની અંદર મસ્તી કરતા તમામ ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં કેપ્ટન રોહિત શર્માથી લઈને ઋષભ પંત અને હાર્દિક પંડ્યા T20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે મસ્તી કરતા જોવા મળે છે.

- Advertisement -

હોટલ પહોંચી ટીમ

T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી ગયું છે, જ્યાં ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત દિલ્હીથી પરત ફરતી વખતે ટી20 વર્લ્ડ કપની ટ્રોફી લઈને હોટલની અંદર પહોંચ્યા.

રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને બહાર આવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ દિલ્હી એરપોર્ટથી બહાર નીકળતી વખતે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી હાથમાં પકડી હતી, જેમાં તેણે ચાહકોને પણ બતાવી હતી. જણાવી દઈએ કે રોહિતે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

હોટલમાં ટીમ ઇન્ડિયાનું ખાસ કેક સાથે સ્વાગત

ભારતીય ટીમને દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં રાખવામાં આવી છે, જ્યાં તેમના સ્વાગત માટે ટીમ ઇન્ડિયાની જર્સીના રંગની કેક તૈયાર કરવામાં આવી છે, જેમાં ટ્રોફી બતાવવામાં આવી છે. આ કેક ચોકલેટમાંથી બનાવવામાં આવે છે. આઈટીસી મૌર્ય હોટલના ચીફ શેફ શિવનીત પાહોજાએ કહ્યું કે તે અમારી વર્લ્ડ કપ વિજેતા ટીમને આવકારવા માટે તૈયાર કરવામાં આવી છે. આ સિવાય અમે તેમના માટે ખાસ નાસ્તો પણ તૈયાર કર્યો છે.

ICC T20 વર્લ્ડ કપની જીતની ઉજવણી કરવા માટે ભારતીય કેપ્ટન રોહિત શર્મા દિલ્હીમાં ITC મૌર્ય ખાતે કેક કાપી.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે ICC T20 વર્લ્ડ કપની જીતની ઉજવણીમાં દિલ્હીમાં ITC મૌર્ય ખાતે કેક કાપી.

સમર્થકો ITC મૌર્યની બહાર દિલ્હીમાં એકઠા થયા, જ્યાં ટીમ ઈન્ડિયા રોકાઈ છે

You Might Also Like

IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી

ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો

બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે

RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય

અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો

TAGGED: T20 World Cup, Team India, world champion team India
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અષાઢી બીજના દિવશે ભગવાન જગન્નાથજીની ૧૩૬મી રથયાત્રા નીકળશે
Next Article ‘અમારો આદેશ કંઇ મનોરંજન માટે નથી, શા માટે સુપ્રીમ કોર્ટે UP સરકારને ફટકાર લગાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા
અંતરિક્ષમાંથી દુનિયાનો સૌથી ચમકતો વિસ્તાર ભારતમાં, NASAએ શેર કરી અદભૂત તસવીરો
સાપ્તાહિક રાશિફળમાં જાણો 20થી 26 એપ્રિલ 2026નું આ સપ્તાહનું રાશિફળ
સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્પોર્ટ્સ

બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?