By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    1 day ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    7 minutes ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    24 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    1 day ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    1 day ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 day ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    53 minutes ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 day ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધના દાગીના લૂંટી કરપીણ હત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધના દાગીના લૂંટી કરપીણ હત્યા
રાજકોટ

રાજકોટમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધના દાગીના લૂંટી કરપીણ હત્યા

Khaskhabar Editor
Last updated: 2025/06/07 at 4:45 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

વાલકેશ્ર્વર સોસાયટીમાં લૂંટ વિથ મર્ડરને અંજામ આપનાર આરોપીની શોધખોળ

હત્યાનો ભોગ બનનારના ભાઈએ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં લૂંટ વિથ મર્ડરની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે વાલ્કેશ્ર્વર સોસાયટીના શ્રીનગરમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધ બરકતભાઇ લાખાણીએ હાથની આંગળીમાં પહેરેલ 8 સોનાની વીંટી, લક્કી, ઘડિયાળ સહિતના દાગીના લૂંટી ગળું કાપી કરપીણ હત્યા કરી નાખવામાં આવતા રાત્રે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા, ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, ક્રાઈમ બ્રાંચ, એલસીબીની ટીમો દોડી ગઈ હતી અને મૃતકના ભાઈની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં દૂધની ડેરી સામે અર્શ એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત જીવન જીવતા રમજાનભાઇ ગુલામહુશેન લાખાણી ઉ.67એ તેના ભાઈ બરકતભાઈની હત્યા કરી દાગીના લૂંટી લેવા અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ હું થોરાળાની બકાલા માર્કેટ ચોકમાં ફુટનો વેપાર ધંધો કરતો હતો અમે પાંચ ભાઇઓ તથા અમારે ત્રણ બહેનો છે. જેમાં સૌથી મોટા ભાઇ પ્યારઅલીભાઇ જેઓ લાલપુર રહેતા હતા અને વીસેક વર્ષ પહેલા અવસાન પામેલ છે તેનાથી નાના હાકમભાઇ જેઓ રાણાવાવ રહેતા હતા અને આશરે ત્રણેક વર્ષ પહેલા અવસાન પામેલ છે. તેનાથી નાના કરીમભાઇ તેઓ પણ પંદરેક વર્ષ અવસાન પામેલ છે. તેનાથી નાના બરકતભાઇ ગુલામહુશેનભાઇ લાખાણી જેઓ વાલ્કેશ્ર્વર સોસાયટી મેઇન રોડ ઉપર આવેલ શ્રીનગરમાં એકલા રહેતા હતા તેમના પત્ની ઝરીનાબેન ઘણા વર્ષો પહેલા અવસાન પામેલ હતા.બરકતભાઈનો દિકરો ઇકબાલ જે તેના પરીવાર સાથે આફ્રીકાના લુમ્બાસામાં રહે છે અને સૌથી નાનો હું છું. મારે ત્રણ બહેનો છે જેમાં ઝરીનાબેન તથા રોશનબેન અવસાન પામેલ છે તથા નાના રસીદાબેન જે અહી રાજકોટમાં તેના પરીવાર સાથે રહે છે. ગઇ કાલ તા.6/6ના રાત્રીના સાડા આઠ પોણા નવેક વાગ્યાના અરસામાં હું મારા ઘરે હતો.

ત્યારે મને મારા ભત્રીજા રાજેશભાઇ પ્યારઅલીભાઇ લાખાણીનો ફોન આવેલ અને મને વાત કરેલ કે, બરકત કાકા તેના ઘરે પડી ગયેલ છે. જેથી આપણે જવુ પડશે. આમ વાત થતા હું સીધો મારા ઘરેથી શ્રીનગર શેરી નં.3 માં મારા મોટાભાઇ બરકતભાઇના રોહીત નામના મકાને ગયેલ. ત્યા આજુબાજુમાં રહેતા માણસો તથા અમારા ખોજા સમાજના ઘણા બધા માણસો ભેગા થયેલ હતા ત્યારબાદ હું મારા ભાઇ બરકતભાઇના ઘરની અંદર ગયેલ અને જોયેલ તો મારાભાઇ ઘરમાં હોલમાં સોફાની બાજુમાં લોહી લોહાણ હાલતમાં પડેલ હતા. ત્યા નીચે ઘણુ બધુ લોહી નીકળેલ હતુ. જેથી મેં ત્યા જોયેલ તો મારા ભાઇ બરકતભાઇને ગળામાં વચ્ચેના ભાગે તથા પેટમાં જમણી બાજુ તથા વાસામાં ડાબી બાજુ એમ કોઇ છરી જેવા તીક્ષ્ણ હથીયારથી ઘા મારેલ હોય તેવુ ત્યા જોવામાં આવેલ હતુ. બરકતભાઇ બન્ને હાથોની આઠેય આંગળીઓમાં સોનાની વીટીઓ પહેરતા હતા તથા હાથમાં ઘડીયાળ તથા લક્કી પહેરતા હતા તે જોવામાં આવેલ ન હતી આમ આ મારા ભાઇ બરકતભાઇ ગુલામહુશેન લાખાણી ઉ.70 એકલા રહેતા હોય તેના ઘરમાં કોઇ અજાણ્યા વ્યકિતએ રાત્રીના સાડા આઠેક વાગ્યા પહેલા કોઇપણ સમયે પ્રવેશ કરી બરકતભાઇને ગળામાં વચ્ચેના ભાગે તથા પેટમાં જમણી બાજુ તથા વાસામાં ડાબી બાજુ એમ કોઇ છરી જેવા તીક્ષ્ણ હથીયારથી માર મારી ગંભીર ઇજાઓ કરી તેનું મોત નીપજાવેલ હતું ફરિયાદ પરથી ભક્તિનગર પીઆઇ એમ.એમ.સરવૈયાએ બીએનએસ કલમ 103(1), 332(ક), 223 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની સીસીટીવી આધારે શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

You Might Also Like

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્રના કલાકારો માટે રૂ. 5.90 કરોડના ખર્ચે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની ભેટ
Next Article રાતીયા રિઝર્વ ફોરેસ્ટમાંથી રેતી ચોરી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!
દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો
300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ
બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?