By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    1 hour ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    23 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    3 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    58 minutes ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    2 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    23 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    1 day ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    23 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    23 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરમાં રેંકડી તથા દુકાનોમાં કુલ ૩૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૮૧ કિ.ગ્રા.ખાદ્યચીજનો સ્થળ પર નાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શહેરમાં રેંકડી તથા દુકાનોમાં કુલ ૩૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૮૧ કિ.ગ્રા.ખાદ્યચીજનો સ્થળ પર નાશ
રાજકોટ

શહેરમાં રેંકડી તથા દુકાનોમાં કુલ ૩૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૮૧ કિ.ગ્રા.ખાદ્યચીજનો સ્થળ પર નાશ

Khaskhabar Editor
Last updated: 2021/10/29 at 12:20 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

FSSA-2006 અન્વયે ખાદ્યચીજના લેવાયેલ ૩ નમુના

દિવાળીના તહેવારને અનુલક્ષીને જાહેર આરોગ્ય હિતાર્થે મોટા મૌવા, કાલાવડ રોડ, વિદ્યાનગર મે. રોડ, લોધાવાડ ચોક, સર્વેશ્વર ચોક વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૩૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૮૧ કિ.ગ્રા. ખાદ્યચીજ (પ્રિપેર્ડ ફુડ) નો સ્થળ પર નાશ.

- Advertisement -
  • નમુનાની કામગીરી:-

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) Nut But Premium Almond (250 gm pkd) સ્થળ: પટેલ એગ્રી એક્સપોર્ટ, ૮-ગોલ્ડન વ્યુ કોમ્પેલક્ષ, અર્જુન પાર્ક, નાના મૌવા મે. રોડ (૨) “પનીર ટીક્કા મસાલા સબ્જી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- શ્રીનાથજી રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ હોલ, દીવાનપરા મે. રોડ, પોલીસ સ્ટેશનની બાજુમાં (૩) કાઠીયાવાડી મુખવાસ (લુઝ) સ્થળ: શિવમ મુખવાસ, હિરાપન્ના પાસે, સેન્ટ્રલ બેંક સામે, ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ

  • ચકાસણીની વિગત :- રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને જાહેર આરોગ્ય હિતાર્થે મોટા મૌવા, કાલાવડ રોડ, વિદ્યાનગર મે. રોડ, લોધાવાડ ચોક, સર્વેશ્વર ચોક વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં કુલ ૩૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૮૧ કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ.
ક્રમFBOનું નામસરનામુંરીમાર્ક્સ
1ખોડીયાર ડેરી ફાર્મકાલાવડ રોડવાસી અખાદ્ય મિઠાઇ ૫૨ કિ.ગ્રા.
2હરીભાઇ પાણીપુરીવિદ્યાનગર મે. રોડવાસી ખરાબ બટેટા ૬ કિ.ગ્રા.
પાણીપુરીનું પાણી ૫ લી.
3જય ભવાની વડાપાઉંસર્વેશ્વર ચોકચટણી ૫ કિ.ગ્રા.
પીઝા બેઝ ૪ પેકેટ
4બાલાજી ઘુઘરાવિદ્યાનગર મે. રોડચટણી ૫ કિ.ગ્રા.
5રાજમંદિર ઘુઘરાવિદ્યાનગર મે. રોડચટણી ૪ કિ.ગ્રા.
6સેફ્રોન બેકરીગીરીરાજ હોટલની સામે, મોટા મૌવાફુડ લાયસન્સ મેળવવા અંગે નોટીસ
7શ્રીનાથજી રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ હોલદીવાનપરા મે. રોડહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ
8રાજમંદિર રેસ્ટોરન્ટગોંડલ રોડ–
9બાલાજી પાઉંભાજીલોધાવાડ ચોક–
10અનીલભાઇ ભેળ સેન્ટરલોધાવાડ ચોક–
11જલારામ સેન્ડવીચલોધાવાડ ચોક–
12નિશા ફાસ્ટફુડલોધાવાડ ચોક–
13નિશા પકોડાલોધાવાડ ચોક–
14આઇસ કોલ્ડ પાણીપુરીલોધાવાડ ચોક–
15ભાવના લસ્સીલોધાવાડ ચોક–
16ન્યુ ભગવતી રેસ્ટોરન્ટવિદ્યાનગર મે. રોડ–
17રામ પાણીપુરીવિદ્યાનગર મે. રોડ–
18શ્યામ દાબેલીવિદ્યાનગર મે. રોડ–
19બાલાજી રેસ્ટોરન્ટવિદ્યાનગર મે. રોડ–
20પંકજ રેસ્ટોરન્ટસદર રોડ–
21અક્કડ બક્કડસર્વેશ્વર ચોક–
22ટ્વીસ્ટીંગ સુપસર્વેશ્વર ચોક–
23ઢોસા હબસર્વેશ્વર ચોક–
24મેહુલ્સ કિચનસર્વેશ્વર ચોક–
25સન્ની પાજી દા ઢાબાસર્વેશ્વર ચોક–

 

- Advertisement -

You Might Also Like

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ” અંગે કાયદાકીય માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો
Next Article રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને તલગાજરડા હેલીપેડ ખાતે આવકારતાં રાજ્યપાલ અને પ્રસિધ્ધ રામાયણી મોરારી બાપુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
ગુજરાતમાં સોશિયલ મીડિયાનું ખતરનાક ‘વળગણ’ : લાઇક્સ અને ફોલોઅર્સ ન વધતા દર્દીની સંખ્યામાં 650%નો તોતિંગ વધારો
ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?