By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    1 day ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    4 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    5 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    6 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    6 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    6 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    6 hours ago
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    9 hours ago
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    6 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    8 hours ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    1 day ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    1 day ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    8 hours ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    6 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જંગલેશ્ર્વર વિસ્તારના લોકોની વહારે આવ્યા ડૉ. પુરુષોત્તમ પીપરીયા-એડવોકેટ રવિ ગોગીયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જંગલેશ્ર્વર વિસ્તારના લોકોની વહારે આવ્યા ડૉ. પુરુષોત્તમ પીપરીયા-એડવોકેટ રવિ ગોગીયા
રાજકોટ

જંગલેશ્ર્વર વિસ્તારના લોકોની વહારે આવ્યા ડૉ. પુરુષોત્તમ પીપરીયા-એડવોકેટ રવિ ગોગીયા

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 4:06 PM
Khaskhabar Editor 3 months ago
Share
6 Min Read
SHARE

જંગલેશ્ર્વરમાં ઈદ-દિવાળી જેવા માહોલના સાચા શિલ્પી

હાઈકોર્ટે ડિમોલિશન નોટિસો રદ્દ કરી હજારો પરિવારોના આશ્રય બચાવ્યા

- Advertisement -

જંગલેશ્ર્વરના રહીશોને મોટી રાહત, પુન:વસવાટનો માર્ગ ખુલ્યો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારોમાં 6 દાયકાથી આશરે 4,000 પરિવાર વસવાટ કરી રહ્યા છે. પેઢીઓથી અહીં રહેતા 20,000થી વધુ નાગરિકોના રહેણાંક અને અસ્તિત્વ પર જ્યારે તંત્ર દ્વારા તોડફોડની કાર્યવાહીનું જોખમ ઊભું કરવામાં આવ્યું હતું, ત્યારે રહીશોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો હતો. આ બાબતે સ્થાનિકોએ સરકાર અને વહીવટી તંત્રને રજૂઆત કરી હતી કે, દાયકાઓ જૂના આ વસવાટને માન્યતા આપી વિસ્તારોને કાયદેસર કરવામાં આવે અને અહીંના નાગરિકોને યોગ્ય ન્યાય આપી તેમના ઘર બચાવવામાં આવે. અહીં વસવાટ કરતા મોટાભાગના પરિવારો અત્યંત આર્થિક પછાત વર્ગના છે, જેઓ દિવસ-રાત કાળી મજૂરી કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ લોકો છૂટક મજૂરી, સફાઈ કામ કે નાની-મોટી નોકરીઓ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. દાયકાઓની સખત મહેનત અને સંઘર્ષ બાદ તેઓએ પોતાના માથા પર એક નાનકડી છત ઉભી કરી છે, જે તેમના જીવનનો એકમાત્ર આધાર છે. જ્યારે ડિમોલિશનની નોટિસો આવી ત્યારે રહીશોમાં એવી લાગણી હતી કે વહીવટી તંત્ર માટે આ માત્ર ઈંટોના મકાન હોઈ શકે, પરંતુ વાસ્તવમાં આ ગરીબ પરિવારોના જીવનભરની કમાણી, તેમના સપનાઓ અને તેમના અસ્તિત્વનો આધાર હતો. આ વિસ્તારના ભૌગોલિક અને સામાજિક સંતુલન તરફ જોઈએ તો, અહીં 65% હિન્દુ પરિવારો અને 35% મુસ્લીમ પરિવારોના સહ-અસ્તિત્વ સાથેનું એક વિશિષ્ટ જનસંખ્યા માળખું વર્ષોથી જળવાયેલું છે.
કાનૂની મોરચે રહીશોએ જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયના કબ્જાને આધારે ’એડવર્સ પઝેશન’ થી માલિકી હક્ક ધરાવે છે. જ્યારે આ મામલે માલિકીનો વિવાદ હતો, ત્યારે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 37(2) હેઠળ સક્ષમ ઓથોરીટી કે સિવિલ કોર્ટે નિર્ણય કરવાનો હોય છે. તેમ છતાં, મામલતદાર દ્વારા કલમ 61 હેઠળ તોડફોડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જે કાયદાકીય રીતે અયોગ્ય હતી. આ બાબતે હાઇકોર્ટમાં વિવિધ પિટિશનો દ્વારા લડત આપવામાં આવી હતી. રહીશોએ માંગ કરી હતી કે જ્યાં સુધી માલિકી હક્કનો નિર્ણય ન આવે ત્યાં સુધી સરકારના 18/07/2013 ના પરિપત્ર મુજબ તેઓને પુન:વસન અને પુન:વિકાસ યોજના હેઠળ લાભ આપવામાં આવે. ભારતમાં ’સ્લમ એરિયાસ ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ ક્લિયરન્સ એક્ટ, 1956’ તેમજ ’રાઇટ ટુ ફેઇર કોમ્પન્સેશન એક્ટ, 2013’ જેવા કાયદાઓ ગરીબોના આ હક્કોને મજબૂત ટેકો આપે છે.
અંતે, જંગલેશ્ર્વરના રહેવાસીઓએ લાંબા કબજાની રૂએ માલીકી મેળવવા દાવો સીવીલ કોર્ટ રાજકોટમાં કર્યો તેમજ મામલતદાર દ્વારા બાંધકામ, કબજો દુર કરવા આપવામાં આવેલી નોટીસ રેવન્યુ ટ્રીબ્યુનલમાં પડકારી તેમજ હાઇકોર્ટમાં પણ મમાલતદારે કરેલા હુકમો પડકારેલ અને સરકારની પુન:વસવાટ યોજના હેઠળ લાભ આપવાની દાદ માંગી હતી. જે પીટેશનમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા બાંધકામ / કબજો દુર કરવાની આપવામાં નોટીસો રદ કરવામાં આવેલ છે તેમજ 90 દિવસમાં અપીલનો નિર્ણય કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે તેમજ સરકારની પુન:વસવાટ યોજના હેઠળ અરજદારોની રજુઆત સાંભળી નિર્ણય શકય તેટલો વહેલો કરવા હુકમો કર્યા છે. જંગલેશ્ર્વર નદી કાંઠાની આજુબાજુમાં આવેલ સોસાયટીના રહીશોમાં રાહતની લાગણી પ્રસરી ગઇ છે.
હાઈકોર્ટે આ સમગ્ર પ્રકરણની ગંભીરતા અને સંવેદનશીલતાથી ધ્યાને લઈ રહીશોની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. નામદાર કોર્ટે મામલતદાર દ્વારા બજાવવામાં આવેલી ડિમોલિશનની તમામ નોટિસોને તત્કાલ પ્રભાવથી રદબાતલ ઠેરવી છે. આ કપરા અને અનિશ્ચિતતાભર્યા સમયમાં, જંગલેશ્ર્વરના આશરે 20,000 થી વધુ ગરીબ નાગરિકોના બંધારણીય હક્કોની રક્ષા માટે ડો. પુરુષોત્તમ પીપરીયા અને ખ્યાતનામ એડવોકેટ રવિ બી. ગોગીયાએ કોઈ પણ આર્થિક સ્વાર્થ વગર, સંપૂર્ણપણે ’વિનામૂલ્યે’ કાયદાકીય લડત આપી ધારદાર અને સચોટ પુરાવા અને માર્ગદર્શન કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ઉપરાંત આ કાનૂની જંગમાં એડવોકેટ આનંદ બી. ગોગીયા, મુસ્કાન એ. ગોગીયા, ગૌરવ એ. ગોગીયા, નિખિલ એસ. ગોગીયા, કરણ ભાવનાણી, ચાર્મી રાવલ, હિરેન રૈયાણી, નિશિત સોરઠીયા, વિજય પીઠવા અને વૈશાલી ચાવડાએ પણ ધારદાર અને સચોટ દલીલો રજૂ કરી હતી. આ સમગ્ર લડતને સફળ બનાવવામાં મદદનીશ તરીકે હેમાંગી રાવલ અને મીત ફળદુએ પણ રાત-દિવસ એક કરીને પાયાનું યોગદાન આપ્યું હતું, જેના પરિણામે હજારો પરિવારોના માથા પરની છત સલામત રહી છે.
જંગલેશ્ર્વરના રહીશોનો આ વિજય એ માત્ર કાનૂની વિજય નથી, પરંતુ ન્યાયતંત્રમાં સામાન્ય જનતાના અતૂટ વિશ્વાસનો વિજય છે. વહીવટી તંત્રની એકપક્ષીય કાર્યવાહી સામે ન્યાયિક ઢાલ મળતા, 25,000થી વધુ લોકોના જીવનમાં ફરીથી આશાનો નવો સૂરજ ઉગ્યો છે. આ લડતે પ્રસ્થાપિત કર્યું છે કે જ્યારે કાયદાકીય જ્ઞાન અને નિ:સ્વાર્થ સેવાભાવનો સમન્વય થાય છે, ત્યારે સમાજના છેવાડાના માનવીના મૌલિક અધિકારોનું રક્ષણ ચોક્કસપણે થાય છે. ડો. પુરુષોત્તમ પીપરીયા અને એડવોકેટ રવિ બી. ગોગીયા તથા તેમની સમગ્ર ટીમે જે રીતે હજારો પરિવારોના અસ્તિત્વ માટે લડત આપી, તે આવનારા સમયમાં સમાન ન્યાય અને માનવીય ગરિમા માટેના સંઘર્ષમાં એક માર્ગદર્શક મિસાલ બની રહેશે. ન્યાયના આ ઐતિહાસિક ચુકાદા બાદ જંગલેશ્ર્વરના ખૂણેખૂણે ખુશીની લહેર વ્યાપી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં અત્યારે દિવાળી અને ઈદ જેવો સુખદ માહોલ છવાઈ ગયો છે.
આજે રહીશોના ચહેરા પર છવાયેલી નિરાંત અને આંખોમાં હર્ષના આંસુ ન્યાયતંત્ર પ્રત્યેનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના પ્રતીક સમાન આ વિસ્તારમાં લોકોએ એકબીજાના મોઢા મીઠા કરાવી, ફટાકડા ફોડી અને ગળે મળીને આ જીતની ઉજવણી કરી છે. જાણે કે વર્ષો પછી આ ગરીબ પરિવારોના આંગણે સાચી દિવાળી અને મુબારક ઈદ એકસાથે આવી હોય, તેવો ઉમંગ અને ઉત્સાહ દરેક ઘરની ઉંબરે જોવા મળી રહ્યો છે. આ મહાવિજયના સાચા શિલ્પી એવા ડો. પુરુષોત્તમ પીપરીયા અને ખ્યાતનામ એડવોકેટ રવિ બી. ગોગીયા આજે આ હજારો ગરીબ પરિવારો માટે ’માનવતાના મસીહા’ સાબિત થયા છે. આ બંને મહાનુભાવોએ જે રીતે કોઈપણ આર્થિક લાલચ વગર, દિવસ-રાત જોયા વિના ’વિનામૂલ્યે’ આ લડત લડી છે, તેણે સમાજમાં નિ:સ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisement -

You Might Also Like

ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત

9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે

ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%

74 કરોડના ખર્ચે નિર્મિત સાંઢિયા પુલ તૈયાર, ટૂંક સમયમાં ઈખના હસ્તે લોકાર્પણની શક્યતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખમીદાણા હત્યા કેસનો ભેદ ઉકેલવામાં નિષ્ઠા અને ટીમ વર્કે સફળતા અપાવી
Next Article ગુજરાતના 4 મહાનગરમાં અચઈં આંકડા ચિંતાજનક: સુરત 225 સાથે સૌથી પ્રદૂષિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ
ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત
9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે
ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?