By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    8 hours ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 day ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    8 hours ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    8 hours ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    8 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    8 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખમીદાણા હત્યા કેસનો ભેદ ઉકેલવામાં નિષ્ઠા અને ટીમ વર્કે સફળતા અપાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ખમીદાણા હત્યા કેસનો ભેદ ઉકેલવામાં નિષ્ઠા અને ટીમ વર્કે સફળતા અપાવી
રાજકોટ

ખમીદાણા હત્યા કેસનો ભેદ ઉકેલવામાં નિષ્ઠા અને ટીમ વર્કે સફળતા અપાવી

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 4:03 PM
Khaskhabar Editor 6 months ago
Share
7 Min Read
SHARE

કૂવામાં ફેંકી લાશ, બાવળમાં મળ્યો કંકાલ: ખમીદાણાની હચમચાવી દેનારી ઘટના

વરદી પાછળનો સંઘર્ષ, જનતા પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતી જૂનાગઢ રેન્જ પોલીસ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

કેશોદ તાલુકાના ખમીદાણા ગામેથી 7 જૂન 2025ના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા વૃદ્ધા સુમરીબેન ઉર્ફે મણીબેન બારૈયા (ઉ.વ. 65) ના કેસમાં ખૂન અને લૂંટનો ચોંકાવનારો ભેદ ઉકેલી જૂનાગઢ રેન્જ પોલીસે પોતાની વ્યાવસાયિક નિષ્ઠા અને ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રારંભે ગુમશુદા તરીકે નોંધાયેલા આ કેસ પાછળ ક્રૂર હત્યાની ઘટના છુપાયેલી હોવાની આશંકાએ તપાસને વધુ જટિલ બનાવી હતી. પોલીસ ટીમે દિવસ-રાત એક કરીને અંદાજે 500થી વધુ લોકોની પૂછપરછ કરી, ટેકનિકલ અને મેદાની તપાસને સમાંતર રીતે આગળ ધપાવી. ઙઈં સી. વી. નાયકના કુશળ માર્ગદર્શન હેઠળ સમગ્ર તપાસની વ્યૂહરચના ઘડાઈ હતી. ઙજઈં બી. ડી. માવદિયાએ ગુમસુદા કેસને ગંભીર દૃષ્ટિકોણથી તપાસવાનો પ્રથમ વિચાર આપ્યો અને સતત સક્રિય રહ્યા. આરોપી મહેશ વ્યાસના વર્તન અને બોડી લેન્ગવેજ પરથી શંકા જતા સમગ્ર કેસમાં ભેદ ઉકેલવામાં ઙજઈં જી. કે. ઠાકરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જ્યારે ઙજઈં ડી. બી. ખેરે ટેકનિકલ તપાસ અને ભૂગોળીય પરિસ્થિતિનું સચોટ વિશ્ર્લેષણ કર્યું. અજઈં ગીરૂભા વાઘેલાના અનુભવ અને દીર્ઘદૃષ્ટિથી આરોપીની કબૂલાત તરફ તપાસ વળી. લાશ ન મળતી હોવા છતાં મળેલા એક મહત્વના ફોન કોલના આધારે કૂવાથી 100 મીટર દૂર બાવળની ઝાળીમાંમાંથી ગુમસુદા માજીનું કંકાલ શોધવામાં સફળતા મળી.
ઙઈ પ્રવીણસિંહ મોરીએ પૂછપરછ દ્વારા સત્ય બહાર લાવવામાં આધારસ્તંભની ભૂમિકા ભજવી, જ્યારે ભાવેશભાઈ પીઠયાએ ડ્રાઈવર અને સક્રિય સહયોગી તરીકે ટીમને સતત મજબૂત સહકાર આપ્યો. ઙજઈં સી. એમ. ચાવડા અને ભનુભાઈ ઓડેદરાએ સફળતા બાદની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તપાસના 17 દિવસ દરમિયાન પોલીસ સ્ટાફ સાંજ-સવાર જોયા વગર ગામમાં જ રહ્યો હતો. ઘણીવખત જમવાનો સમય ન મળતા પોલીસે ગાંઠિયા, વેફર અને બિસ્કીટ ખાઈને પણ પોતાની ફરજ બજાવી હતી. આ ઝીણવટભરી તપાસને કારણે જ આજે ગુનેગાર પાંજરે પુરાયો છે. આ સમગ્ર કાર્યવાહી માત્ર એક કેસનો ભેદ ઉકેલવાની નહીં, પરંતુ કર્તવ્ય અને શિસ્ત એ જ અમારી ઓળખના સૂત્રને સાકાર કરતી પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરી તરીકે યાદગાર બની છે. તપાસ કરનાર ટીમમાં ઙઈં સી. વી. નાયક, ઙજઈં બી. ડી. માવદિયા, ઙજઈં ડી. બી. ખેર, ઙજઈં જી. કે. ઠાકર, ઙજઈં સી. એમ. ચાવડા, અજઈં ગીરૂભા વાઘેલા, હેડ પોલીસ કોન્સટેબલ ભનુભાઈ ઓડેદરા, હેડ પોલીસ કોન્સટેબલ રમેશભાઇ શીંગરખીયા, હેડ પોલીસ કોન્સટેબલ સંજયસિંહ ઝાલા, ઙઈ પ્રવીણસિંહ મોરી, ઙઈ જગદીશભાઇ ખટારીયા, ટેક્નીકલ ઓપરેટર વિશાલભાઇ જોશી અને ડ્રાઈવર ભાવેશભાઈ પીઠયા જોડાયા હતા.

પૂજારીના ફોનમાંથી અશ્ર્લિલ વિડીયો અને મંદિરે આવતી અનેક મહિલાનાં ફોટા મળી આવ્યા

- Advertisement -

ભક્તિની આડમાં વિકૃત માનસ ધરાવનાર પૂજારીનો પર્દાફાશ

પોલીસ ટીમે દિવસ-રાત એક કરીને અંદાજે 450થી વધુ લોકોની પૂછપરછ કરી

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા રામદેબેન સુમરીબેન ઉર્ફે મણીબેનને સંતાન ન હોવાથી ભાઇની દિકરીને ખોળે બેસાડી હતી. દિકરીના લગ્ન કારેજ ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. એટલે વૃધ્ધ દંપતી થોડા દિવસ દિકરીને ત્યાં થોડા દિવસ ખમીદાણા રહી જીવન પસાર કરી રહ્યા હતા. પરંતુ એક દિવસ મૃતક સુમરીબેનના પતિને પ્રોસ્ટેટનું કેન્સર હોવાનું નિદાન થયુ. હવે સ્થિતિ ત્યાં સુધી પહોંચી કે તેમનું ઓપરેશન કરવું પડે તેમ હતું. એટલે ડોક્ટરના કહેવા મુજબ જો આયુષ્યમાન કાર્ડ હોય તો તે ઓપરેશન નિ:શુલ્ક થઇ શકે. તે માટે સુમરીબેને નક્કી કર્યું કે કાર્ડ કઢાવી લઇ અને પતિને કારેજ રહેતી દિકરીને ત્યાં સંભાળ માટે રાખ્યા અને પોતે એકલા ખમીદાણા ગામ કાર્ડ કઢાવવા માટે પહોંચ્યા. વૃધ્ધા સુમરીબેન જ્યાં રહે છે તેમની સામે એક મંદિર આવેલું છે. તે મંદિરમાં એક પૂજારી પરિવાર રહે છે. વૃધ્ધા નવરાશના સમયે ત્યાં મંદિરે ભક્તિ કરવા જતા એટલે પૂજારી પરિવાર સારી રીતે એકબીજાને ઓળખતા હતા.
કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં રહેતી 70 વર્ષીય વૃદ્ધા સુમરીબેન રામદેવભાઈ બારીયા રહસ્યમય રીતે ગુમ થયા. ગુમ થતા સમયે તેમના પાસે અંદાજે 15 તોલા સોનું અને રૂ.2 લાખ રોકડ રકમ હતી, તેમ પરિવારજનોએ જણાવ્યું છે. ખૂબ પ્રયાસો બાદ પણ કોઈ પતો નહીં મળતા હવે આ કેસને લઇને અપહરણ કે હત્યા જેવી ગંભીર આશંકાઓ જન્મી હતી. પોલીસે મોબાઇલ લોકેશન, ટેકનિકલ એનાલિસિસ, તેમજ હોસ્પિટલ આસપાસના ઈઈઝટ કેમેરાઓ ચેક કર્યા છે. તેમ છતાં કોઈ ચોક્કસ સંકેત મળ્યો ન હતો. ઘટનાને છ મહિનાનો સમય પસાર થઇ ગયો હતો. આ દરમિયાન ઙજઈં બી.ડી.માવદીયા પોતાના વતન ગયા ત્યારે તેમના પરિવાર દ્વારા જાણવા મળ્યુ કે સુમરીબેન રહસ્યમય રીતે ગૂમ થઇ ગયા છે. આ વાત જાણ્યા બાદ વણશોધાયેલા ગુમ કેસ શોધવાનો પ્રથમ વિચાર આવ્યો. તેમને પોતાના ઉચ્ચ અધિકારીને સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું ત્યારબાદ મંજૂરી મળતા એક ટીમની રચના કરવામાં આવી. આ ટીમે 17 જાન્યુઆરીથી તપાસ કરવાનું શરૂ કર્યું. પરંતુ સૌથી મોટો પડકાર કે ગામમાં કોઇ સીસીટીવી નહીં, ગુમસુદા વૃધ્ધાનો ફોન પણ હાથ ન લાગ્યો અને સૌથી મહત્વનું કે તેમનો ફોન ગુમ થયાના દિવસે જ ખરાબ થઇ ગયો હતો તેવું તેમની દિકરીએ જણાવ્યુ હતું.
પોલીસે ખમીદાણ અને આસપાસના 450 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મંદિરમાં પૂજા કરનાર પૂજારી મહેશ મુકેશભાઈ વ્યાસના વર્તન પર શંકા ગઈ હતી. પાંચ કલાકની સઘન પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિ બાદ પૂજારીએ વૃધ્ધાની હત્યા અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યાનો ગુનો કબુલ્યો હતો અને લાશને કૂવામાં ફેંકી દીધી હતી તેમ જણાવ્યુ હતુ. આમ ટીમે 15 દિવસમાં સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, સુમરીબેન જ્યારે હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે પૂજારીએ પાણી પીવાના બહાને ઘરે બોલાવ્યા હતા અને હત્યા કરી લૂંટી લીધા હતા. વૃધ્ધા પોતાની સાથે હંમેશા 15 તોલા સોનું અને રોકડ રાખતા હતા. જેની જાણ આરોપી પૂજારીને હતી. પૂજારીએ વિશ્ર્વાસઘાત કરીને તેમની હત્યા કરી નાખી હતી. પોલીસની ટીમે ભક્તિની આડમાં વિકૃત માનસ ધરાવનાર પૂજારીનો પર્દાફાશ કરી નાખ્યો હતો. આ ઉપરાંત તપાસ કરનાર ટીમ દ્વારા જાણવા મળ્યુ છે કે પૂજારીના ફોનમાંથી અશ્ર્લીલ વીડિયો અને મંદિર આવતા અનેક મહિલાઓના ફોટા મળી આવ્યા છે. તેમજ પૂજારીએ કબૂલાતમાં તેમણે વૃધ્ધાની હત્યા બાદ લૂંટ કરેલ 20 હજાર રોકડ રકમ તેણે ખર્ચી નાખી હોવાનું જણાવ્યું હતું.

You Might Also Like

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકસભામાં ઙખ મોદી સામે સૂત્રોચ્ચાર, બહાર પણ પ્રદર્શન
Next Article જંગલેશ્ર્વર વિસ્તારના લોકોની વહારે આવ્યા ડૉ. પુરુષોત્તમ પીપરીયા-એડવોકેટ રવિ ગોગીયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?