By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 hour ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    1 hour ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    1 day ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    1 day ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું તમે ઘરમાં હીટરનો ઉપયોગ કરો છો? તો આટલી વાતનું ખાસ ધ્યાન રાખો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > શું તમે ઘરમાં હીટરનો ઉપયોગ કરો છો? તો આટલી વાતનું ખાસ ધ્યાન રાખો
લાઇફ સ્ટાઇલ

શું તમે ઘરમાં હીટરનો ઉપયોગ કરો છો? તો આટલી વાતનું ખાસ ધ્યાન રાખો

Khaskhabar Editor
Last updated: 2023/12/25 at 12:40 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-નાના બાળકો કે વડીલોને આ ઠંડીમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે

નાના બાળકો કે વડીલોને આ ઠંડીમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. એવામાં શિયાળામાં ઘરને ગરમ રાખવું એ મોટી વાત છે. રૂમ હીટર ઠંડીથી બચાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આથી ઠંડીથી બચવા મોટે ભાગે લોકો ઘરમાં રૂમ હીટર તેમજ કારમાં બ્લોઅરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો તમે પણ બ્લોઅર અથવા હીટરનો ઉપયોગ કરો છો તો તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ. રૂમ હીટર અને કાર બ્લોઅર કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્સર્જન કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. આથી તેના વધુ પડતા ઉપયોગના કારણે ઘણી આડઅસર થાય છે.

- Advertisement -

રૂમ હીટર સાયલન્ટ કિલર પણ કહી શકાય

લાંબા સમય સુધી રૂમ હીટર ચાલુ રાખીને સૂવું ન જોઈએ. ખાસ કરીને જે રૂમમાં બાળકો સુવે છે તે રૂમમાં ખાસ રૂમ હીટર ચાલુ ન જ રાખવું જોઈએ. કારણકે રૂમ હિતાર કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્સર્જન કરે છે. જેને એક સાયલન્ટ કિલર કહી શકાય છે. કાર્બન મોનોક્સાઇડ શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ખૂબ છે સાવચેતીથી વાપરો રૂમ હીટર

- Advertisement -

નિષ્ણાતોના મતે શિયાળામાં રૂમ હીટર ટૂંકા ગાળા માટે તેમજ સાવધાનીપૂર્વક વાપરવું જોઈએ. તેમજ આખી રાત રૂમ હીટર ચાલુ રાખીને ક્યારેય સુવું ન જોઈએ. કેમ કે તે ક્યારેક જીવલેણ પણ બની શકે છે. કારણકે જો રૂમનું વેન્ટિલેશન યોગ્ય ન હોય તો રાતભર હીટર ચલાવવાથી રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ રૂમમાં ભરાય છે જેથી રૂમમાં ઓક્સિજન ઓછો થઇ શકે છે. જેના કારણે રાત્રે સુતી વખતે વખતે શ્વાસ પણ બંધ થઈ શકે છે. આથી રૂમ હીટર રાતભર ચલાવવાથી બચવું જોઈએ. આ ઉપરાંત અસ્થમા અને શ્વાસના દર્દીઓએ બને તેટલું ઓછું હીટર ચલાવવું જોઈએ.

રૂમ હીટર ચલાવવાથી થઇ શકે છે આ નુકશાન

– રૂમ હીટર રૂમની હવાને સુકી કરવાનું કામ કરે છે, જેના કારણે સ્કીન પણ ડ્રાઈ થઇ શકે છે આથી ડ્રાઈ સ્કીન ધરાવતા લોકોએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ

– રૂમ હીટરના વધુ પડતા ઉપયોગથી આંખો પર પણ અસર થઇ શકે છે, જેના કારણે આંખોમાં શુષ્કતા અને બળતરા થઇ શકે છે

– અમુક લોકોમાં રૂમ હીટરની એલર્જી પણ જોવા મળતી હોય છે. હીટરની ગરમ હવાના કારણે નાક સુકાઈ શકે છે

– રૂમમાં હીટરના કારણે ઓક્સિજનનું લેવલ ઘટી જતું હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, આથી અસ્થમા કે શ્વાસના દર્દીઓએ લાંબા સમય સુધી રૂમ હીટરમાં ન રહેવું જોઈએ

– તેમજ સૌથી મહત્વનું કારણ એ કે રૂમ હીટરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થાય છે

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: heater, home
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશની દીકરીઓએ ઑસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ જીતીને રચ્યો ઇતિહાસ: મહિલા બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું 
Next Article ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો, સક્રિય કેસ 4000થી વધારે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?