ધનસુરાના તળાવ કિનારે અને પરબડી ની બાજુ માં આવેલ શુળપાણેશ્વર મહાદેવ મંદિર માં શ્રી શિવમહા પુરાણ કથા ની શરુઆત કરવામાં આવી હતી જેના વક્તા પૂ.શ્રી ગણેશબાપુ છે આ કથા ૩-૨-૨૦૨૧ થી ૧૧-૨-૨૦૨૧ સુધી ચાલશે આ કથા બપોર ના ૨ થી ૫ વાગ્યા સુધી ચાલશે જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉમટ્યા હતા.જેમાં મુખ્ય પોથી ના યજમાન પટેલ પ્રવિણભાઈ તથા પટેલ ગીતાબેન હતા આ કથા માં મોટી સંખ્યા માં ગામ લોકો ઉમટ્યા હતા અને કથા નો લાભ લીધો હતો જેનું આયોજન ઘનશ્યામભાઈ પટેલ,જયંતિભાઈ ભટ્ટ,પૂજારી અતુલભાઈ,પૂજારી મહેશભાઈ એ કર્યું હતું.
અહેવાલ: ધવલ રાઠોડ (ધનસુરા)


