By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    48 minutes ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    56 minutes ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 hour ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિલ્હી માર્ચ : ખેડૂતોએ સરકાર સમક્ષ મૂક્યો વાતચીતનો પ્રસ્તાવ, જાણો શું બોલ્યા કિસાન નેતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દિલ્હી માર્ચ : ખેડૂતોએ સરકાર સમક્ષ મૂક્યો વાતચીતનો પ્રસ્તાવ, જાણો શું બોલ્યા કિસાન નેતા
રાષ્ટ્રીય

દિલ્હી માર્ચ : ખેડૂતોએ સરકાર સમક્ષ મૂક્યો વાતચીતનો પ્રસ્તાવ, જાણો શું બોલ્યા કિસાન નેતા

Khaskhabar Editor
Last updated: 2024/12/07 at 11:51 AM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

દિલ્હી કૂચ શરૂ થયાના લગભગ સાડા ત્રણ કલાક બાદ ખેડૂતો શંભુ બોર્ડરથી પાછા હટી ગયા. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે જણાવ્યું કે પોલીસ સાથેની અથડામણમાં ઘણા ખેડૂતો ઘાયલ થયા છે, જેમાં બે ગંભીર છે, અને તેમણે ખેડૂતો પર પોલીસ દ્વારા બળપ્રયોગને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા.

લગભગ 8 મહિનાથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, તો આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરદસ્ત તંગદિલી સર્જાઈ ગઈ. પંજાબથી દિલ્હી જવા નીકળેલા ખેડૂતોને શંભુ બોર્ડર પર રોકવામાં આવ્યા ત્યારે ખેડૂતો અને હરિયાણા પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ ગયું. ખેડૂતોએ સુરક્ષા કોર્ડન તોડી નાખ્યું. બેરીકેડ્સ તોડીને ટીનના છાપરા પર ચઢી ગયા. એવામાં પોલીસે ખેડૂતોને પાછા હટાવવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા, જે બાદ શંભુ બોર્ડર પર ભારે હોબાળો થયો અને પોલીસે એક ખેડૂતને કસ્ટડીમાં લઈ લીધો. ખેડૂતોના સંગઠનોની દિલ્હી તરફની કૂચ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ બાદ શંભુ બોર્ડર પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. અંબાલામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ છે.

દિલ્હી કૂચ શરૂ થયાના લગભગ સાડા ત્રણ કલાક બાદ ખેડૂતોએ શંભુ બોર્ડરથી પીછેહઠ કરી. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે જણાવ્યું કે પોલીસ સાથેની અથડામણમાં ઘણા ખેડૂતો ઘાયલ થયા છે, જેમાં બે ગંભીર છે, અને તેમણે ખેડૂતો પર પોલીસ દ્વારા બળપ્રયોગને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમજ રવિવારે ફરીથી ખેડૂતોની માર્ચ કાઢવાની વાત કહી છે.

- Advertisement -

જણાવી દઈએ કે શુક્રવારે 101 ખેડૂતોના એક જૂથે શંભુ વિરોધ સ્થળથી દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે શંભુ બોર્ડર પર મલ્ટિલેયર બેરિકેડ લગાવ્યા હતા, અહીં પહોંચેલા પ્રદર્શનકારી ખેડૂતોને વેર-વિખેર કરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. હરિયાણા પોલીસ અધિકારીઓ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધિત આદેશોને ટાંકીને વિરોધ કરી રહેલા ખેડૂતોને આગળ ન વધવા માટે કહી રહ્યા હતા. કેટલાક ખેડૂતો રસ્તા પરથી લોખંડની ખીલીઓ અને કાંટાળા તાર હટાવતા અને ટીયર ગેસના શેલ ભીની શણની થેલીઓ વડે ઢાંકતા જોવા મળ્યા.

 

ખેડૂત નેતા પંઢેરે શું કહ્યું?

- Advertisement -

ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે શાળાઓ બંધ થાય, ઇન્ટરનેટ બંધ થાય, કેન્દ્ર સરકાર વાતચીત કરે. અમે તૈયાર છીએ, વાતચીતમાં કેન્દ્રીય કૃષિ મંત્રી હોય, સરકારને કલાનો સમય આપ્યો છે. પછીના દિવસે જૂથ રવાના થશે. સરવનસિંહ પંઢેરે જણાવ્યું કે પોલીસ સાથેની અથડામણમાં 8 લોકો ઘાયલ થયા છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારત સરકારે અમને રોકવા માટે બળપ્રયોગ કર્યો, અમે નિઃશસ્ત્ર હતા. અમે શિસ્ત સાથે 101 લોકોનું અમારું પ્રતિનિધિમંડળ મોકલ્યું. અમે જાણતા હતા કે અમે બેરિકેડ અને વ્યવસ્થાને પાર કરી શકીશું નહીં, પરંતુ અમે અમારી કૂચ શરૂ કરી. ખેડૂતે કહ્યું કે હું પીએમ મોદીને પૂછવા માંગુ છું કે અમારી સાથે દુશ્મનો જેવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે?

કૃષિ મંત્રીએ સરકારને ખેડૂતોની શુભચિંતક ગણાવી

ખેડૂતોની દિલ્હી કૂચને લઈને રાજનીતિ પણ તેજ છે, આ દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારને ખેડૂતોની શુભચિંતક ગણાવી. રાજ્યસભામાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હું ગૃહને આશ્વાસન આપું છું કે ખેડૂતોના તમામ પાકની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ મોદી સરકાર છે અને મોદીની ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે.

ખેડૂતોની દિલ્હી કૂચ વચ્ચે કોંગ્રેસે સરકારને ઘેરી

ખેડૂતોના વિરોધ અને દિલ્હી તરફ કૂચ વચ્ચે, કૃષિ મંત્રી MSP પર પાક ખરીદવાની ખાતરી આપી રહ્યા છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના હુમલા પણ તેજ થઈ રહ્યા છે. વિરોધ પક્ષોનો સવાલ છે કે જો મોદી સરકારની પ્રાથમિકતા ખેડૂતો છે તો તેઓ રસ્તા પર કેમ ઉતર્યા છે? ખેડૂતોની માંગણીઓ અને દિલ્હી કૂચ દરમિયાન થયેલી અથડામણને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે અન્નદાતાઓની તકલીફનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે આજે દેશમાં દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર છે. મોદી સરકારની અતિસંવેદનશીલતાને કારણે પ્રથમ ખેડૂત આંદોલનમાં 700થી વધુ ખેડૂતોની શહાદતને દેશ ભૂલી શક્યો નથી. અમે ખેડૂતોની પીડાને સમજીએ છીએ અને તેમની માંગણીઓને સમર્થન આપીએ છીએ. સરકારે સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ MSPની કાયદેસર ગેરંટી, MSP ખેતીની વ્યાપક કિંમતના દોઢ ગણી, લોન માફી સહિતની તમામ માંગણીઓ તાત્કાલિક અમલમાં મૂકવી જોઈએ. દેશ ત્યારે જ સુખી થશે જ્યારે અન્નદાતાઓ ખુશ હશે.

You Might Also Like

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

TAGGED: Delhi March, farmer leader
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશની ચલણી નોટો પરથી પૂર્વ રાષ્ટ્રપતિ અને સંસ્થાપક બંગ બંધુની તસવીર હટાવાશે
Next Article ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે: BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ સહિતના કાર્યક્રમોમાં આપશે હાજરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?