By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    21 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    18 hours ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    18 hours ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    18 hours ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    18 hours ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખૂબ જ દુઃખદ: સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ખૂબ જ દુઃખદ: સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી
રાષ્ટ્રીય

ખૂબ જ દુઃખદ: સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી

Khaskhabar Editor
Last updated: 2025/07/26 at 11:40 AM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

માર્ગદર્શિકામાં તમામ શૈક્ષણિક સેટિંગ્સમાં ફરજિયાત માનસિક સ્વાસ્થ્ય પરામર્શ, કાર્યાત્મક ફરિયાદ નિવારણ પ્રણાલીઓ અને નિયમનકારી દેખરેખ જેવા પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાને લક્ષ્ય બનાવતી માર્ગદર્શિકા કોર્ટે જારી કરી

- Advertisement -

આ ચુકાદો શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, છાત્રાલયો અને વધુને લાગુ પડે છે

વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ચિંતાજનક વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે

સુપ્રીમ કોર્ટે ભારતભરની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી સંખ્યા ઘટાડવા માટે 15 માર્ગદર્શિકાઓનો સમૂહ જારી કર્યો હતો. આમાં શાળાઓ, કોલેજો, કોચિંગ સેન્ટરો, યુનિવર્સિટીઓ, તાલીમ એકેડેમી અને છાત્રાલયોનો સમાવેશ થાય છે.

- Advertisement -
શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા અને તેમનામાં વધતી મેન્ટલ હેલ્થની સમસ્યાઓ પર સુપ્રીમકોર્ટે ચિંતા વ્યકત કરી છે અને કહ્યું છે કે છાત્રોની આત્મહત્યાને રોકવા માટે દેશમાં કોઈ મજબૂત કાયદો નથી જેને જોતા સુપ્રીમકોર્ટે 15 ગાઈડ લાઈન જાહેર કરી, જે ત્યાં સુધી દેશમાં લાગુ રહેશે, જયાં સુધી કાયદો ન બને. પછી ભલે તે કોઈપણ બોર્ડ- વિશ્વ વિદ્યાલય સાથે સંબંધ હોય.

કોર્ટે નોંધ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ શૈક્ષણિક તણાવ, પરીક્ષાના દબાણ અને સંસ્થાકીય સહાયના અભાવે આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે. માર્ગદર્શિકામાં તમામ શૈક્ષણિક સેટિંગ્સમાં ફરજિયાત માનસિક સ્વાસ્થ્ય પરામર્શ, કાર્યાત્મક ફરિયાદ નિવારણ પ્રણાલીઓ અને નિયમનકારી દેખરેખ જેવા પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.

સુપ્રીમકોર્ટે નીટની તૈયારી કરી રહેલી 17 વર્ષીય છાત્રાની શંકાસ્પદ હાલતમાં મોતના મામલામાં સુનાવણી કરતા આ ગાઈડ લાઈન્સ જાહેર કરી હતી. સાથે સાથે છાત્રાના મૃત્યુની સીબીઆઈ તપાસનો પણ આદેશ આપ્યો હતો.

જયાં સુધી કાયદો નહીં બને, ત્યાં સુધી લાગુ રહેશે આ દિશાનિર્દેશ…
મેન્ટલ હેલ્થનીતિ બને: બધી શિક્ષણ સંસ્થાઓ યુનિફોર્મ મેન્ટલ હેલ્થ પોલિસી અપનાવશે. તેને નોટિસ બોર્ડ અને વેબસાઈટ પર જાહેર કરશે.
પ્રોફેશનલ નિયુક્ત કરે: 100થી વધુ છાત્રોવાળા સંસ્થાનોમાં મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ જેવા ટ્રેઈન્ડ કાઉન્સીલર, સાઈકિયાટ્રીસ્ટ રાખવા પડશે.
સ્ટુડન્ટ-કાઉન્સીલર પ્રમાણ: નાની બેચોમાં સમર્પિત કાઉન્સીલર નિયુક્ત થવા જોઈએ, જેનાથી એકઝામમાં સહયોગ મળી શકે.
સુરક્ષા ઉપાય: હોસ્ટેલની છતો, બાલકની અને પંખા જેવી જગ્યામાં સુરક્ષાના સાધનો લગાવવા પશે.
બેચ વિભાજન નહીં: કોચિંગ સહિત બધા સંસ્થાન પ્રદર્શનના આધારે છાત્રોને અલગ બેચમાં ન મુકવા.
અત્યાચાર પર કડક વલણ: જાતિ, લિંગ, ધર્મ, દિવ્યાંગતા અને યૌન આધાર પર ઉત્પીડનની ફરિયાદનું મિકેનીજમ બનાવવું.
ઈમરજન્સી હેલ્પ: સંસ્થાનોમાં હોસ્પિટલ, હેલ્પલાઈનના નંબર સ્પષ્ટ અક્ષરોમાં દર્શાવવા જોઈએ.
સ્ટાફ ટ્રેનીંગ: કર્મચારીઓને વર્ષમાં ઓછામાં ઓછા બે વાર ટ્રેઈન્ડ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની ટ્રેનીંગ આપવામાં આવે.
પેરેન્ટસમાં જાગૃતિ: માતા-પિતા માટે જાગૃતિ સેશન (બેઠક) કરવી, તેમને બાળકો પર વધુ પ્રેસર ન નાખવાનું કહેવામાં આવે.

You Might Also Like

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ

આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે

મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી

TAGGED: student suicides, Supreme Court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અબુધાબીથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં મુસાફરને હાર્ટની તકલીફ થતા રાજકોટ એરપોર્ટે લેન્ડિંગ
Next Article OBCની દુર્દશાને સમજવામાં મારી ભૂલ હતી: રાહુલ ગાંધીએ સ્વીકાર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?