By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    50 minutes ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    1 day ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    2 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    15 minutes ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    22 minutes ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    35 minutes ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    42 minutes ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    5 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીથી 4 કલાક મૃતદેહ રઝળ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીથી 4 કલાક મૃતદેહ રઝળ્યો
રાજકોટ

રાજકોટમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીથી 4 કલાક મૃતદેહ રઝળ્યો

Khaskhabar Editor
Last updated: 2025/05/13 at 5:14 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

વીજ કરંટ લાગતા યુવકને સારવાર માટે ખસેડાયો, હોસ્પિટલમાં જ હોવા છતાં જતો રહ્યાનું કહેવાયું: સારવાર દરમિયાન મોત

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી એક મૃતદેહ કલાકો સુધી રઝળ્યો હતો. મોટી ટાંકી ચોક નજીક આવેલા જૈન ઉપાશ્રય ખાતે લિફ્ટ રિપેરિંગ સમયે વીજ કરંટ લાગતા એક યુવક બીજા માળેથી પટકાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કર્યા બાદ ડામા (દર્દી પોતાની રીતે હોસ્પિટલમાંથી જતો રહ્યો હોવાનું) જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ ચોપડે નોંધ કરવાનો સમય આવતા પોલીસે દર્દી ડામા ડિકલેર થઈ ગયો હોવાથી નિયમ મુજબ મૃત્યુનોંધ કરવા ઇનકાર કર્યો હતો. જેને લઇને રાત્રે 8 વાગ્યે મૃત્યુ પામનાર દર્દીને મોડી રાત્રે 12:30 વાગ્યે સત્તાવાર મૃત જાહેર કરાયો ત્યાં સુધી એટલે કે 4.30 કલાક તેનો મૃતદેહ રઝળ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ 41 વર્ષીય સુરેશ ઉર્ફે સૂર્યા રામકિશોર નિષાદ લિફ્ટ રિપેરિંગની મજૂરીનું કામ કરતો હતો. ગઈકાલે સાંજે 6:30 વાગ્યે લીમડા ચોકથી મોટી ટાંકી ચોક વચ્ચે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ સામેની શેરીમાં જૈન ઉપાશ્રય ખાતે લિફ્ટ રિપેરિંગનું કામ કરી રહ્યો હતો. જે દરમિયાન તેના હાથમાં રહેલું કોઈ સાધન બહારથી પસાર થતી વીજ લાઈનને અડી જતા સુરેશને વીજ કરંટ લાગ્યો હતો અને તે બીજા માળેથી પટકાઈને જમીન પર પડ્યો હતો. તેને માથે પગે અને શરીરને ઈજા થઈ હતી. તેની સાથેના શ્રમિકોએ સુરેશને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

- Advertisement -

ડોક્ટરે એમએલસી જાહેર કરતા રાજકોટ સિવિલ પોલીસ ચોકીમાં નોંધ થઈ હતી. આ પછી સાંજે 7:30 વાગ્યે ડોક્ટરે દર્દીને ડામા ડિકલેર કર્યો એટલે કે દર્દી પોતાની રીતે હોસ્પિટલમાંથી જતા રહ્યા હોવાનું જાહેર કર્યું હતું. જોકે, સુરેશ તેના ખાટલા પર બેભાન હાલતમાં હતો. આ તરફ ડોક્ટરે ડામા ડિકલેરની નોંધ પણ કરાવી દીધી હતી. બાદમાં અચાનક સુરેશને બીજી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં નથી લઈ જવાયો પરંતુ તે ઇમર્જન્સી વિભાગમાં જ દાખલ છે અને મૃત્યુ પામ્યો છે. તેવી જાણ થતા ડોક્ટરોમાં દોડધામ મચી ગઈ હતી. સુરેશના સાથી શ્રમિકોનું કહેવું હતું કે, તેઓ સુરેશને અન્ય કોઈ હોસ્પિટલમાં લઈ ગયા નહોતા અથવા લઈ જવા માટે ડોક્ટરને કહ્યું પણ નહોતું. સુરેશના સાથી શ્રમિકે માત્ર બીજી હોસ્પિટલમાં લઈ જવા વાત કરી હતી. જેને લઈને ડોક્ટરે પોતાની રીતે જ ડામા કરી દીધું હતું. મૃત્યુ જાહેર થતાં પોલીસ ચોપડે નોંધ કરવાનો સમય આવતા પોલીસે દર્દી ડામા ડિકલેર થયું હોવાથી નિયમ મુજબ મૃત્યુ નોંધ કરવા ઇનકાર કર્યો હતો. જોકે બાદમાં સિવિલ હોસ્પિટલનાં ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરી બાદ મોડી રાત્રે 12:30 વાગ્યે સત્તાવાર રીતે મોત જાહેર થયું હતું. સુરેશે રાત્રે 8:00 વાગ્યા આસપાસ દમ તોડી દીધો હતો. પરંતુ મૃત્યુ ડિકલેર રાત્રે 12:30 વાગ્યે કરવામાં આવ્યું હતું.

જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: ડો. મહેન્દ્ર ચાવડા

સિવિલ હોસ્પિટલનાં ઇન્ચાર્જ મીડિયા કો-ઓર્ડીનેટર ડો. મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલો રાત્રે 9 વાગ્યા આસપાસ મારી સામે આવ્યો હતો. જેને લઈને મેં આરએમઓ ડો. દૂસરા સહિતનાને ફોન કર્યા હતા. પરંતુ કોઈએ ફોન રિસીવ કર્યા નહોતા. બાદમાં સિવિલ ચોકી ખાતે ફોન કરીને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. આ સમગ્ર બનાવમાં દર્દીનો મૃતદેહ રઝળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે તપાસ કરી જે કોઇપણની જવાબદારી હશે તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અને ફરીવાર આવું ન બને તે માટે તમામ સ્ટાફને સૂચના આપવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

સૌરાષ્ટ્રમાં પહેલી વખત રોબોટ ગરબા રમતો જોવા મળ્યો

રાધેકૃષ્ણ ગોપ ગોવાળ જેવા પરિધાનમાં રમતા ખેલૈયાઓ સહિયરની શોભા વધારી

TAGGED: Civil Hospital, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીમાં ટ્રકે PSIને હડફેટે લીધા, અકસ્માતમાં ઙજઈંનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
Next Article રાજકોટ SOGનો બાતમી આધારે હાઇ-વે પર દરોડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
રાજકોટ

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?