By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    18 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    18 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    18 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    18 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    18 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફૂડ પ્રોડક્ટસની ભેળસેળની ખતરનાક વિપરીત અસર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > ફૂડ પ્રોડક્ટસની ભેળસેળની ખતરનાક વિપરીત અસર
લાઇફ સ્ટાઇલ

ફૂડ પ્રોડક્ટસની ભેળસેળની ખતરનાક વિપરીત અસર

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 3:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

હાલમાં રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે દરેક ખોરાક હોય કે કોઈ વસ્તુ હોય દરેકનું નકલી અથવા ભેળસેળ વાળું બઝારમાં મળતું જ હોઈ છે. પરંતુ જયારે ભેળસેળ વાળા ખોરાકની વાત કરવામાં આવે ત્યારે તો માનવજાત સાથે છેતરપિંડી થઇ રહી છે. અને આ ભેળસેળની ખુબ હાનિકારક અસર માનવજાત ભોગવી રહી છે.

– પૂજા કગથરા
કન્સલટન્ટ ડાયેટિશિયન

દૂધમાં થતી ભેળસેળ અને તેની હાનિકારક અસરો

- Advertisement -

દુધએ લોકોમાં ભોજનનો અવિભાજ્ય ભાગ છે.આપણે ત્યાં દૂધએ સંપૂર્ણ ખોરાક તરીકે પણ ઓળખાય છે કારણ કે દૂધએ દરેક પોષકતત્વો થી ભરપૂર છે.

રોજિંદા વપરાશને કારણે દૂધની માંગ હંમેશા વધારે રહે છે.માટે આ જરૂરિયાતને પહોંચી વળવા અને ખાસ કરીને વધારે પૈસા કમાવાની લાલચે ઘણીવખત ખોરાકમાં ભેળસેળ કરીને માનવજીવન સાથે ચેડા કરવામાં આવે છે.
દૂધમાં મેલામાઈન, સ્ટાર્ચ, યુરિયા, હોર્મોનના ઈન્જેકશન, ફોર્માલિન, હાઇડ્રોજન પેરોક્સાઈડ વગેરે જેવા હાનિકારક રસાયણો ઉમેરવામાં આવે છે.

1 મેલામાઈન – જે કિડની સબંધીત સમસ્યાઓ ઉભી કરે છે.
2 સ્ટાર્ચ- સ્ટાર્ચના કારણે ઝાડા થઇ શકે છે તથા સ્ટાર્ચએ ડાયાબિટીસના દર્દી માટે ખુબ નુકસાન કરે છે.
3 યુરિયા- યુરિયાએ કિડનીને નુકસાન કરે છે.
4 ઓકિસીટોસિન ઈન્જેકશન – ઓકિસીટોસિનએ એક હોર્મોન છે.આ હોર્મોનના ઈન્જેકશન ગાય તથા ભેંસને વધુ દૂધ ઉત્પન્ન કરવા માટે આપવામાં આવે છે. પશુઓને લગાવવામાં આવતા આ હોર્મોનનો જથ્થો દૂધ પિતા વ્યક્તિમાં પણ થોડા-ઘણા અંશે જાય છે અને તેના લીધે આંખો,કિડની,હૃદય વગેરે સબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
5 ફોર્માલિન- ફોર્માલિનનો ઉપયોગ દૂધની સેલ્ફ લાઈફ વધારવા માટે કરવામાં આવે છે.જેના લીધે ત્વચાની સમસ્યા અને કેન્સર થઇ શકે છે.
6 હાઇડ્રોજન પેરોક્સાઈડ- જે પાચક તંત્રને લગતી સમસ્યાઓ સર્જે છે.
7 ડીટરજન્ટ – તે આંતરડા અને કિડની સબંધિત સમસ્યાઓ ઉભી કરે છે.

- Advertisement -

પનીરમાં થતી ભેળસેળ અને તેનાથી થતી હાનીઓ

પનીરની વાત કરીયે તો પનીરએ પ્રોટીન અને એનર્જીનો ખુબ મોટો સ્ત્રોત છે.પરંતુ પનીરને સસ્તું બનાવવા માટે એટલે કે કુત્રિમ પનીર બનાવવા માટે તેમાં ભેળસેળ કરવામાં આવે છે.જેમાં મુખ્યત્વે 1 યુરિયા 2 કોલ ટેર ડાયઝ 3 ડિટર્જન્ટ 4 સલ્ફ્યુરિક એસિડ વગેરે જેવા હાનિકારક કેમિકલ ભેળવવામાં આવે છે જે શરીરમાં ગંભીર બીમારીઓને નોતરે છે. આવા ભેળસેળને લીધે
1 ઈનફર્ટિલિટી
2 અંગોનું નબળું પડવું
3 કિડનીના રોગો
4 કેન્સર
5 હૃદય સબંધિત રોગો થઇ શકે છે.

ઘીમાં થતી ભેળસેળ

ભારતમાં ઘીનું ભેળવવું એ એક સામાન્ય ગેરરીતિ છે.વનસ્પતિ તેલ અને પાણીની શરીરની ચરબી ઘીમાં ઉમેરવામાં આવે છે.તે ગમે ત્યારે હાર્ટ એટેક લાવી શકે છે.તથા રક્ત પરિભ્રમણમાં ગંભીર અસર કરે છે.

રસોઈમાં વપરાતા તેલમાં થતી ભેળસેળ

સૂર્યમુખીનું તેલ અને રાઇઝ બ્રાન્ડ તેલ માં પામોલિયન તેલ ભેળવી તેને સસ્તું કરવામાં આવે છે.આ ઉપરાંત મગફળીનું તેલ સોયાબીનનું તેલને સસ્તું બનાવવા તેમાં કપાસિયાનું તેલ ભેળવવામાં આવે છે. ઓલિવ ઓઇલ ખુબ મોંઘુ હોય છે.જેને સસ્તું બનાવવા તેમાં ખુબ સસ્તું એવું કેનોલા ઓઇલ અને કોલઝા ઓઇલ ભેળવવામાં આવે છે આવા તેલમાં થતા ભેળસેળને લીધે આખા શરીર પર સોઝો આવી શકે છે.પેટમાં ગળબળ થાય છે ઘણી વખત ઉલ્ટી તથા ઝાળા પણ થાય છે.

ખાંડ અને મીઠાંમાં થતી ભેળસેળ

ખાંડ અને મીઠાંમાં ચોક પાવડર અને સફેદ રેતી વળે ભેળસેળ થતી જોવા મળે છે. તેના લીધે પેટના રોગો થઇ શકે છે.

ચામાં થતી ભેળસેળ

ચામાં થતી ભેળસેળ કરવા માટે તેમાં દાય તથા આર્ટીફીસીયલ કલર વાપરવામાં આવે છે.તેના લીધે કેન્સર તથા જેવી બીમારીઓ થઇ શકે છે.

મરચાના પાવડરમાં થતી ભેળસેળ

માર્ચના પાવડરમાં ભેળસેળ કરવા માટે સુડાન રેડ ડાય,રેડ બ્રિક ડાય,જીની માટી,નોન પરમિટેડ કલર,સૂકા પપૈયાના બીજા વગેરેનો ઉપયોગ સારો કલર મેળવવા માટે થાય છે. આવી ભેળસેળને કારણે પેટના રોગો,સ્કિન પ્રોબ્લેમ તથા ઈન્ફટ્રીલીટી જેવા રોગો થઇ શકે

મીઠાઈઓમાં થતી ભેળસેળ

મેટાતીલ યલો જે રાસાયણિક કલર છે તથા હળદરનો પાવડરએ કલર મેળવવા માટે મીઠાઈઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.આવા હાનિકારક રસાયણોને લીધે ટ્યુમર અને કેન્સર જેવા રોગો થવાનો ભય રહે છે.

મધમાં થતી ભેળસેળ

મધને સસ્તું તથા વધારે જથ્થામાં બનાવવા માટે તેમાં ખાંડ,ગોળ તથા કોર્ન સીરપ મેળવવામાં આવે છે તેનાથી ઓબેસિટી,ડાયાબિટીસ આંખો અને ચેતાતંત્રને નુકસાન થાય છે

આ દરેક ભેળસેળએ માનવજાત માટે ખુબ હાનિકારક પુરવાર થઇ શકે છે માટે આ ભેળસેળ સામે આપણે સાથે મળીને લડવું પડશે આ ઉપરાંત ભારત સરકાર પણ જો ખુબ કડક પગલાં અપનાવે તો ભેળસેળ અટકાવી શકાય.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોરોના સામે સુરક્ષા બની વધુ મજબૂત: દેશમાં 12થી 14 વર્ષનાં બાળકોને અપાશે કોરોના વેક્સિન
Next Article આપણે મોહ, માયા, લાલચ, અહંકારના ગધેડાં પર સ્વાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?