આજ રોજ તા. ૦૪-૦૮-૨૦૨૧ના બુધવારે ‘મમતા દિવસ’ અનુસંધાને રાજકોટ શહેરમાં કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી બંધ રાખવામાં આવશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાની વિનંતી છે.

Sign in to your account