By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    1 day ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    2 days ago
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    5 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
    5 days ago
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીનો બોમ્બ ફૂટતા દિવાળી બનશે ફિક્કી
    8 minutes ago
    દેશભરમાં પ્રદૂષણ બેફામઃ રાજસ્થાનના બીકાનેરમાં AQI 1357ને પાર
    24 hours ago
    મુંબઇમાં દેશની પ્રથમ દરિયાઈ બુલેટ ટ્રેન સુરંગનું નિર્માણ
    24 hours ago
    નીતા અંબાણીએ પહેર્યું ₹15 કરોડનું પતંગિયું!
    1 day ago
    ‘મારાથી ભૂલ થઈ ગઈ’
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    5 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    1 week ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    1 week ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    5 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોમનવેલ્થ-2030: ગુજરાત સરકાર ખાસ કંપની સ્થાપશેઃ હર્ષ સંઘવી ચેરમેન બનશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કોમનવેલ્થ-2030: ગુજરાત સરકાર ખાસ કંપની સ્થાપશેઃ હર્ષ સંઘવી ચેરમેન બનશે
રાષ્ટ્રીયસ્પોર્ટ્સ

કોમનવેલ્થ-2030: ગુજરાત સરકાર ખાસ કંપની સ્થાપશેઃ હર્ષ સંઘવી ચેરમેન બનશે

Khaskhabar Editor
Last updated: 2025/12/01 at 2:38 PM
Khaskhabar Editor 11 months ago
Share
2 Min Read
SHARE

ગુજરાતના Dy CM હર્ષ સંઘવીના નેતૃત્વમાં સંભવતઃ, માળખું ચુસ્ત શાસન સુનિશ્ચિત કરવા માટે હતું.

ગુજરાતમાં હવે 2030માં કોમનવેલ્થ ગેમ રમવાનું નિશ્ચિત થઇ ગયું છે તે સમયે રાજય સરકારે આ મહાખેલ આયોજન માટે એક ખાસ નોટ ફોર પ્રોફીટ કંપની સ્થાપવાનો નિર્ણય લીધો છે અને તેના વડા તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હશે.

- Advertisement -

ખાસ કરીને કોમનવેલ્થ ગેમમાં જે રીતે 2010માં દિલ્હીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ  હતા અને આયોજનમાં પણ અનેક ક્ષતિઓ જોવા મળી હતી તેમાંથી બોધપાઠ લઇને ગુજરાતમાં કોમનવેલ્થનું આયોજન શ્રેષ્ઠ અને સ્વચ્છ રહે તે માટે રાજય સરકારે કંપની એકટ 2013 મુજબ નોટ ફોર પ્રોફીટ કંપની સ્થાપવા નિર્ણય લીધો છે.

સરકારના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ આ કંપનીના વડા તરીકે નાયબ મુખ્યમંત્રી તથા ખેલકૂદ અને સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય સંભાળી રહેલા હર્ષ સંઘવી કરશે અને તેમાં એક વખત આયોજન પુરૂ થયા બાદ આ કંપનીનું વિસર્જન કરાશે અથવા તો તેને એક કાયમી કોર્પોરેટમાં ફેરવી શકાશે.

રાજય સરકારે આ માટે તૈયારી કરી દીધી છે. સમગ્ર આયોજનમાં પ્રારંભથી જ જોડાયેલા રાજયના ખેલકૂદ વિભાગના મુખ્ય સચિવ અશ્વિનીકુમારે  આ અંગે જણાવ્યું કે સમગ્ર આયોજનમાં એક જે કમીટી નિમાશે તે જ આ કોમનવેલ્થ-2030નું આયોજન કરશે.

- Advertisement -

આ માટેનું એક ફ્રેમવર્ક કરી તૈયાર કરાઇ ગયું છે અને રાજય સરકારે તે માટે કાનુની સહિતના મુદાઓની પણ ચકાસણી કરી લીધી છે. આ નવી કંપનીમાં 15 ડિરેકટર હશે જેમાં કોમનવેલ્થ ગેમ એસોસીએશન ઇન્ડિયા, પેરા ઓલિમ્પિક કમીટી, કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ રહેશે અને તેમાં કોમનવેલ્થ આયોજનોના તમામ   મંજૂરી તેને આધીન રહેશે.

જેમાં એક સીઇઓ પણ રહેશે. ભુતકાળમાં દિલ્હીમાં જે રીતે કોંગે્રસ સરકાર સમયે કોમનવેલ્થનું આયોજન થયું હતું તેમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો મુદો બની ગયો હતો પરંતુ રાજય સરકાર 2030 જ નહીં ર036ના ઓલિમ્પિક  આયોજનમાં પણ બેનમુન તૈયારીઓનું મોડલ રજૂ કરશે.

You Might Also Like

મોંઘવારીનો બોમ્બ ફૂટતા દિવાળી બનશે ફિક્કી

દેશભરમાં પ્રદૂષણ બેફામઃ રાજસ્થાનના બીકાનેરમાં AQI 1357ને પાર

મુંબઇમાં દેશની પ્રથમ દરિયાઈ બુલેટ ટ્રેન સુરંગનું નિર્માણ

નીતા અંબાણીએ પહેર્યું ₹15 કરોડનું પતંગિયું!

‘મારાથી ભૂલ થઈ ગઈ’

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચક્રવાત દિતવાહ: શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકોની છેલ્લી બેચને બહાર કાઢવામાં આવી છે
Next Article એક પોડકાસ્ટમાં એલોન મસ્કે કહ્યું, “મારો જીવનસાથી અડધો ભારતીય છે, મારા પુત્રનું મધ્યમ નામ શેખર છે”

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટઃ ખાનગી શાળાઓ દ્વારા દિવાળી વેકેશનના ભંગ સામે કૉંગ્રેસની લાલઆંખ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
હેરોઈનના 223.370 ગ્રામ જથ્થાના કેસમાં માતા-પુત્ર નિર્દોષ : સેશન્સ અદાલતે શંકાનો લાભ આપી છોડી મૂક્યા
મોંઘવારીનો બોમ્બ ફૂટતા દિવાળી બનશે ફિક્કી
રાજકોટ જિલ્લામાં 10 જાન્યુઆરીથી વસ્તી ગણતરીનો પ્રારંભ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ તકઃ CCE-2ની જાહેરાત
રાજકોટમાં દિવાળી પૂર્વે રિયલ એસ્ટેટમાં તેજીઃ એક જ મહિનામાં 8954 દસ્તાવેજ નોંધાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

મોંઘવારીનો બોમ્બ ફૂટતા દિવાળી બનશે ફિક્કી

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાષ્ટ્રીય

દેશભરમાં પ્રદૂષણ બેફામઃ રાજસ્થાનના બીકાનેરમાં AQI 1357ને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાષ્ટ્રીય

મુંબઇમાં દેશની પ્રથમ દરિયાઈ બુલેટ ટ્રેન સુરંગનું નિર્માણ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?