By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
    2 days ago
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    3 days ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    3 days ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઇ નજીક કરજતમાં 100 એકરમાં સ્થપાશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
    9 hours ago
    રેકોર્ડબ્રેક : UPI દ્વારા રોજ ₹1 લાખ કરોડથી વધુના વ્યવહારો
    9 hours ago
    હવાઈ મુસાફરોને-ઝટકો! : 1 જાન્યુઆરીથી સરકારની દખલગીરી થશે ખતમ
    9 hours ago
    કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
    2 days ago
    આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    5 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    5 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 week ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિસ્વાર્થ પ્રેમના પ્રતીક પર્વ એવા રક્ષાબંધનની કાથરોટા ગામે માધ્યમિક શાળામાં ઉજવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > નિસ્વાર્થ પ્રેમના પ્રતીક પર્વ એવા રક્ષાબંધનની કાથરોટા ગામે માધ્યમિક શાળામાં ઉજવણી
જુનાગઢ

નિસ્વાર્થ પ્રેમના પ્રતીક પર્વ એવા રક્ષાબંધનની કાથરોટા ગામે માધ્યમિક શાળામાં ઉજવણી

Khaskhabar Editor
Last updated: 2024/08/19 at 4:09 PM
Khaskhabar Editor 2 years ago
Share
1 Min Read
SHARE

જુનાગઢ જિલ્લાના નાનકડા એવા ગામ કાથરોટાની માધ્યમિક શાળામાં ભારતીય સંસ્કૃતિના નિસ્વાર્થ પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધન પર્વની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રવિ સોમ રજા હોવાને કારણે શનિવારે જ આ પર્વની શ્રેષ્ઠ રીતે ઉજવણી કરવામાં આવી વર્ષોથી આ પરંપરા આ શાળામાં થઈ રહી છે શાળાના આચાર્યશ્રી દીપકભાઈ ઓરિયા, શિક્ષક જગદીશભાઈ ડાંગર , ગુલનાજ બેન મલેક તેમજ બલદેવપરી દ્વારા વિદ્યાર્થીઓને મનનીય અને પ્રેરણાદાયી વાતો કહેવામાં આવી. સૌપ્રથમ દરેક ભાઈઓનું કુમકુમ તિલક અને ચોખાથી બહેનો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ ભાઈ-બહેનના પવિત્ર સંબંધમાં વિદ્યાર્થીઓને ચિઠ્ઠી ઉપાડ દ્વારા દરેક બહેન ભાઈને રાખડી બાંધે અને પ્રતિક સ્વરૂપે ભાઈ દરેક બહેનને એક નાનકડી ભેટ એટલે કે પેન આપે આવી સરસ મજાની ઉજવણી માધ્યમિક શાળામાં કરવામાં આવી

જેમાં બલદેવપરી દ્વારા શ્લોક નું ગાન કરવામાં આવ્યું અને આ પવિત્ર વાતાવરણમાં બહેનોએ ભાઈઓને રક્ષાના બંધનથી રાખડી બાંધી આ પ્રસંગ નિમિત્તે સંસ્થાના વળા એવા ઓરિયા સાહેબ દ્વારા પણ સંસ્કૃતિને પૂજન કરતું મનનીય વક્તવ્ય પણ આપ્યું હતું વિદ્યાર્થી દ્વારા શિક્ષકોને પણ રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી અને શિક્ષક તરફથી દરેક બહેનોને પ્રતિક રૂપે પેન આપવામાં આવી સાંસ્કૃતિક વિરાસત અને ઉજાગર કરવા માટે અમો દૈનિક અખબાર ખાસ ખબર નો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

- Advertisement -

You Might Also Like

ભવનાથ મંદિર તેમજ સુદર્શન તળાવ ડેવલપ કરાશેઃ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

ઇન્સ્ટાગ્રામ પર યુવતી બની તાલાલાના યુવકે 6.38 લાખ પડાવ્યાં: પ્રેમિકા બની યુવકને ખંખેરી નાખ્યો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

TAGGED: junagadh, Kathrota, Raksha Bandhan, Secondary School
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જિલ્લાના કેશોદના ઈસરા ગામે લાઈન ડીપાર્ટમેન્ટ દ્વારા પૂર અંગે મોકડ્રીલ યોજાઇ
Next Article સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલની એડવાન્સ બર્થડે પાર્ટીમાં પોલીસ મહેમાન બની ત્રાટકી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ભવાની ધામ બનશે સમસ્ત રાજપૂત સમાજની એકતા, આસ્થા અને શૈક્ષણિક ઉત્કર્ષનું કેન્દ્ર
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઇ નજીક કરજતમાં 100 એકરમાં સ્થપાશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
રેકોર્ડબ્રેક : UPI દ્વારા રોજ ₹1 લાખ કરોડથી વધુના વ્યવહારો
હવાઈ મુસાફરોને-ઝટકો! : 1 જાન્યુઆરીથી સરકારની દખલગીરી થશે ખતમ
રાજકોટના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મિહિર તન્નાનું ‘સ્વ. પદ્મશ્રી વી. સી. પટેલ સાયન્ટિફિક એવોર્ડ’થી સન્માન
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ભવનાથ મંદિર તેમજ સુદર્શન તળાવ ડેવલપ કરાશેઃ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

ઇન્સ્ટાગ્રામ પર યુવતી બની તાલાલાના યુવકે 6.38 લાખ પડાવ્યાં: પ્રેમિકા બની યુવકને ખંખેરી નાખ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?