વિશ્વના હવા અને ધ્વનિ પ્રદુષણ શહેરોની યાદી જાહેર: 100માંથી 74 સિટી તો ભારતના જ છે
પ્રદૂષણ પરના સંશોધન મુજબ, વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 74 ભારતમાં છે.…
ભારતે ‘સ્ટાર વોર્સ’ જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું
ભારતીય સંરક્ષણ ક્ષેત્રે DRDOની કમાલ ભારત દુનિયામાં ચોથો અથવા પાંચમો દેશ છે,…
પવન કલ્યાણના પત્ની અન્ના લેઝનેવાએ ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લીધા અને તિરુમાલામાં પોતાના વાળ દાન કર્યા
પુત્રની સલામતી માટે અન્ના લેઝનેવા ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા તિરુમાલા ગયા સાઉથ…
આવતીકાલથી અમરનાથ યાત્રાનું એડવાન્સ રજિસ્ટ્રેશન શરૂ
દેશભરની ચાર બેન્કોની 533 શાખાઓમાં રજિસ્ટ્રેશન થશે બાબા અમરનાથની યાત્રા 3 જુલાઈથી…
આંબેડકર જયંતિ પર પ્રધાનમંત્રી મોદીએ હિસાર-અયોધ્યા ફ્લાઇટને લીલી ઝંડી આપી
મહારાજા અગ્રસેન હિસાર એરપોર્ટ પરથી ઉડતા પહેલા વિમાનનું સ્વપ્ન સોમવારે સાકાર થયું.…
PNB loan scam: ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જીયમમાંથી પોલીસે કરી ધરપકડ
26/11ના હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાની કસ્ટડી મેળવ્યા બાદ હવે બેન્ક ફાયનાન્સીયલ…
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા ઓપરેશનમાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠન…
બંદૂકની અણીએ કોઈ સોદો નહીં, ભારત હિત સર્વોપરી રહેશે: અમેરિકા સાથે વેપાર વાટાઘાટો પર પિયુષ ગોયલનું નિવેદન
ભારતના હિત સર્વોપરી રહેશે અને કોઈના પણ દબાણમાં આવીને વાટાઘાટો નહીં કરીએ:…
આ દિવસે અને આ સમયે ભારતમાં દેખાશે ગુલાબી ચાંદો
'ગુલાબી ચંદ્ર' એ વસંત ઋતુની પહેલી પૂર્ણિમાને આપવામાં આવેલું નામ છે. તેનું…

