અર્વાચિન રાસ-ગરબાના આયોજકો આધાર કાર્ડ લઈ પાસ ઈશ્યુ કરે તેવી કમિશનરને રજૂઆત
શ્રી સતવારા વિકાસ મંડળે પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડવા પત્ર લખ્યો ખાસ-ખબર…
પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા બિલ અનામતને આવકારવા બાઇક રેલી યોજાઈ
ખાસ-ખબ2 સંવાદદાતા મહિલા અનામતને આવકા2વા પ્રદેશ ભાજપ મહિલા મો2ચાના પ્રમુખ દિપીકાબેન સ2ડવાની…
રીમા ગૃપ દ્વારા સોમવારે સાંજે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન
ગાયકો 1950થી 2000 સુધીના પ્રચલિત નવા-જૂના હિન્દી ફિલ્મી ગીતો રજૂ કરશે ખાસ-ખબર…
મધુવન ક્લબના રાજકોટ કા રાજા ગણપતિનું વાજતે-ગાજતે વિસર્જન
મધુવન ક્લબ દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવ…
ગણપતિ વિસર્જનમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત
મવડી ગામ નજીક આવેલી રાવકી નદી પાસે દુર્ઘટના ખાસ-ખબર સંવાદદાતા રાજકોટમાં ગણપતિ…
રેલનગર બ્રિજ આજથી 60 દિવસ માટે બંધ
લાખોના ખર્ચે બ્રિજનો ઢાળ સરખો કરાશે, પમ્પિંગ મશીનો બદલાશે ખાસ-ખબર સંવાદદાતા રાજકોટના…
મોઢ મહોદય દ્વારા રવિવારે ઐતિહાસિક મોઢ યુથ કોન્કલેવ-2023 યોજાશે
દેશભરના અલગ-અલગ શહેરોમાંથી મોટી સંખ્યામાં યુવાનો કોન્કલેવમાં જોડવા રાજકોટ આવશે ખાસ-ખબર સંવાદદાતા…
મનપાના ફાયર વિભાગ દ્વારા 6328 ગણેશની પ્રતિમાનું વિસર્જન
ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ શહેરમા અલગ અલગ સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી…
સર્વેશ્ર્વર ચોકમાં રસ્તાના ભાગે આવેલા સ્લેબનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેનું ટેસ્ટિંગ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્ર્વર ચોક ખાતે બનેલ ઘટના અન્વયે…

