એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા વિરાણી હાઇસ્કુલમાં વિદ્યાર્થિઓએ આજે વિશાળ રેડ રિબન બનાવી
આવતીકાલે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે શહેર-જિલ્લાની તમામ શાળામાં રેડ રિબન બનાવાશે ખાસ-ખબર…
રાજકોટ જૈન સમાજની પહેલી પાઇલોટ બનનાર હિલોની શેઠનું કાલે અભિવાદન
હિલોની શેઠે પોતાની પહેલી આવક એક લાખ રૂપિયા દાન કરી સમાજ માટે…
રાજકોટમાં આજે વહેલી સવારે ઝાકળ પડતા આહલાદક વાતાવરણ છવાયું
સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે ભેજનું પ્રમાણ વધતા આજે વહેલી સવારે…
મિશ્ર ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો વકર્યો
છેલ્લા 3 દિવસમાં સરકારી હોસ્પિટલમાં ઝાડા-ઉલ્ટીના 100 કેસ, ડેંગ્યુની 100 ઓપીડી ખાસ-ખબર…
સિવિલ હોસ્પિટલમાં પુન: રસ્તાની કામગીરી શરૂ થતા દર્દીઓમાં હાશકારો
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશાના કિરણ સમાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ…
રાજ્ય સરકાર આજી-1 ડેમમાં તબક્કાવાર 1800 MCFT નર્મદાના નીર ઠાલવશે
રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત જુન-2017થી કુલ 34 વખત નર્મદા મૈયાનું…
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વોર્ડ નં. 3માં વિવિધ યોજનાનો કુલ 2397 લાભાર્થીએ લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં…
અમુલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના કર્મચારીના આત્મહત્યા કેસમાં આરોપીને કડક સજા કરવા કમિશનરને રજૂઆત
1 વર્ષથી કર્મચારીઓને પગાર ચૂકવાતો નથી: કાયદો અને પોલીસ અમારા હાથમાં છે…
ત્રિકોણ બાગ નજીક સીલ કરાયેલી ઓફિસમાંથી જુગારની કલબ ઝડપાઇ !
શાસ્ત્રી મેદાન સામે એવરેસ્ટ બિલ્ડિંગના 9માં માળે જુગાર રમતા 25 શખસ ઝડપાયા…

