ભાવનગરમાં શરદ પૂનમની ઉજવણી: શહેરીજનોએ ઊંધિયું અને દહીંવડાની મિજબાની માણી
ઠેર-ઠેર મંડપ ઊભા કરી કરાયું વ્યંજનોનું વેચાણ; વહેલી સવારથી જ ખરીદી માટે…
દ્વારકાના આઈસ પ્લાન્ટ્સમાં સલામતી રામભરોસેઃ એમોનિયા ગેસ-પ્રદૂષણનું જોખમ
ફાયર સેફટી, વીજ સુરક્ષા અને પ્રદૂષણ નિયમોના ધજાગરા મોટી દુર્ઘટના સર્જાય તેની…
પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ
ગાંધીનગરમાં કૉંગ્રેસનાં કાર્યકરો બેરિકેટિંગ તોડી, પોલીસ ભવનમાં ઘૂસ્યા પોલીસ સાથે ઝપાઝપી, ગાંધીનગરમાં…
રાજકોટમાં મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી: મનપાના પદાધિકારીઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા
આદિ કવિ શ્રી મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ ખાતે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ…
500 ચો. મી.થી નાના ફટાકડા સ્ટોલને NOCમાંથી મુક્તિઃ ફાયર સેફ્ટીના સાધનો રાખવા ફરજીયાત
રાજકોટમાં ફટાકડાના હંગામી સ્ટોલની મંજૂરી માટે ધમધમાટ: 205માંથી 191 અરજીઓની ચકાસણી શરૂ…
રાજકોટ જિલ્લામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવેલી અરજીઓમાંથી 5314 મંજૂર
જ્યારે ક્ષતિઓ કે અન્ય કારણોસર 1598 અરજીઓ રદ: કુલ 7389માંથી 7323 અરજીઓનો…
રાજકોટમાં ડેન્ગ્યુના નવા 6 કેસ: શરદી- તાવના 1600થી વધુ દર્દીઓ નોંધાયા
મચ્છર ઉત્પત્તિ સબબ 208 આસામીઓને નોટિસઃ 68403 ઘરોમાં મનપા તંત્રએ પોરાનાશક દવાનો…
મગફળી ઉત્પાદનના હબ ગુજરાતમાં આ વર્ષે 8.58 લાખ ટનનું ગાબડું!
SEAના ગ્રાઉન્ડ સરવેમાં ખુલાસો રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન વિપુલ ઉત્પાદન અને…
રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન સૌરાષ્ટ્રભરમાંથી સારવાર અર્થે આવતા હજારો…

