Latest મોરબી News
મોરબીમાં એક સપ્તાહમાં 90 પશુઓ પકડાયા
10 પશુ માલિકોએ રૂ.41 હજારનો દંડ ભરતા તેઓના પશુ છોડવામાં આવ્યા ખાસ-ખબર…
મોરબીના નઝરબાગ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા “ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14 મોરબી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી…
મોરબીના સનાળામાં ખૂંટીયાએ હડફેટે લેતા વૃધ્ધ નિવૃત્ત શિક્ષક ઈજાગ્રસ્ત
કોર્પોરેશન હેઠળના સનાળામાં આખલાનો આંતક રોજીંદો બન્યો છે ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14…
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે નાખેલા NFOFC કેબલની ચોરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે…
લકી ડ્રોના નામે મોરબીના યુવક સાથે 17 હજારની છેતરપિંડી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14 મોરબીમાં રહેતા યુવકની ફેસબુક આઈડીમા યદુનંદન ગૌ સેવા…
મોરબી: પંચાસર રોડનું કામ ક્યાં ટલ્લે ચડ્યું! સ્થાનિકો-વાહનચાલક પરેશાન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13 મોરબીમાં વાવડી રોડ ની ગુણવત્તા અંગે મુખ્યમંત્રી નેં…
બાગાયતી ખાતાના વિવિધ 20 ઘટકોમાં સહાય લેવા માટે 9 જૂન સુધી શ – ખેડૂત પોર્ટલ 2.0 ખૂલ્લું મુકાયું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13 સરકારશ્રીના બાગાયત ખાતાની વર્ષ 2025-26 માટે સહાયલક્ષી યોજનાઓ…
મોરબીમાં ટ્રકે PSIને હડફેટે લીધા, અકસ્માતમાં ઙજઈંનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13 મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા PSI નું…
ખોડ ગામે ઘરેથી પાણી ભરવાની ના પાડતા 4 શખ્સોએ યુવકને લાકડીથી ધોકાવી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝમોરબી, તા.13 ળવદ તાલુકાના ખોડ ગામે યુવકે અન્ય યુવકની પત્નીને પોતાના…

