Latest Shailesh Sagpariya News
એક પછી એક ટીપાથી આખો ઘડો ભરાઈ જાય છે
અર્થામૃત: એક પછી એક ટીપાથી આખો ઘડો ભરાઈ જાય છે. તેવી જ…
જેમ ભરેલા તળાવમાંથી જળનો ઉપયોગ કરતાં રહીએ તો તેનું પાણી શુદ્ધ રહે છે
કથામૃત: એક શાહુકારે ખૂબ સંપત્તિ એકઠી કરી હતી. એની સંપત્તિ કોઈ પડાવી…
વિદ્યાહીન કુળ વિશાળ અને મોટું હોય તો પણ શું ? વિદ્વાન….
કથામૃત: ઉત્તરપ્રદેશના એક ગામમાં સાવ સામાન્ય પરિવારમાં રહેતો ગોવિંદ નામનો એક છોકરો…
જો સૂરદાસ દર્પણમાં પોતાનો ચહેરો ન જોઈ શકે તો તેમાં દર્પણનો દોષ ?
કથામૃત: એક વખત એક મુસાફર ટ્રેનમાં પોતાની સીટ પર બેઠા બેઠા એક…
વનમાં સીધાં વૃક્ષો કપાઈ જાય છે; જ્યારે વાંકાંચૂકાં વૃક્ષોને કોઈ સ્પર્શ કરતું નથી
કથામૃત: એક જંગલ હતું. વૃક્ષોની સંખ્યા થોડી ઓછી હતી અને એમાં પણ…
દુ:ખ હોય ત્યારે બધા ભગવાનનું સ્મરણ કરે પરંતુ સુખ હોય ત્યારે ભગવાનનું સ્મરણ ન કરે
અર્થામૃત: દુ:ખ હોય ત્યારે બધા ભગવાનનું સ્મરણ કરે પરંતુ સુખ હોય…
ખજુરનું વૃક્ષ ગમે એટલું મોટું (ઊંચું) હોય તો પણ શું કામનું ? એ વટેમાર્ગુને નથી છાયો આપી શકતું કે નથી ફળ આપી શકતું.
કથામૃત: એકવખત એમ માણસના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો…
મનમાં ધીરજ રાખવાથી જ સારું પરિણામ મળે છે. માળી કોઈ વૃક્ષને સો ઘડા પાણી પાય, તો પણ ફળ તો ઋતુ આવે ત્યારે જ આવે
કથામૃત: થોમસ આલ્વા એડિસન. એક એવું વ્યક્તિત્વ કે જેનું ઋણ આ જગત…
જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે રડતા હતા અને જગત હસતું હતું, એવું કાર્ય કરીને વિદાય લઈએ કે આપણે હસતા હોઈએ અને જગત રડતું હોય
કથામૃત: એક રાજાને બે કુંવર હતા. કુંવર યુવાન થતા હવે રાજગાદી સોંપવાનો…

