મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યુ
-મંત્રી ભાનુબેન બાબરિયા સહિત સંસદસભ્યો, મેયર, ધારાસભ્યોની ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે…
‘કોંગ્રેસને વિકાસ પસંદ નથી, તે કાટ લાગેલ લોઢા જેવો છે’: ભોપાલમાં કાર્યકર્તાઓના મહાકુંભમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ પહોંચ્યા છે. અહીં પીએમ મોદી જનસંઘના…
દક્ષિણ ચીનમાં કોલસાની ખાણમાં લાગી ભીષણ આગ: 16 લોકોના મોત થયા
દક્ષિણ ચીનમાં કોલસાની ખાણમાં લાગેલી આગમાં 16 લોકોના મોત થયા છે. સ્થાનિક…
પરિણીતી-રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાયા: લગ્નની સુંદર તસવીરો શેર કરી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમના લગ્નની…
એશિયન ગેમ્સમાં ભારતને મળ્યો પ્રથમ ગોલ્ડ મેડલ: 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
-પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ…
‘ભારત સાથેના સંબંધ અમારી માટે મહત્વના’: કેનેડાના રક્ષામંત્રીએ સંબંધ સુધારવા પર કરી પહેલ
કેનેડાના રક્ષામંત્રીએ કહ્યું, હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડા ભારત સાથે…
દેશના 61% શહેરના બાળકોમાં સોશિયલ મીડિયા, OTT, ઑનલાઈન ગેમિંગનું વ્યસન
ક્ષ સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા ખાસ-ખબર સંવાદદાતા સર્વેક્ષણમાં સામેલ 73 ટકા…
G-20ની સફળતા બાદ પીએમ મોદીએ પોલીસ-સુરક્ષા કર્મીઓ સાથે ડીનર કર્યું: વડાપ્રધાને પોતાને સૌથી મોટા મજુર ગણાવ્યા
-G-20ની સફળતા માટે તમામને અભિનંદન આપ્યા દેશમાં G20ની સફળતા બાદ ઙખ નરેન્દ્ર…
આજથી અંબાજીના મહા મેળાનો પ્રારંભ: પગપાળા યાત્રાળુઓ માટે ઉભી કરાઇ જોરદાર વ્યવસ્થાઓ
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા ને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી…

