By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    14 hours ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    3 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    12 hours ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    13 hours ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    13 hours ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    7 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    7 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    7 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    7 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દીકરીનાં નામે બોન્ડ, 75 દીકરીનાં બચત ખાતા ખોલવામાં આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દીકરીનાં નામે બોન્ડ, 75 દીકરીનાં બચત ખાતા ખોલવામાં આવશે
ગુજરાતજુનાગઢ

દીકરીનાં નામે બોન્ડ, 75 દીકરીનાં બચત ખાતા ખોલવામાં આવશે

Khaskhabar Editor
Last updated: 2022/09/05 at 4:17 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢમાં સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સિન્ધુત્સવની અનોખી રીતે કરાશે

 જૂનાગઢમાં પ્રથમ વખત ભારતીય સિન્ધુ સભાનું અધિવેશન મળશે

- Advertisement -

નવરાત્રીને આઝાદી કા અમૃત મહોત્સવ સાથે વણી લઇ રાષ્ટ્રહિતમાં યોગદાન

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા 2008થી સિન્ધુત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ચાલુ વર્ષે વિશેષરૂપની સિન્ધુત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ મહોત્સવને આઝાદી કા અમૃત મહોત્સવ સાથે વણી લેવામાં આવી છે. આઝાદીને 75 વર્ષ થયા હોય તેનાં ઉપલક્ષમાં વિવિધ જાહેરાત કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન જન્મ લેનાર સમાજની દીકરીનાં નામે બોન્ડ લેવામાં આવેશે. તેમજ 75 દીકરીનાં નામે બચત ખાતા ખોલવામાં આવશે. સરકારની વિવિધ યોજનાને વણી લઇ સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રહિતમાં યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહી નવરાત્રી દરમિયાન જૂનાગઢમાં પ્રથમ વખત ભારતીય સિન્ધુ સભાનું અધિવેશન પણ મળશે. સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપવામાં આવી હતી.જૂનાગઢ સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશનનાં સુનિલભાઇ નવાણીએ જણાવ્યું હતુ કે, તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન અનુસાર રાષ્ટ્રસેવા, ગ્રામ સેવાના કાર્યો થઇ રહ્યા છે. તેમાં અમો પણ શકિતરૂપેણ દુર્ગા સ્વરૂપ દીકરીઓ માટે નૂતન અભિયાનનો પ્રારંભ કરવાનું ગૌરવ અનુભવીએ છીએ.

આઝાદીના 75 વર્ષના ઉપલક્ષમાં ગત વર્ષની જેમ આ વખતે પણ જૂનાગઢ શહેર વિસ્તારમાં વસતા કોઇપણ સિન્ધી પરિવારને ત્યાં પહેલી દિકરીનો જન્મ થશે,તેને રૂપિયા 75 હજારનો બોન્ડ ભેંટ સ્વરૂપે આપવામાં આવશે. 75 સિન્ધી સમાજની બાળાઓને પોષ્ટ ખાતાની સુક્ધયા સમૃદ્ધિ યોજના હેઠળ રૂપિયા ભરીને બચત ખાતા ખોલાવી દેવાશે. સિન્ધી સમાજના 75 યુવકો અને 75 યુવતીઓને ડીજીટલ માર્કેટીંગનો સર્ટીફિકેશનનો કોર્ષ નિ:શુલ્ક કરાવી આપાશે. 75 કુપોષિત બાળકોને શોધીને તેમને પોષણક્ષમ આહારની કીટ અર્પણ કરાશે. આ ઉપરાંત પ્રાયમરી વિભાગનાં 75 જરૂરીયાત મંદ બાળકોને નોટબુકસના 75 સેટ આપવામાં આવશે. નવરાત્રી રાસોત્સવમાં દિવ્યાંગ-વિકલાંગ અને 75 વર્ષથી વધુ વયનાં જ્ઞાતિના વડીલો માટે વડીલ વંદના ભાવ અંતર્ગત 11 દિવસીય મહોત્સવ માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ સિન્ધુત્સવની ઉજવણી માટે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કે માટે આ કોઇપણ દાતા પાસેથી ફંડ નહીં લેવાનો નવતર નિર્ણય જાહેર કર્યો છે. જૂનાગઢમાં 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી સિન્ધુત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર ઉપર તા. 25 અને 26 સપ્ટેમ્બરનાં ભવનાથમાં આરએસએસની ભગીની સંસ્થા ભારતીય સિન્ધુ સભાનું મહાઅધિવેશન મળશે. જેમાં 400 જેટલા લોકો હાજર રહેશે.પત્રકાર પરિષદમાં મુકેશભાઇ લખવાણી, દીલીપભાઇ બપરેજા, જયપ્રકાશજી શર્મા,કિશોરભાઇ હદવાણી સહિતનાં હાજર રહ્યાં હતાં.

- Advertisement -

You Might Also Like

આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!

પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ

વરસાદની આગાહી મુદ્દે જયંત પંડ્યા – અંબાલાલ આમને સામને

તાલાલા યાર્ડમાં કેસર કેરીની સીઝન પૂર્ણ : 61 દિવસમાં 9.44 લાખ બોક્સનું વેચાણ, ખેડૂતોને ₹53.84 કરોડની આવક

TAGGED: bond, GIRLS, junagadh, sindhuwelfarefoundation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માળિયા હાટીનામાં સરપંચોનું સંમેલન: 62 સરપંચ ભાજપમાં જોડાયાં
Next Article જૂનાગઢમાં જુની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોની રેલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા
ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગુજરાત

પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગુજરાત

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?