By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    2 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    2 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાલથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
રાજકોટ

કાલથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2026/02/25 at 4:24 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

રાજકોટ શહેરમાં 65 કેન્દ્ર, 322 બિલ્ડિંગ અને 2816 બ્લોકમાં પરીક્ષાની તૈયારી પૂર્ણ

ધો.10માં ગુજરાતીનું, ધો.12 સાયન્સમાં ભૌતિકવિજ્ઞાન અને ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર

- Advertisement -

ધોરણ 10-12ના 80,248 વિદ્યાર્થીની કસોટી, 101 વિદ્યાર્થી રાઈટરની મદદથી પરીક્ષા આપશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ સહિત રાજ્યભરમાં કાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે રાજકોટના કુલ 80,248 વિદ્યાર્થી પોતાની કારકિર્દીની આ મહત્વની પરીક્ષા આપશે. આજે બુધવારે જ તમામ વિદ્યાર્થીઓ માટે પોતાના પરીક્ષા કેન્દ્ર પર જઈ બેઠક વ્યવસ્થા અને નંબર જોવાની સુવિધા આપવામાં આવી છે. જેથી આવતીકાલે પરીક્ષાના સમયે કોઈ મૂંઝવણ ન સર્જાય. રાજકોટ શહેરમાં 65 કેન્દ્ર, 322 બિલ્ડિંગ અને 2816 બ્લોકમાં પરીક્ષા લેવા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. કાલે બોર્ડ પરિક્ષાના પ્રથમ દિવસે ધો.10માં ગુજરાતીનું, ધો.12 સાયન્સમાં ભૌતિકવિજ્ઞાન અને ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર રહેશે.
આ પરીક્ષામાં શારીરિક અક્ષમતા કે અન્ય બીમારીઓ સામે ઝઝૂમી રહેલા 101 વિદ્યાર્થી આ વર્ષે ’રાઈટર’ (લહિયા)ની મદદથી પરીક્ષા આપવાના છે. આ વિદ્યાર્થીઓએ પોતાની મર્યાદાઓને બાજુ પર મૂકી શિક્ષણ પ્રત્યેનો પોતાનો જુસ્સો બતાવ્યો છે.

- Advertisement -

બોર્ડના પરીક્ષાર્થીને પ્રાયોરિટી આપવી, સ્ટોપ આપવા જઝના કંડક્ટર્સને સૂચના
બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત જઝ દ્વારા પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર પર પહોંચવામાં કોઈ અવરોધ ન આવે તે માટે તમામ બસ કંડક્ટરને ખાસ સૂચના આપી છે. બસમાં ભીડ હોય તો પણ બોર્ડના પરીક્ષાર્થીઓને પ્રથમ પ્રાધાન્ય આપીને બેસાડવા. જો કોઈ વિદ્યાર્થી વિનંતી કરે, તો નિર્ધારિત સ્ટોપ સિવાય પણ પરીક્ષા કેન્દ્રની નજીક બસ ઊભી રાખી તેમને ઉતારવા. કંડક્ટર્સે વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી, તેમને સમયસર પહોંચાડવામાં સહયોગ આપવાનો રહેશે. એસ.ટી. નિગમના આ સંવેદનશીલ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને રાહત થશે અને પરીક્ષાના તણાવ વચ્ચે મુસાફરીની ચિંતા હળવી થશે.

ધો.10-12માં આટલા કેન્દ્રમાં વિધાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ કેન્દ્ર બિલ્ડિંગ બ્લોક પરીક્ષાર્થી
ધો.10 40 182 1565 46,657
ધો.12 સાયન્સ 06 39 401 7934
ધો.12 સા.પ્રવાહ 19 101 850 25,657
કુલ 65 322 2816 80,248

કરણસિંહજી હાઈસ્કૂલમાં આજથી કંટ્રોલરૂમ ધમધમશે
આવતીકાલથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા શહેરની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્પેશિયલ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કે વાલીઓને મૂંઝવતા પ્રશ્નો, પરીક્ષા કેન્દ્રની વિગતો કે અન્ય કોઈ પણ મુશ્કેલીના નિરાકરણ માટે આ કંટ્રોલરૂમ ’વન-સ્ટોપ સોલ્યુશન’ તરીકે કામ કરશે. આજથી જ આ કંટ્રોલરૂમ ધમધમતો થયો છે, જે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી બે સેશનમાં કાર્યરત રહેશે.

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં સામુહિક આત્મહત્યા વ્યાજખોરના ત્રાસે વેપારી પરિવારે ઝેર પીધું, પિતા બાદ પત્ની-પુત્રીનું પણ મોત
Next Article 27મીએ રિલીઝ થશે ‘લાગણીનો મેળો’, પિતા-પુત્રના અતૂટ પ્રેમની જોવા મળશે ઝલક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?