By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    4 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપે વધુ 12 ઉમેદવારોની કરી જાહેરાત, અલ્પેશ ઠાકોરને આ બેઠક પરથી ઉતાર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ભાજપે વધુ 12 ઉમેદવારોની કરી જાહેરાત, અલ્પેશ ઠાકોરને આ બેઠક પરથી ઉતાર્યા
ખાસ-ખબરરાષ્ટ્રીય

ભાજપે વધુ 12 ઉમેદવારોની કરી જાહેરાત, અલ્પેશ ઠાકોરને આ બેઠક પરથી ઉતાર્યા

Khaskhabar Editor
Last updated: 2022/11/15 at 10:52 AM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા વિધાનસભા ચુંટણીને લઇને ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે.

ગુજરાત ચુંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં આજે સત્તાધારી ભાજપ પક્ષે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુમાં 12 ઉમેદવારોને ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કલોલથી બકાજી ઠાકોર અને રાધનપુરથી લવિંગજી ઠાકોર તથા પાટણથી રાજુલ દેસાઇને ટિકિટ અપાઈ છે.

- Advertisement -

આ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેરાત બાકી
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભાજપ દ્વારા 178 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર 4 બેઠક પરના ઉમેદવારોના નામનું એલાન કરવાનું બાકી રહ્યું છે. જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે.

- Advertisement -

ભાજપની પ્રથમ યાદીના ઉમેદવારો

બેઠક ઉમેદવાનું નામ
અબડાસા- પ્રધુમનસિંહ જાડેજા
માંડવી- અનિરુદ્ધ દવે
ભુજ- કેશવલાલ પટેલ
અંજાર- ત્રિકમ છાંગા
ગાંધીધામ- માલતી મહેશ્વરી
રાપર- વિરેન્દ્રસિંહ જાડેજા
વાવ- સ્વરુપજી ઠાકોર
થરાદ- શંકર ચૌધરી
ધાનેરા- ભગવાનજી ચૌધરી
દાંતા(ST)- લધુભાઈ પારઘી
વડગામ(SC)- મણિભાઈ વાઘેલા
પાલનપુર- અનિકેતભાઈ ઠાકર
ડીસા- પ્રવીણ માળી
દિયોદર- કેશાજી ચૌહાણ
કાંકરેજ- કીર્તિસિંહ વાઘેલા
રાધનપુર- બાકી
ચાણસમા- દિલીપ ઠાકોર
પાટણ- બાકી
સિદ્ધપુર- બળવંતસિંહ રાજપૂત
ખેરાલુ- બાકી
ઊંઝા- કિરીટ પટેલ
વિસનગર- ઋષિકેશ પટેલ
બહુચરાજી- સુખાજી ઠાકોર
કડી(SC)- કરશન સોલંકી
મહેસાણા- મુકેશ પટેલ
વિજાપુર- રમણ પટેલ
હિંમતનગર- બાકી
ઈડર(SC)- રમણલાલ વોરા
ખેડબ્રહ્મા(ST)- અશ્વીન કોટવાલ
પ્રાંતિજ- ગજેન્દ્ર પરમાર
ભિલોડા- પી સી બરંડા
મોડાસા -ભીખુભાઈ પરમાર
બાયડ- ભીખીબેન પરમાર
દહેગામ- બલરાજસિંહ ચૌહાણ
ગાંધીનગર સાઉથ- બાકી
ગાંધીનગર નોર્થ- બાકી
માણસા- બાકી
કલોલ- બાકી
વિરમગામ- હાર્દિક પટેલ
સાણંદ- કનુભાઈ પટેલ
ઘાટલોડિયા- ભૂપેન્દ્ર પટેલ
વેજલપુર- અમિત ઠાકર
વટવા- બાકી
એલિસબ્રિજ- અમિત શાહ
નારણપુરા- જીતેન્દ્ર પટેલ
નિકોલ- જગદીશ પંચાલ
નરોડા- ડો.પાયલ કુકરાણી
ઠક્કરબાપાનગર- કંચનબેન રાદડિયા
બાપુનગર- દિનેશ કુશવાહ
અમરાઈવાડી- ડો. હસમુખ પટેલ
દરિયાપુર- કૌશિક જૈન
જમાલપુર-ખાડિયા- ભૂષણ ભટ્ટ
મણિનગર- અમૂલ ભટ્ટ
દાણીલીમડા (SC)- નરેશ વ્યાસ
સાબરમતી- ડો. હર્ષદ પટેલ
અસારવા(SC)- દર્શના વાઘેલા
દસક્રોઈ- બાબુ પટેલ
ધોળકા- કિરીટ ડાભી
ધંધુકા- કાળુ ડાભી
દસાડા(SC)- પરષોત્તમ પરમાર
લીંબડી- કિરીટસિંહ રાણા
વઢવાણ- જિજ્ઞા પંડ્યા
ચોટીલા- શામજી ચૌહાણ
ધ્રાંગધ્રા- પ્રકાશ વરમોરા
મોરબી- કાંતિ અમૃતિયા
ટંકારા- દુર્લભજી દેથરિયા
વાંકાનેર- જીતુ સોમાણી
રાજકોટ ઈસ્ટ- ઉદય કાનગડ
રાજકોટ વેસ્ટ- ડો. દર્શિતા શાહ
રાજકોટ સાઉથ- રમેશ ટિલાળા
રાજકોટ રૂરલ(SC)- ભાનુબેન બાબરીયા
જસદણ- કુંવરજી બાવળિયા
ગોંડલ- ગીતાબા જાડેજા
જેતપુર- જયેશ રાદડિયા
ધોરાજી- બાકી
કાલાવાડ(SC)- મેઘજી ચાવડા
જામનગર રૂરલ- રાઘવજી પટેલ
જામનગર નોર્થ- રીવાબા જાડેજા
જામનગર સાઉથ- દિવ્યેશ અકબરી
જામજોધપુર- ચિમન સાપરિયા
ખંભાળિયા- બાકી
દ્વારકા- પબુભા માણેક
પોરબંદર- બાબુ બોખરીયા
કુતિયાણા- બાકી
માણાવદર- જવાહર ચાવડા
જૂનાગઢ- સંજય કોરડીયા
વિસાવદર- હર્ષદ રિબડિયા
કેશોદ- દેવાભાઈ માલમ
માંગરોળ- ભગવાન કરગઠિયા
સોમનાથ- માનસિંહ પરમાર
તાલાલા- ભગવાનભાઈ બારડ
કોડીનાર(SC)- ડો. પ્રધુમન વાજા
ઉના- કાળુ રાઠોડ
ધારી- જે.વી કાકડીયા
અમરેલી- કૌશિક વેકરીયા
લાઠી- જનક તડાવિયા
સાવરકુંડલા- મહેશ કસવાલા
રાજુલા- હિરા સોલંકી
મહુવા- શિવા ગોહિલ
તળાજા- બાકી
ગારિયાધાર- બાકી
પાલિતાણા- બાકી
ભાવનગર રૂરલ- પુરુષોત્તમ સોલંકી
ભાવનગર ઈસ્ટ- બાકી
ભાવનગર વેસ્ટ- જીતુ વાઘાણી
ગઢડા(SC)- શંભુનાથ ટુંડિયા
બોટાદ- ઘનશ્યામ વિરાણી
ખંભાત- મહેશભાઈ રાવલ
બોરસદ- રમણભાઈ સોલંકી
આંકલાવ- ગુલાબસિંહ પઢિયાર
ઉમરેઠ- ગોંવિદ પરમાર
આણંદ- યોગેશ પટેલ
પેટલાદ- બાકી
સોજીત્રા- વિપુલ પટેલ
માતર- કલ્પેશ પરમાર
નડિયાદ- પંકજ દેસાઈ
મહેમદાવાદ- બાકી
મહુધા- સંજયસિંહ મહિડા
ઠાસરા- યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ- રાજેશકુમાર ઝાલા
બાલાસિનોર- માનસિંહ ચૌહાણ
લુણાવાડા- જિજ્ઞેશકુમાર સેવક
સંતરામપુર(ST)- કુબેરભાઈ ડિંડોર
શહેરા- જેઠાભાઈ આહિર
મોરવાહડફ(ST)- નિમિષા સુથાર
ગોધરા- સી.કે.રાઉલ
કલોલ- ફતેસિંહ ચૌહાણ
હાલોલ- જયદ્રથસિંહ પરમાર
ફતેપુરા(ST)- રમેશ કટારા
ઝાલોદ(ST)- બાકી
લીમખેડા(ST)- શૈલેશ ભાભોર
દાહોદ (ST)- કનૈયાલાલ કિશોરી
ગરબાડા(ST)- બાકી
દેવગઢબારિયા- બચુભાઈ ખાબડ
સાવલી- કેતન ઇનામદાર
વાઘોડિયા- અશ્વિન પટેલ
ડભોઈ- શૈલેષ મહેતા
વડોદરા- સિટી (SC) મનિષા વકીલ
સયાજીગંજ- બાકી
અકોટા- ચૈતન્ય દેસાઈ
રાવપુરા- બાલકૃષ્ણ શુક્લ
માંજલપુર- બાકી
પાદરા- ચૈતન્ય ઝાલા
કરજણ- અક્ષય પટેલ
છોટાઉદેપુર (ST)- રાજેન્દ્રસિંહ રાઠવા
પાવી જેતપુર(ST)- બાકી
સંખેડા(ST)- અભેસિંહ તડવી
નાંદોદ (ST)- ડો. દર્શના વસાવા
દેડિયાપાડા (ST)- બાકી
જંબુસર- ડી.કે. સ્વામી
વાગરા- અરુણસિંહ રાણા
ઝગડિયા(ST)- દીપેશ વસાવા
ભરૂચ- રમેશ મિસ્ત્રી
અંકલેશ્વર- ઇશ્વર પટેલ
ઓલપાડ- મુકેશ પટેલ
માંગરોળ- ગણપત વસાવા
માંડવી (ST)- કુવરજી હળપતિ
કામરેજ- પ્રફુલ પાનસેરિયા
સુરત- ઈસ્ટ અરવિંદ રાણા
સુરત- નોર્થ કાંતિ બલ્લર
વરાછા- માર્ગ કુમાર કાનાણી
કરંજ- પ્રવિણ ઘોઘારી
લિંબાયત- સંગીતા પાટીલ
ઉધના- મનુ પટેલ
મજૂરા- હર્ષ સંઘવી
કતારગામ- વિનુ મોરડિયા
સુરત વેસ્ટ- પુર્ણેશ મોદી
ચોર્યાસી- બાકી
બારડોલી(SC)- ઇશ્વર પરમાર
મહુવા (ST)- મોહન ડોડિયા
વ્યારા (ST)- મોહન કોંકણી
નિઝર (ST)- જયરામ ગામિત
ડાંગ (ST)- વિજય પટેલ
જાલોલપોર- રમેશ પટેલ
નવસારી- રાકેશ દેસાઈ
ગણદેવી(ST)- નરેશ પટેલ
વાંસદા(ST)- પિયુષ પટેલ
ધરમપુર(ST)- અરવિંદ પટેલ
વલસાડ- ભરત પટેલ
પારડી- કનુ દેસાઇ
કપરાડા(ST)- જીતુભાઇ ચૌધરી
ઉમરગામ(ST)- રમણલાલ પાટકર

You Might Also Like

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં

TAGGED: assemblyelection, BJP, candiates
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article G20 શિખર સંમેલનમાં ભાગ લેવા ઈન્ડોનેશિયાના બાલી પહોંચ્યાં વડાપ્રધાન: ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Next Article G-20 સમિટમાં દેખાઇ વડાપ્રધાન મોદીની વિશ્વના નેતાઓ સાથેની મિત્રતા, જુઓ ફોટો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?