By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    22 hours ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    22 hours ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    23 hours ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    23 hours ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    22 hours ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    23 hours ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    2 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    2 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    23 hours ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    3 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર
Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor
Last updated: 2026/02/14 at 5:08 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

ઈમિગ્રેશનના નવા નિયમો

વિઝા આપતા પહેલા ડિજિટલ ઇતિહાસ અને વર્તનની ચકાસણી કરશે એમ્બેસી

- Advertisement -

તમે એક પ્રકારના વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશો એટલે તમને એ પ્રકારનું સ્ટેટસ પ્રાપ્ત થાય છે. જો તમારે બીજા પ્રકારના વિઝા ઉપર જે સ્ટેટસ પ્રાપ્ત થયું હોય એ કાર્ય કરવું હોય તો તમે અમેરિકામાં રહીને જ તમારું ‘સ્ટેટસ ચેન્જ’ કરી શકો છો. નોન-ઈમિગ્રન્ટમાંથી ઈમિગ્રન્ટ, ‘સ્ટેટસ એડ્જસ્ટ’ કરવાની માગણી પણ કરી શકો છો. તમને અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો એથી વધુ સમય રહેવું હોય તો ‘એક્સટેન્શન ઓફ સ્ટે’ની પણ માગણી કરી શકો છો.
તમારા લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એ મંજૂર થયું હોય અને ત્યાર બાદ તમને વિઝા મળે એ પહેલાં પિટિશરનું મૃત્યુ થયું હોય તો તમે એ મૃત પિટિશનરની જગ્યા અન્ય કોઈને આપવામાં આવે એવી ‘સબસ્ટિટ્યુશન’ની અરજી પણ કારણો દર્શાવીને કરી શકો છો.
તમારા લાભ માટે જે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય છે અને તમારી જોડે તમારા સંતાનોને પણ ડિપેન્ડન્ટ વિઝા માટે સ્પોન્સર કરવામાં આવ્યા હોય, પણ એમની ઉંમર વધી જતા એમને ‘ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા’ મળી ન શકે. આવા સંજોગોમાં ‘ધ ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ’ હેઠળ જે દિવસે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને જે દિવસે એ એપ્રૂવ્ડ થયું હોય એટલો સમય તમે તમારી બાળકની ઉંમરમાંથી બાદ કરી શકો છો. અને એમ કરતાં એની ઉંમર એકવીસ વર્ષ કરતાં ઓછી હોય તો એને ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે.
અમુક સંજોગોમાં તમે તમારાં સંતાન માટે જે પિટિશન દાખલ કરતા હોય એની જે પ્રાયોરિટી ડેટ હોય એ તમારા પિટિશન જે તારીખ હતી એ જ હોવી જોઈએ એ ‘રિટેન્શન ઓફ પ્રાયોરિટી ડેટ’ની માગણી પણ કરી શકો છો.
તમે કંઈ ખોટું કર્યું હોય અને અમેરિકામાં પ્રવેશવા ઉપર તમારી સામે પાબંદી લગાડવામાં આવી હોય તો તમે માફી માગીને ‘વેવર’ની અરજી કરીને એમાંથી છૂટકારો મેળવી શકો છો. વેવરની અરજી બે પ્રકારની હોય છે: ‘નોન-ઈમિગ્રન્ટ વેવર’ તેમ જ ‘ઈમિગ્રન્ટ વેવર’. તમે જો કોઈ અમેરિકન સિટિઝનને રૂબરૂમાં મળ્યા હોવ અને એની જોડે અમેરિકામાં લગ્ન કરવા ઈચ્છતા હોવ તો કે-1 વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશીને એમની જોડે લગ્ન કરીને ગ્રીનકાર્ડ મેળવી શકો છો.
આમ અમેરિકામાં ટૂંક સમય માટે યા કાયમ રહેવા માટે જુદી જુદી રીતો, જુદા જુદા પ્રકારના વિઝાઓ ઉપલબ્ધ છે. તમારે એમાંના કયા વિઝાની તમને જરૂર છે એ જાણી લેવું જોઈએ. ત્યાર બાદ એ મેળવવાની લાયકાતો શું છે એ પણ સમજી લેવી જોઈએ અને પછી જ વિઝાની અરજી કરવી જોઈએ.
હવેથી અમેરિકાની સરકાર વિઝા આપવાની બાબતમાં અને વિઝાધારકોને અમેરિકામાં પ્રવેશવા દેવાની બાબતમાં ખૂબ જ કડક વલણ અખત્યાર કરતું થઈ ગયું છે. તેઓ તમારા સોશિયલ મિડિયા એકાઉન્ટને પણ ચોકસાઈભરી રીતે તપાસે છે. તમારો આગલો-પાછલો ઈતિહાસ જાણવાની કોશિશ કરે છે. તમે અમેરિકા માટે યોગ્ય વ્યક્તિ છો કે નહીં એની ચકાસણી કરે છે. જો એમને એવું લાગે કે તમે અમેરિકાના માથે બોજા રૂપ બની જશો, ‘પબ્લિક ચાર્જ’ બનશો તો તેઓ તમને અમેરિકામાં પ્રવેશવા નહીં દે. એક વાત બરાબર સમજી લો, અમેરિકા ભલે ઈમિગ્રન્ટોનો દેશ કહેવાતો હોય, પણ આજે કોઈ પણ ઈમિગ્રન્ટે અમેરિકામાં પ્રવેશવું હોય તો એ માટે એ લાયક છે કે નહીં એ એણે પુરવાર કરવાનું રહેશે.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દહેશતના અલગ અલગ રૂપો
Next Article સિંહોની મૂવમેન્ટ માટે વધુ 5 અંડરપાસનું બાંધકામ ચાલું : પરિમલ નથવાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે
રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો
પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?