By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્યુટીપાર્લર બ્રેઇનસ્ટ્રોક સિન્ડ્રોમ શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > બ્યુટીપાર્લર બ્રેઇનસ્ટ્રોક સિન્ડ્રોમ શું છે?
AuthorHemadri Acharya Dave

બ્યુટીપાર્લર બ્રેઇનસ્ટ્રોક સિન્ડ્રોમ શું છે?

Khaskhabar Editor
Last updated: 2023/11/25 at 5:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

બ્યુટીપાર્લર બ્રેઇનસ્ટ્રોક સિન્ડ્રોમનું જોખમ અને સાવચેતી

બ્યુટીપાર્લરમાં માથું ધોવડાવવા કે તેલ નખાવવાં જવાય એ બાબત હજુ થોડા વર્ષો પહેલા નવાઈની વાત હતી. પણ આજકાલ પાર્લરમાં હેરમસાજ હેરવોશ, હેર સ્પા કરાવવાનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે. આજકાલ લોકો હેરવોશથી લઈને નેક મસાજ, ફૂટ મસાજ માટે પાર્લર કે સલૂનમાં જાય છે. કોમ્પ્યુટર પર કામ કરવાનાં અઠવાડિયા આખાનો થાક ઉતારવાના લોભે , પાર્લર/સલૂનમાં નેક મસાજ હેંડ મસાજ કરાવવાનો મોટા શહેરોમાં ટ્રેન્ડમાં છે. પણ આ કરતાં પહેલાં થોડી સાવચેતી થોડું ધ્યાન રાખવાની જરૂર એ છે કે હેરવોશ કે હેર સ્પા આ ટ્રીટમેન્ટ દરમ્યાન જો માથાનો તીવ્ર દુખાવો, ચકકર કે આંખે અંધારા આવવા, ઉલ્ટી કે ઉબકા વગેરે અનુભવાય તો તેને હળવાશમાં ન લેશો. થોડા સમય પહેલાં હૈદરાબાદમાં એવો કિસ્સો બન્યો છે કે એક પચાસ વર્ષીય મહિલાને બ્યુટીપાર્લરમાં હેયર વોશ કરાવતી વખતે અચાનક ચક્કર, ઉબકા અને ઉલ્ટીની સમસ્યા શરૂ થઈ. આ સમસ્યા કલાકો સુધી ચાલું રહી એટલે મહિલાએ આ ફરિયાદ માટે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટને ક્ધસલ્ટ કર્યું પણ લક્ષણોમાં સુધારો થયો નથી. બીજા દિવસે તેને ચાલવામાં તકલીફ થવા લાગી. એમઆરઆઇમાં નિદાન થયું કે મહિલાને બ્રેઇનસ્ટ્રોક આવ્યો હતો. મહિલાએ લાંબી સારવાર લેવી પડી. એપોલો હોસ્પિટલનાં સિનિયર ડોક્ટર સુધીરકુમાર ઉપરોકત લક્ષણોને બ્યુટી0પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ ગણાવે છે. ડોક્ટર રાજેશ્વરનું કહેવું છે કે વાળ ધોતી વખતે, કેટલાકને ગરદનમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવાય છે. સલૂનમાં માથું ધોતી વખતે ગરદનનું હાયપરએક્સટેન્શન ક્યારેક સ્ટ્રોક તરફ દોરી શકે છે. આ સિન્ડ્રોમ પચાસ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. 1993માં સૌ પ્રથમ અમેરિકામાં બ્યુટીપાર્લરસ્ટ્રોક સિન્ડ્રોમ નો કેસ બન્યો હતો જ્યારે એક મહિલાને, ઉપરોક્ત મહિલા જેવી જ સમસ્યા થઈ હતી. ત્યારથી આ વિશેષ પરિસ્થિતીમાં ઉદભવતા બ્રેઇનસ્ટ્રોકનાં આ પ્રકારને ‘બ્યુટીપાર્લરસ્ટ્રોક સિન્ડ્રોમ’ નામ આપવામાં આવ્યું. આમ થવાનું કારણ સમજવતા ડોક્ટરે કહ્યું કે, સેરીબૈલમ મગજનો એ ભાગ છે જે માથાના પાછળના ભાગમાં હોય છે અને જ્યાંથી કરોડરજ્જુ મગજ સાથે જોડાય છે. આ કેસમાં વધુ સમય સુધી ગરદન પાછળની બાજુએ ઝુકેલી રહી હોવાને કારણે સેરેબૈલમમાં લોહીનાં ગઠ્ઠા જેવું જમાં થયું. જેના કારણે આ મહિલાને સ્ટ્રોક આવવાની સમસ્યા થઈ.

- Advertisement -

હેયર વોશ દરમિયાન ગરદન પાછળની તરફ સતત ઝુકેલી રહેતી હોવાથી ર્વટેબલ આર્ટરી સંકોચાઈ છે

40-45 મિનિટ સુધી ગરદનને એક જ સ્થિતિમાં પાછળ રાખવાથી, કરોડરજ્જુની ધમની સંકોચાઈ જાય છે જે લોહીના ગંઠાવા તરફ દોરી જાય છે જે સ્ટ્રોકનું કારણ બને છે

સામાન્ય રીતે બધા સાથે આવું થતું નથી, આવું થવાની સંભાવનાની ટકાવારી ખૂબ જ ઓછી છે

- Advertisement -

પાર્લરમાં હેયર વોશ અને ત્યારબાદ તેને સૂકવવાની પ્રક્રિયામાં લગભગ 30થી 45 મિનિટ લાગે છે આ દરમ્યાન ગરદન પાછળની તરફ સતત ઝુકેલી રહે છે.જેના કારણે ર્વટેબલ આર્ટરી સંકોચાઈ જાય છે. લાંબો સમય તે જગ્યા પર લોહીનું ભ્રમણ અવરોધાય છે. નિષ્ણાતોના મતે, જ્યારે પાર્લરમાં વાળ ધોવા માટે ગરદનને પાછળની તરફ ઝુકાવવામાં આવે છે, ત્યારે ગરદન અને માથાની નસો પર ભાર આવે છે. ક્યારેક મસાજ વખતે પણ ગરદનની નસો પર દબાણ આવે છે, જેનાથી લોહીની સપ્લાય કરતી નસો પર દબાણ આવે છે. 40-45 મિનિટ સુધી ગરદનને એક જ સ્થિતિમાં પાછળ રાખવાથી, કરોડરજ્જુની ધમની સંકોચાઈ જાય છે જે લોહીના ગંઠાવા તરફ દોરી જાય છે જે સ્ટ્રોકનું કારણ બને છે. ડો. સુધીર કુમાર કહે છે કે 10-20 ટકા લોકોમાં, એક બાજુની ધમની પાતળી હોય છે, જે સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. એનો અર્થ એવો નથી કે પાર્લરમાં/સલૂનમાં હેર વોશ કરાવવા જ ન જોઈએ. પણ ધ્યાન રાખવું કે દસ -પંદર મિનિટથી વધુ સમય, ગરદન એકધારી ઝુકેલી ન રહે. ગરદન નીચે ટુવાલ કે પેડ જેવો સપોર્ટ પણ રાખી શકાય. વળી, અણઘડ, શિખાઉ કે જેના પર યોગ્ય વ્યક્તિની દેખરેખ ન હોય તેવી જગ્યાએ ટ્રીટમેન્ટ ન લેતાં, પ્રશિક્ષિત લોકો પાસે ટ્રીટમેન્ટ કરાવવી હિતાવહ છે.
યાદ રહે કે સામાન્ય રીતે બધા સાથે આવું થતું નથી. આવું થવાની સંભાવનાની ટકાવારી ખૂબ જ ઓછી છે. મોટાભાગના લોકોને ઉપરોકત બ્યુટી ટ્રીટમેન્ટમાં કોઈ સમસ્યા ઉભી થતી નથી, અને એ કહેવું અગત્યનું છે કે બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમનું પ્રમાણ અતિ ન્યુનતમ છે. મુખ્યત્વે, વ્યક્તિને કોઈ મોટી બીમારી અને ત્યારબાદની નબળાઈ હોય અને જેમને કનેક્ટિવ ટિશ્યુની સમસ્યા હોય એવી વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે.
અપ્રશિક્ષિત લોકો દ્વારા કે અયોગ્ય રીતે ગરદનનું માલિશ અને ઘણીવાર ડાન્સ કરતી વખતે ખોટી રીતે દબાણ આવી જવાથી પણ બ્રેઈનસ્ટ્રોક થઈ શકે છે. મેદાંતા હોસ્પિટલના ડાયરેક્ટર અને ન્યુરો-ઇન્ટરવેન્શનલ સર્જરીના વડા ડો. ગૌરવ ગોયલના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં સ્ટ્રોકના એવા દર્દીઓ જેના સ્ટ્રોકનું કારણ ગરદનનું માલિશ હોય. ગરદન પર માલિશ હંમેશા હળવા હાથથી કરવુ જોઈએ. જોરશોરથી માલિશ કરવાથી ઘણીવાર તે જગ્યા પર અસહ્ય પ્રેશર આવવાથી પીડા અને બળતરા ઉપરાંત ધમનીને નુકસાન પહોંચાડી શકે છે, અને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે.
યાદ રહે કે, એ જ રીતે, ડાન્સ કરતી વખતે માથાને વધુ પડતાં ઝટકા દેવાથી તેમજ ટેનિસ રમતાં, એકધારા વધુ સમયની ડેન્ટલ ટ્રીટમેન્ટમાં, જાણકારી કે તાલીમ વગર, વધુ પડતા અને અયોગ્ય રીતે યોગ અથવા કસરત દરમ્યાન પણ સ્ટ્રોકની શકયતા વધી જાય છે.
નિષ્ણાતોએ મહિલાઓને પાર્લરો અને સલૂનમાં કાળજી લેવાની સલાહ આપી છે કે તેઓ તેમના વાળ ધોતી વખતે અથવા હેર તરીત વખતે જોરશોરથી માથું ન ઘુમાવે. વાળ ધોતી વખતે જો ચક્કર આવે કે ઉપરોક્ત લક્ષણો અનુભવાય તો ટ્રીટમેન્ટ હરગીઝ ચાલુ ન રાખવી અને તુરંત લાંબા થઈને સીધા સુઈ જવું.આવી સ્થિતિમાં વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લેવી. કારણ કે આ પરિસ્થિતિમાં સમય અત્યંત મહત્વનો છે, સફળ પરિણામ માટે તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી શકે છે. અલબત્ત, ઇચ્છનીય તો એ છે કે ટ્રીટમેન્ટ શરુ કરતાં પહેલાં જ સૌંદર્ય વ્યાવસાયિકો સાથે તમારી હાલની કોઈપણ ચોક્કસ મેડિકલ કન્ડિશન, ગરદનની અગાઉની સમસ્યાઓ અથવા સ્ટ્રોકના ઇતિહાસ વિશે વાતચીત કરવી મહત્વપૂર્ણ છે. આ સંવાદ તેમને સારવારમાં યોગ્ય રીતે ફેરફાર કરવામાં અને યોગ્ય સલામતીનાં પગલાં લેવામાં મદદરુપ થશે. બીજું,સૌંદર્ય નિષ્ણાતોએ પણ સાવધાની માટે એ ખાતરી કરવી જોઈએ કે પ્રક્રિયાઓ કરતી વખતે ગ્રાહકોની ગરદન કુદરતી અને યોગ્ય સ્થિતિમાં રહે. ઈજાના જોખમને ઘટાડવા માટે, અતિશય હાયપરએક્સટેન્શન અને લાંબા સમય સુધી ગરદનનું વિસ્તરણ ટાળવું જોઈએ. વળી આવા અકસ્માત ટાળવા માટે સૌંદર્ય ઉદ્યોગના કર્મચારીઓએ જે-તે ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલ સંભવિત જોખમો અંગે યોગ્ય સૂચના અને તાલીમ મેળવવી આવશ્યક છે.

 

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: BeautyParlor, brainstroke, syndrome
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણસનું મૂલ્ય એના સદ્ગુણોથી અંકાય છે, વસ્ત્રો કે ઉપકરણો વડે નહીં
Next Article ગુજરાત સરકાર કમોસમી માવઠાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચૂકવશે સહાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?