ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? જાણો ક્યાં નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
ઈરાન સામે અપશબ્દોનો ઉપયોગ કર્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં મુકાયા…
વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મચ્છી ભરેલી 4 રિક્ષા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી…
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20 જૂનાગઢ શહેરમાં ગત રોજ પડેલા વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની…
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
10 લિટર દાઝ્યું તેલ, 7 કિલો ચટણી અને 15 કિલો ન્યૂઝ પેપરનો…
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
જોખમી હોર્ડિંગ્સ ઉડતા લારીનો ભુક્કો બોલાવ્યો; સદનસીબે જાનહાનિ ટળી પણ પાલિકા સામે…
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
આજે વિશ્ર્વ ચકલી દિવસ: સિમેન્ટ કોક્રીંટના જંગલો વચ્ચે અબોલ જીવને માળા માટે…
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
બારોબાર કાર વેચી નાખતા શખ્સની ધરપકડ : 21 લાખની પાંચ કાર કબ્જે…
વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી
રાજકોટ મહાપાલિકા તંત્ર સામે શાકભાજીના વેપારીઓનો જંગ મ્યુનિ. કમિશનર અને ધારાસભ્ય રમેશ…
જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ
15 મીટરના ડીપી રોડ પર ફરી બાંધકામો શરૂ થતા મનપાની કામગીરી સામે…
સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…
વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ 60 લાખ ગ્રાહકો ધરાવતી કંપનીમાં ફરિયાદ નોંધવામાં…


