By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    1 day ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    2 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    2 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    3 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    1 day ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    1 day ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    1 day ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    1 day ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    1 day ago
    અમદાવાદમાં IPL ફિવર
    1 day ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    1 day ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    2 days ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    4 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસન ચાટ અને જલેબીની લિજ્જત માણી, જુઓ વીડિયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસન ચાટ અને જલેબીની લિજ્જત માણી, જુઓ વીડિયો
આંતરરાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસન ચાટ અને જલેબીની લિજ્જત માણી, જુઓ વીડિયો

Khaskhabar Editor
Last updated: 2023/06/24 at 11:22 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ચાટ અને જલેબી ખાવાનો વીડિયો અને ફોટો શેર કર્યો છે આ સાથે એમને આ વિડીયોમાં પીએમ મોદીને ટેગ પણ કર્યા છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા મહિને ઓસ્ટ્રેલિયા ગયા હતા ત્યારે તેમણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસને ચાટ અને જલેબી ખાવા માટે આગ્રહ કર્યો હતો. હવે આ સમયે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં પ્રેસિડેન્ટ બાયડનના ખાસ મહેમાન છે ત્યારે હાલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પીએમ મોદીના આગ્રહનો સ્વીકાર કરીને ચાટ-જલેબી ખાવા પંહોચ્યાં હતા.

- Advertisement -

વાત એમ છે કે હાલ જ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ ચાટ અને જલેબી ખાઇ રહ્યા છે. એમને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ચાટ અને જલેબી ખાવાનો વીડિયો અને ફોટો શેર કર્યો છે આ સાથે એમને આ વિડીયોમાં પીએમ મોદીને ટેગ પણ કર્યા છે.

Great Friday night in Little India, Harris Park with @Charlton_AB. We tried out Prime Minister @narendramodi's recommendations of chaat at Chatkazz and jalebi at Jaipur Sweets – a winner! pic.twitter.com/biy3Fo4aKQ

— Anthony Albanese (@AlboMP) June 23, 2023

- Advertisement -

હાલ સિડનીના ઉપનગર હેરિસ પાર્કને લિટલ ઈન્ડિયા તરીકે ઓળખાય છે અને ત્યાં ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે ચાટ અને જલેબી જેવા ભારતીય સ્ટ્રીટ ફૂડનો સ્વાદ ચાખ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા મહિને ઑસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા ત્યારે તેમણે એન્થોની અલ્બેનીઝને ચાટ અને જલેબી ખાવા માટે આગ્રહ કર્યો હતો અને હવે ઑસ્ટ્રેલિયન વડા પ્રધાને એ એમની વાત માની અને હાલ તેઓ ચાટ અને જલેબી ખાવા પંહોચ્યાં હતા.

એન્થોની અલ્બેનિસે ચાટ અને જલેબી ખાતી વખતે પોતાનો ફોટો અને વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. સાથે જ એન્થોની આલ્બાનીસે ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે કે, “એન્ડ્ર્યુ ચાર્લટન સાથે લિટલ ઈન્ડિયા, હેરિસ પાર્કમાં શુક્રવારની રાત અદ્દભુત રહી. અમે જયપુર સ્વીટ્સમાં ચાટકાઝમાં ચાટ અને જલેબી ખાધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણો અજમાવી!”

Sounds like a memorable Friday night, imbibing the best of Indian culture and culinary diversity. A winner indeed, like the India-Australia friendship. https://t.co/ySAiGBzgjJ

— Narendra Modi (@narendramodi) June 23, 2023

જણાવી દઈએ કે પરરામટ્ટામાં સ્થિત હેરિસ પાર્કમાં મોટા ભારતીય સમુદાયનું રહેઠાણ છે અને તે ભારતીય ભોજન અને ઘણા ભારતીય માલિકીના વ્યવસાયો અને દુકાનો માટે પ્રખ્યાત છે. અહીં ભારતીય સમુદાયના સેંકડો લોકો રહે છે તેથી જ આ સ્થળને લિટલ ઈન્ડિયા કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે PM મોદી અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે ગયા મહિને સિડનીમાં કુડોસ બેંક એરેના ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ‘લિટલ ઇન્ડિયા’ ગેટવે માટે શિલાન્યાસ કર્યો હતો. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ લખ્યું, “એવું લાગે છે કે શુક્રવારની રાત તમારા માટે યાદગાર રાત રહી છે, જેમાં શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિ અને રસોઈનો સ્વાદ માણ્યો. તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાની જેમ વિજય સમાન છે.”

You Might Also Like

શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં

જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ

ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય

લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ

અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત

TAGGED: anthonyalbanison, australia, chaat, jalebi, viralvideo
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરકારી વિભાગોમાં આધાર લિંકડ બાયોમેટ્રિક હાજરી ફરજીયાત: કર્મચારીઓની અનિયમીતતા પર અંકુશ આવશે
Next Article આ છે વિશ્વનું સૌથી મોઘું શાકભાજી: કેન્સરથી બચાવવામાં અસરકારક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?