By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    23 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    20 hours ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    20 hours ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    20 hours ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    20 hours ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એટલાન્ટિસ અગ્નિકાંડ: ધુળેટીના દિવસે મોતની હોળી, ત્રણ યુવાન ભડથું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > એટલાન્ટિસ અગ્નિકાંડ: ધુળેટીના દિવસે મોતની હોળી, ત્રણ યુવાન ભડથું
રાજકોટ

એટલાન્ટિસ અગ્નિકાંડ: ધુળેટીના દિવસે મોતની હોળી, ત્રણ યુવાન ભડથું

Khaskhabar Editor
Last updated: 2025/03/15 at 5:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

રાજકોટનાં 150 ફૂટ રિંગ રોડ પર હાઈપ્રોફાઈલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ: મૃતકોમાં સ્વિગિનોે ડિલિવરી બોય અને બે પિતરાઈ ભાઈ

બે ફ્લેટ વચ્ચે લોબીના ભાગમાં શોર્ટસર્કિટના કારણે લાગી હતી આગ: બાળકી અને વૃદ્ધા દાઝ્યા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડીંગમાં ધૂળેટીની સવારે અચાનક શોટ સર્કિટથી આગ લાગતાં 3 યુવાન ભડથું થઈ ગયા હતા બે ફ્લેટ વચ્ચે લોબીના ભાગમાં લાગેલી આગ ફ્લેટ સુધી પ્રસરી ગઈ હતી અને લોબીના ભાગનું તમામ એલિવેશન બળીને ખાખ થયું હતું આગ લાગતાં ગીર સોમનાથ ઉના પંથકના બે યુવાન અને રાજકોટનો 1 યુવાન ભડથું થઈ ગયા હતા મૃતકો સ્વીગી – બ્લિનકિટના ડિલિવરી બોય હતા જ્યારે એક યુવક કામ શિખતો હોવાનું જાણવા મળ્યું છે છઠ્ઠા માળે આગ લાગતા ઘરકામ કરવા જતી 15 વર્ષીય સગીરા દાઝી ગઈ હતી. જ્યારે 55 વર્ષીય પ્રૌઢા ધુમાડાથી બેભાન થઈ જતાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધૂળેટીની સવારે 10.17 વાગ્યે મુખ્ય ફાયર સ્ટેશન ખાતેના હર્ષીદભાઇ નામના વ્યક્તિએ ફોનથી જાણ કરેલ કે, રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર બિગ બજારની સામે આવેલ એટલાન્ટિસ બિલ્ડીંગમાં પાંચમા તથા છઠ્ઠા માળે આગ લાગી છે આ કોલ આવતા જ ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલીક બનાવ સ્થળથી નજીકના નિર્મલા રોડ ફાયર સ્ટેશનને જાણ કરી હતી જે બાદ અલગ અલગ ફાયર સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ મળી 52 લોકોની ટીમ દોડી ગઈ હતી બિલ્ડીંગના સી તથા ડી વિંગના છઠ્ઠા માળે ફ્લેટ નંબર 602 તથા 603 વચ્ચેની લોબી સ્પેશમાં ફર્નિચરનું ફિટીંગ કામગીરી કરતી વેળાએ શોટ સર્કિટથી આગ લાગી હતી તેમાં ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલીક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો તેમજ વધુ લોકોને રેસ્ક્યુ હાઇડ્રોલીક પ્લેટ ફોર્મ તથા બિલ્ડીંગના સ્ટેરકેસ મારફત કરવામાં આવેલ હતા આશરે એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો આ આગમાં ત્રણ લોકો ભડથું થઈ ગયા હતા મૃતકોમાં વીર સાવરકર આવાસ યોજનામાં રહેતો અને સ્વીગી ડિલિવરી બોય તરીકે કામ કરતો અજય ખીમજીભાઈ મકવાણા ઉ.22, મૂળ ઉનાનો અને હાલ સાધુ વાસવાણી રોડ ઉપર ન્યુ અંબિકા પાર્ક સોસાયટીમાં રહી બ્લિનકિટના ડિલિવરી બોય તરીકે નોકરી કરતો કલ્પેશ પીઠાભાઈ લેવા ઉં.29 અને મૂળ ઉનાનો હાલ કાકા કલ્પેશ સાથે રહેતો અને ડિલિવરી પ્રક્રિયા શિખતો મયુર વિનુભાઈ લેવા ઉ.19નો સમાવેશ થાય છે મૃતક અજયભાઈને સંતાનમાં ચાર વર્ષની બેબી હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. આગના આ બનાવની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, ડે.કમિશર નંદાણી, સુરક્ષા અધિકારી ઝાલા, આસીસ્ટન કમિશન ડોડીયા, પી. એ. ટુ કમિશનર રામાનુજ, રાજકોટ શહેર પોલીસ વિભાગના અધિકારીઓ સહીતની સ્ટાફ, પીજીવીસીએલ રાજકોટનો સ્ટાફ તેમજ ધારાસભ્ય દર્શીતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, રાજકોટ મહાનગરપાલિકાના ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનિષભાઈ રાડીયા સહિતના દોડી ગયા હતા.

- Advertisement -

રંગોની ઉજવણી વચ્ચે ત્રણ પરિવારનું જીવન બેરંગ બની ગયું

મૃત્યુ પામનારા કલ્પેશનાં 1 મહિના પહેલાં જ લગ્ન થયા હતાં, અજયને 4 વર્ષની દીકરી છે

પરિવારજનોનું હૈયાફાટ રૂદન
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર એટલાન્ટિસ બિલ્ડીંગમાં ગઈકાલે આગ લાગી હતી. જેમાં ત્રણ યુવાનના મોત થયા હતા. રાજકોટમાં ધુળેટીના રંગોની ઉજવણી વચ્ચે કરુણ ઘટના બની હતી. આગમાં ભડથું થયેલ કલ્પેશ લેવાના 1 મહિના પહેલા જ લગ્ન થયા હતા. જ્યારે અજયને 4 વર્ષની દીકરી છે. અજય બપોરે માતા-પિતાના ઘરે જઈ સાથે જમીશું તેમ પોતાની પત્નીને કહીંને ઘરેથી નીકળ્યો હતો. પણ ઘરે તેનો મૃતદેહ પહોંચતા ગમગીની છવાઈ હતી. મૃતકોના પરિવારજનોનું હૈયા ફાટ રુદન જોઈ પથ્થર દિલ પણ પીગળી હાય તેવા દ્રશ્ર્યો જોવા મળેલા. સિવિલ હોસ્પિટલમાં હતભાગીઓના પરિવારજનો અને સંબંધીઓ દોડી આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, અજય સ્વીગીમાં નોકરી કરતો પોતે પત્ની અને પુત્રી સાથે વીર સાવરકર ટાઉનશીપમાં રહેતો. તેના માતા પિતા ઘંટેશ્ર્વર 25 વારીયા ક્વાર્ટરમાં રહે છે. અજય 3 દિવસ ડે નાઈટ ડ્યુટી પર હતો. જેના તેને 6000 વધારાના મળવાના હતા. આગલા દિવસે રાતે 12 વાગ્યે નોકરી પરથી પરત ઘરે આવ્યો હતો. સવારે વહેલા જાગી પરત નોકરી પર લાગી ગયો હતો. ઘરેથી નીકળથી વખતે તે પત્નીને કહેતો ગયો હતો કે, બપોરે હું આવી જઈશ. ઘંટેશ્ર્વર 25 વારીયા ખાતેના ઘરે જઈ બધા સાથે જમીશું. જોકે બાદમાં તેના મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. અજય બે ભાઈ એક બહેનમાં વચેટ હતો. નાનો ભાઈ રીક્ષા ચલાવે છે. પિતા બીમાર હોવાથી અજય પરિવારનો આધાર સ્તંભ હતો.

ઉદ્યોગપતિઓ, જ્વેલર્સ, ડોક્ટરો સહિતના શહેરના નામાંકિત અગ્રણીઓ એટલાન્ટિસમાં રહે છે

ગઈકાલે શહેરમાં એટલાન્ટિસ નામના બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગ 150 ફુટ રીંગ રોડ પર બિગ બજારની સામે આવેલ છે. આ સોસાયટીના ડી વિંગમાં છઠ્ઠા માળે આગ લાગી હતી. આ સોસાયટીમાં અનેક નામાંકિત અગ્રણીઓ રહે છે જેમાં ડોક્ટરો, ઉધોગપતિઓ, જ્વેલર્સ, વેગેરે ફ્લેટધારકો છે. જાણીતા શિલ્પા જ્વેલર્સના પ્રભુદાસભાઈ પારેખ તેમના પુત્રો હિરેન તથા ભાસ્કર સાથે રહે છે, તો ઉદ્યોગપતિ વસંતભાઈ તથા વિનુભાઈ માંગરોલીયા (યુનિટેક એન્જિનિયરિંગ) પણ અહીં રહે છે. વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર પ્રફુલ કમાણી, સિનરજી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરિયા, એસ.કે.એસ.ઈ ના પૂર્વ ડાયરેક્ટર – સ્ટોક બ્રોકર મુકેશભાઈ દોશી તેમના પરિવાર સાથે અહીં રહે છે, જે.પી.જ્વેલર્સ પરિવાર, અને આ ઉપરાંત બિલ્ડર જીતુભાઈ બેનાણી પણ ખુદ અહીં રહે છે અને ઓફિસ પણ ધરાવે છે.

You Might Also Like

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

પ્રચારનું આખરી સપ્તાહ: ભાજપ સૌરાષ્ટ્રમાં નેતાઓને ઉતારશે

માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જિલ્લામાં ઘરઘાટીની તમામ માહિતીની સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે
Next Article TRP પછીની સખ્તાઈ માત્ર સામાન્ય લોકો માટે જ હતી: એટલાન્ટિસે 10 વર્ષથી ફાયર ગઘઈ રિન્યૂ નહોતી કરાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?