By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    1 day ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    4 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    5 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    6 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    5 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    5 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    5 hours ago
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    7 hours ago
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    4 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    7 hours ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    1 day ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    1 day ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    7 hours ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    6 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તપાસ અને રિપોર્ટ પેન્ડિંગ હોવા છતાં ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવ્યાનાં આક્ષેપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > તપાસ અને રિપોર્ટ પેન્ડિંગ હોવા છતાં ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવ્યાનાં આક્ષેપ
ગુજરાતજુનાગઢ

તપાસ અને રિપોર્ટ પેન્ડિંગ હોવા છતાં ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવ્યાનાં આક્ષેપ

Khaskhabar Editor
Last updated: 2022/09/07 at 4:40 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ કૃષિ યુનિ.નાં અધિકારીઓ સામે વધુ એક રજૂઆત

નાણાકીય અને વહીવટીય ગેરરીતિની ઊચ્ચકક્ષાએ રજૂઆત અને ફરિયાદ થઇ હોવા છતાં નિમણુંક

- Advertisement -

કૃષિ યુનિ.નાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા અને અન્ય સામે ઢગલાબંધ રજૂઆતો છતાં કોઇ કાર્યવાહી નહીં

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અધિકારીઓ સામે વધુ એક રજુઆત થતા ભારે ચર્ચા જાગી છે. અગાઉની રજુઆતની તપાસ અને રીપોર્ટ પેન્ડિગ હોવા છતા ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવી હોવાનું રજુઆત કહેવામાં આવ્યું છે.તેમજ નાણાકીય અને વહીવટીય ગેરરીતીને લઇને પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે. એટલું જ નહી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા અને અન્ય સામે ઢગલાબંધ રજુઆતો થઇ હોવા છતા કોઇ જ પરિમાણ આવ્યું નથી. તેમજ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ તરીકે ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક બાદ જો કૃષિ યુનિવર્સિટીને જાણે કોઇ ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સામે એક બાદ એક રજુઆતો થઇ રહી છે. તેમજ જુદાજુદા વિવાદ સામે આવી રહ્યાં છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને લઇ વધુ એક રજુઆત મુખ્યમંત્રી સુધીનાંને કરવામાં આવી છે.જેમાં ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક સામે સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. તેમજ તપાસ અને રીપોર્ટ પેન્ડિગ હોવા છતા નિમણુંક કરવામાં આવી હોવાનાં આક્ષેપ થયા છે.

આ અંગે જૂનાગઢનાં વિરલ જોટવાએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી, અગ્રસચિવ, સયુંકત સચિવને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે, વ્હીસલ બ્લોઅરનાં નાતે જાહેર નાગરિકનાં હિતમાં કામગીરી કરીએ છીએ. એક માહિતી મુજબ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ ડો.એ.આર.પાઠક અને ડૉ. વી.પી. ચોવટિયાની સામે નાણાંકીય અને વહીવટીય ગેરરીતીની ફરિયાદ કરી હતી. જેના પગલે ઉપસચિવ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તરફથી ફરિયાદને ધ્યાને રાખી પૂર્વ કુલપતિ ડો.એ.આર.પાઠક અને ડૉ. વી.પી. ચોવટિયાની સામે પ્રાથમિક તપાસ કરીને તેનો અહેવાલ રજુ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન ડૉ. વી.પી. ચોવટિયાને લાભ અપાવવાનાં બદઇરાદાથી લભા અપાઇ રહેલ છે. અધુરી માહિતી મોકલવા અને ડૉ. વી.પી. ચોવટિયા વિરૂધ્ધ તપાસ પેન્ડિગ છે. પૂર્ણ વિગતવાર રીપોર્ટ મોકલવા અરજી કરેલ તેમ છતા પણ ઉચ્ચકક્ષાએથી વિગતવાર રીપોર્ટ રજુ કરવા જણાવેલ હોવા છતાં અને તપાસ અને રીપોર્ટ પેન્ડિગ હોવા છતા કુલપતિ પદે ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક રદ્દ કરી ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી કરવામાં માંગ છે.

- Advertisement -

કુલપતિ સામે કાર્યવાહી ન કરવામાં કોને ફાયદો?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સામે અનેક રજુઆતો થઇ છે. પરંતુ સરકાર દ્વારા કોઇ પગલ લેવામાં આવતા નથી. તેમજ કોઇ યોગ્ય કે તટસ્થ તપાસ કરવામાં આવતી નથી. કૃલપતિ સામે કાર્યવાહી ન કરવામાં કોને ફાયદો થઇ રહ્યો છે? તેની સામેની તપાસમાં ઢીલીનીતીનું કારણ શુ હોય શકે? તેવા અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

 

You Might Also Like

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ

ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત

9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે

TAGGED: AGRICULTURALUNIVERSITY, drvpchovatiya, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વનકર્મીની માંગ સંતોષાય નહીં ત્યાં સુધી લડત ચાલુ રહેશે
Next Article ચૂંટણી જીતવા ભાજપનો માસ્ટર પ્લાન, 5 રાજ્યોના કાર્યકરોના ગુજરાતમાં ધામા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ
ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત
9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે
ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાત

ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?