By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    5 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    5 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    5 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    5 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચારેય ત્રાસવાદી ‘સ્યુસાઈડ બૉમ્બર’: ગમે તેની જાન લેવા, પોતાની જાન દેવાની તૈયારી હતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ચારેય ત્રાસવાદી ‘સ્યુસાઈડ બૉમ્બર’: ગમે તેની જાન લેવા, પોતાની જાન દેવાની તૈયારી હતી
રાષ્ટ્રીય

ચારેય ત્રાસવાદી ‘સ્યુસાઈડ બૉમ્બર’: ગમે તેની જાન લેવા, પોતાની જાન દેવાની તૈયારી હતી

Khaskhabar Editor
Last updated: 2024/05/23 at 5:38 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા શ્રીલંકાનાં આતંકવાદીઓની તપાસમાં મોટા ખુલાસા

મોબાઈલમાંથી ‘શપથ’ લેતા ચોંકાવનારા વિડીયો મળ્યા: શ્રીલંકાની તપાસ એજન્સી અમદાવાદ પહોંચી; ત્રાસવાદી સંગઠનના અનેક સ્લીપર સેલ એક્ટિવ હોવાની આશંકા: દેશભરમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવા આદેશ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
આઇએસનો બગદાદી અને પાકિસ્તાનનો અબુ અમારા આકા છે અને તેને સમર્પિત છીએ અને તેના દરેક આદેશનું પાલન કરવા તત્પર છીએ. અબુના આદેશ ખાતર કોઇપણ સમયે જાન આપવા માટે તૈયાર છીએ અને કોઇપણની જાન લેવા માટે પણ તૈયાર છીએ. ગુજરાત એટીએસના અધિકારીઓેએ ઝડપી પાડેલા ચાર આતંકવાદીઓ પાસેથી આવી ખતરનાક શપથના વિડીયો મળી આવ્યા છે.

તમિલ ભાષામાં આ શપથ લેવામાં આવી હતી તેવું જાણી શકાયું છે. જોકે સાથે સંકળાયેલા અને અબુ તેમજ આઇએસના પ્રભાવમાં હોય તેવા ઘણા લોકોને આવા શપથ લેવડાવ્યા હોવાનું પણ જાણી શકાયું છે. ચાર આતંકવાદી યુવાનો સહિત દુનિયાના ઘણા બધા દેશોના અનેક યુવાનોને એટલી હદે બ્રેઇનવોશ કરવામાં આવી રહ્યા છે કે તેઓ આઇએસના ઇશારે કંઇ પણ કરવા માટે તૈયાર થઇ જાય હવે આ દિશામાં તપાસ કરવામાં આવશે. ગુજરાત એટીએસના હર્ષ ઉપાધ્યાય, શંકર ચૌધરી અને કે.કે.પટેલને બાતમી મળી હતી કે શ્રીલંકાથી ચાર આતંકવાદીઓ ચેન્નાઇ થઇ અમદાવાદ આવી રહ્યા છે અને અમદાવાદ આવ્યા બાદ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના છે. આ બાતમીના આધારે ગુજરાત પોલીસની ટીમ એરપોર્ટ પર ગોઠવાઇ ગઇ હતી અને એરપોર્ટ પર ચેન્નાઇથી આવેલા પ્લેનમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

તેમના મોબાઇલમાંથી મળેલ વિવિધ નકશા અને મેસેજને આધારે પોલીસે ચિલોડા નજીક ચોકકસ લોકેશન પરથી હથિયાર કબ્જે કરી લીધા હતા. જે હથિયાર આતંકવાદીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવા માટે વાપરવાના હતા.

- Advertisement -

ચારેક દિવસથી ચાલી રહેલી તપાસમાં ગુજરાત એટીએસના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે કે આ તમામ યુવાનો સોશ્ર્યલ મીડિયા મારફતે અબુના સંપર્કમાં આવ્યા હતા. પાકિસ્તાન અબુએ તમામને જુદી જુદી જગ્યાએ તાલીમ આપી હતી અને તેમનું કેટલી હદે બ્રેઇનવોશ કર્યુ હતું કે તેઓ સ્યુસાઇડ બોમ્બર બની ગયા હતા. તેઓ ગમે ત્યારે પોતાનો જીવ આપવા માટે તત્પર હતા. આ ચાર આતંકવાદીઓ પૈકી બે નુસરત અને નાફરાન લગભગ 38થી 40 વખત ભારતના જુદા જુદા પ્રદેશમાં આવી ગયા હતા. જે પૈકી એકની વિરૂૂધ્ધ તો ભારતમાં સ્મગલિંગ ગુનો પણ નોંધાયો હતો. જોકે આ બંને આતંકવાદીઓ ગુજરાત કેટલી વખત આવ્યા હતા તેની તપાસ ચાલુ છે.
આ બંને આતંકવાદીઓ પાસેથી મળી આવેલા બંને ફોન નવા હતા અને તેમાં એકમાં પ્રોટોન ઇમેલ અને બીજામાં સિગ્નલ એપ્લીકેશન મળી આવી છે. આ સિગ્નલ એપ્લીકેશન મારફતે તેઓ સંપર્કમાં હતા એટલે કે તેઓ અબુના આદેશની રાહ જોઇ રહ્યા હતા.

તેઓને કહેવામાં આવ્યું હતું કે આદેશ મળી જાય એટલે ઘટનાને અંજામ આપવો. હવે તેઓ કઇ ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. શ્રીલંકા ગવર્મેન્ટ પણ આ બાબતની ગંભીરતાને લઇને એક ટીમને તપાસ માટે અમદાવાદ મોકલી હોવાનું જાણી શકાયું છે. વધુમાં ગુજરાત એટીએસના સુનિલ જોશીના જણાવ્યા મુજબ આ ચારેય આતંકવાદીઓનું સંપૂર્ણ બ્રેઇનવોશ કરી દીધું હતું અને તેમને પોતાની પાછળ આઇએસઆઇએસનો ઝંડો રાખીને તૈયારી બતાવતા સોગંદ લીધા હતા અને તેનો વિડીયો પણ તૈયાર કર્યો હતો જે પોલીસના હાથ લાગ્યો છે.

હાલ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં આઇએસઆઇએસ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના માણસો એકટીવ બની ગયા હોવાની વિગતો અધિકારીઓને મળી રહી છે. ગુજરાતમાં સ્લીપર સેલ ચિંતાજનક રીતે એકટીવ બની ગયો છે, જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને તમામ શહેરોની જુદી જુદી એજન્સીઓ આ દિશામાં કામે લાગી ગઇ છે. આગામી દિવસોમાં ગુજરાતમાં અને દેશમાં મોટી ઇવેન્ટની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ દેશ વિરોધી તત્વો કોઇ અનિચ્છનીય ઘટનાને અંજામ આપે નહીં તેના માટે તમામ એજન્સીઓને એલર્ટ રહેવા માટે પણ દિલ્હી દરબારમાંથી આદેશ થયા છે. સેન્ટ્રલ એજન્સીઓ પણ ઇન્ટરોગેશન કરવા પહોંચી

ચાર આતંકવાદીઓનું પાકિસ્તાન તેમજ સીરીયા કનેકશન મળી આવ્યું છે. તેઓ મુંબઇમાં અને અન્ય ઘણી જગ્યાએ જુદા જુદા કેસમાં ઝડપાયા છે. શ્રીલંકાના પ્રતિબંધિત આતંકવાદી ગ્રુપ સાથે તેમની સીધી સંડોવણી છે. આતંકવાદીઓ અમદાવાદ પહોંચ્યા તે પહેલા તેમની માટે હથિયાર ગોઠવાઇ ગયા હતા. આ તમામ બાબતોને લઇને ગુજરાતમાં અને ભારતમાં તેમની ગતિવિધિઓ ખુબ જ ચિંતાજનક હોવાનું સામે આવી રહ્યું છે.

જેને પગલે ગુજરાત પોલીસ, ગુજરાત ઇન્ટેલિજન્સ તેમજ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી, કેન્દ્ર સરકારની અતિ મહત્વની એજન્સીઓ અને જુદા જુદા સાત રાજયોની પોલસી અને મિલિટરી પોલીસ તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ આતંકવાદીઓની પુછપરછ કરવા અમદાવાદ પહોંચી ગયા છે. સોશ્ર્યલ મીડિયા મારફતે નજીક આવ્યા, અબુ હાલ ઈંજઈંજનો હેન્ડલર, તેણે શ્રીલંકાના યુવકોને ટાર્ગેટ કર્યા

દુનિયાભરના દેશો માટે માથાનો દુ:ખાવો બની રહેલા આઇએસના બગદાદી તેના જુદા જુદા વિડીયો અને રીલ જુદા જુદા સોશ્ર્યલ મીડિયા પર અપલોડ કરાતો હોય છે અને તેના હેન્ડલર દુનિયાના ઘણા બધા દેશોમાં સક્રિય છે. શ્રીલંકાના ચારે યુવાનો પણ સોશ્ર્યલ મીડિયા મારફતે જ બગદાદીના પ્રભાવમાં આવ્યા અને અબુના સંપર્કમાં આવ્યા હતા ત્યારે યુવાનોની તાલીમ કરાવ્યા બાદ અબુએ એકબીજા સાથે મુલાકાત કરાવી હતી.

You Might Also Like

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં

સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ

TAGGED: own life, Suicide Bombers, terrorist
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોધિકાની ગૌચરની જમીન હડપી લેવા અગાઉ પણ પ્રયાસો થયા હતા
Next Article I.N.D.I.A.. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?