By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવાઇ સફર, સૌથી સલામત સફર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > હવાઇ સફર, સૌથી સલામત સફર
Author

હવાઇ સફર, સૌથી સલામત સફર

Khaskhabar Editor
Last updated: 2025/06/17 at 12:04 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

2025 ખરેખર ભારે વર્ષ નીવડ્યું છે. ગુરુવાર તારીખ બાર જૂન 2025, બપોર લગભગ દોઢ વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટથી લંડન ભણી જતી ફલાઇટ ટેક ઓફની અમુક ક્ષણોમાં ક્રેશ થઇ. આ લખાય છે ત્યારે થયેલ જાનહાનીનો આંકડો પાકો બહાર આવેલ નથી પણ કોઈ બચ્યું હોય તે પણ બહુ દુર્લભ ગણાય એમ છે. હવાઈ યાત્રા (પ્લેન યાત્રા) સહુથી સુરક્ષિત મોડ ઓફ ટ્રાવેલ છે. સહુથી વધુ અકસ્માત બાઈક થકી થાય છે. સહુથી ઓછા અકસ્માત પ્લેનમાં થાય છે. (આ સાબિત કરતા આંકડાઓ ઉપલબ્ધ છે) પરંતુ પ્લેન અકસ્માત થાય ત્યારે લોકોના મૃત્યુ મોટી માત્રામાં થતા હોવાથી સામાન્ય રીતે લોકો એર ટ્રાવેલને વધારે અસુરક્ષિત માની લેતા હોય છે. આનો અર્થ એમ કે હવાઈ અકસ્માત એકદમ રેર છે. દરેક અકસ્માત બાદ વિમાન બનાવતી કંપનીઓ પોતાની ડિઝાઇન ને વધુને વધુ સુરક્ષિત બનાવવા પગલાંઓ લે છે. આજના વિમાનો એન્જિનિયરિંગ માર્વેલ છે. એટલી હદે કે ટેક ઓફ /લેન્ડિંગ ને બાદ કરતા તમામ કાર્યો ઓટો પાઇલટ (ઇલેક્ટ્રોનિક્સ + સોફ્ટવેર) સંભાળી લે છે.આટલી કોમ્પ્લેક્સ સિસ્ટમ હોવા છતાં આટલા ઓછા અકસ્માત થવા તે માણસ જાતની માનસિક શક્તિઓનો પરચો છે. છતાં અકસ્માત તો થાય છે. આંકડાઓ કહે છે કે મોટાભાગના પ્લેન ક્રેશ ટેકનિકલ ખામી નહિ પણ માનવીય ભૂલોને કારણે થયા છે.. રોડ ઉપરના અકસ્માત પણ માણસની ભૂલોને કારણે થાય છે, મશીનની ભૂલ કે ટેકનિકલ ખામીને કારણે થતા નથી. ટેકનિકલ ત્રુટિ ને તો મોટેભાગે નિવારવામાં આવે છે પણ માનવીય ભૂલોને નિવારવામાં આપણે કાચા પડીએ છીએ. જ્યા સેફ્ટી ને લગતા કાયદા ઢીલા હોય, સેફ્ટી સાથે રમત કરવી સહજ હોય ત્યાં માનવીય ભૂલો વધારે થાય છે.

1970 બાદ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલ ક્રાંતિકારી શોધોને પરિણામે પ્લેન અકસ્માત અને એને કારણે થતા મૃત્યુની સંખ્યા સાવ નહિવત થઇ ગઈ છે. પ્લેન યાત્રાને સુરક્ષિત બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માપદંડ લાગુ પાડવામાં આવેલ છે. હવે તે માપદંડોને આ બિઝનેસ સાથે સંકળાયેલ લોકો કેટલા પાળે છે તે એક અલગ ચર્ચા અને અભ્યાસનો વિષય છે. આથી જ લગભગ સિત્તેર થી એંસી ટકા પ્લેન અકસ્માત માનવીય ભૂલોને કારણે થાય છે. દસથી વીસ ટકા અકસ્માતો મોસમ અને ટેકનિકલ ખામીને કારણે થયા છે. (આવું આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને કંપનીઓનો ડેટા જણાવે છે) આવી અચાનક ઘટતી ઘટનાઓમાં આપણે જોતા હોઈએ છીએ કે એક ઘટના બને પછી એવી અનેક ઘટનાઓ બનવા લાગે છે. જેમકે કોઈ બેંક પેઢી ઉઠી જાય તો અન્ય પેઢી ઉઠવાની સંભાવના વધી જાય છે. ક્યાંય રમખાણો થાય તો ત્યાં વધુ રમખાણ થવાની સંભાવના વધે છે. પરંતુ પ્લેન અકસ્માત બાબતે સાવ ઊંધું છે. જેમ પ્લેન અકસ્માત થાય એમ બીજા નવા પ્લેન અકસ્માત થવાની સંભાવના ઘટતી જાય છે. કેમકે દરેક અકસ્માત બાદ એ અકસ્માતની પાકી કઠોર અને શુદ્ધ ટેકનિકલ તપાસ થાય છે. રાજકારણી બુદ્ધિથી જેના મગજ કલુષિત થયા હોય એવા મૂર્ખ અંધ અનુયાયીઓ આ તપાસમાં ભાગ લેતા નથી પણ અત્યંત વિદ્વાન અને ટેકનિકલી એકદમ નિપુણ લોકો આ તપાસ આદરીને ફરી આવા અકસ્માત થાય નહિ એ માટેના પગલાંઓ લે છે. એક જોરદાર ઉદાહરણ 1977ની એક પ્લેન ક્રેશ ઘટનાનું છે જે ઉદ્દયન ઇતિહાસની સહુથી ભયાનક ઘટના ગણાય છે.

- Advertisement -

આ દુર્ઘટનામાં બે પેસેનજર્સથી ભરેલા વિમાનો મધ આકાશે ટકરાતાં પાંચસો ત્ર્યાસી (583) લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટના પાછળ પાયલોટ અને એર ટ્રાફિક ક્ધટ્રોલર (એર ટ્રાફિકને ક્ધટ્રોલ કરતા મથક) વચ્ચે ગેરસમજ કારણભૂત હતી. આ બનાવ ની સઘન તપાસ થઈ અને એના પરિણામે એર ટ્રાફિક કંટ્રોલ માટેની એક કોમન શબ્દાવલી નક્કી કરવામાં આવી જેને તમામ દેશોએ સ્વીકારવાની હતી. નસીબવાદી લોકો કોઈપણ અકસ્માતને ભાગ્ય પર ઢોળીને ભૂલી વિસરી જાય છે પણ જે પ્રજા પરિશ્રમ અને સાહસ થી આગળ આવી છે એ હમેશા નસીબના તત્વને વામણું બનાવવા પ્રયાસ કરે છે. તેઓ હમેશા સેફ્ટી બાબતે જાગૃત રહે છે અને સેફ્ટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવતા નથી. પણ નસીબથી ચાલતા લોકો એમાં પણ રાજકારણ શોધીને છેવટે ભાગ્યને કોસીને ક્રિકેટ અને ફિલ્મોનો આસ્વાદ લેવા લાગે છે.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

TAGGED: Air Travel, travel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈરાની વિદેશ મંત્રાલય પર ઇઝરાયલી હુમલો: અત્યાર સુધી 224નાં મોત
Next Article રાજકોટમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો, આજે 7 નવા કેસ અને 9 લોકો સાજા થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ આયોજિત ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ
જે.કે. ચોક કા મહારાજાની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
સર્વેશ્વર ચોક કા રાજા : આજે વાજતે-ગાજતે દુંદાળા દેવનું આગમન, સ્થાપના બાદ પૂજા-અર્ચના કરાઇ
આજથી રાજકોટમાં દૂંદાળા દેવના મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ
હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?