By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    18 hours ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    18 hours ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    2 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    6 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    18 hours ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    18 hours ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    19 hours ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    2 days ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    18 hours ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    3 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    5 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદમાં યોજાઈ શકે છે ઓલિમ્પિક ગેમ્સ 2036: SOU સુધી બનશે સર્કિટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં યોજાઈ શકે છે ઓલિમ્પિક ગેમ્સ 2036: SOU સુધી બનશે સર્કિટ
અમદાવાદખાસ-ખબરગુજરાત

અમદાવાદમાં યોજાઈ શકે છે ઓલિમ્પિક ગેમ્સ 2036: SOU સુધી બનશે સર્કિટ

Khaskhabar Editor
Last updated: 2023/01/03 at 10:25 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

ભારતે 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સકારાત્મક બિડ તૈયાર કરી છે. સપ્ટેમ્બરમાં મુંબઇમાં આયોજિત IOC સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના તમામ સભ્યો સમક્ષ ભારતની બિડ માટેનો રોડમેપ રજૂ કરવામાં આવશે.

ભારતે અત્યાર સુધી ઓલિમ્પિકની યજમાની કરી નથી, પરંતુ 2036માં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ શકે છે. અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે.

- Advertisement -

ભારતમાં હજુ સુધી થયું નથી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન
ઓલિમ્પિક 2036ની યજમાની કરવા માટે ભારત પણ બોલી લગાવવા માટે તૈયાર છે. ભારતમાં હજુ સુધી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયું નથી, પરંતુ 2036માં પહેલીવાર ગુજરાતમાં ગેમ્સનો મહાકુંભ યોજાઈ શકે છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ગુજરાતમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે અને ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બોલી લગાવશે. ભારતની બિડ માટેનો રોડમેપ સપ્ટેમ્બરમાં મુંબઇમાં આયોજિત IOC સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના તમામ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવશે. ભારત 1982માં એશિનય ગેમ્સ અને 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે.

ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશેઃ અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ‘જો ભારત આટલા મોટા પાયે G20 બેઠકનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે સરકાર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘની સાથે મળીને દેશમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સક્ષમ છે. આપણે બધા જાણીએ છીએ કે, ઓલિમ્પિક સ્લોટ 2032 સુધી બુક છે. પરંતુ 2036માં મને આશા છે અને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને બોલી લગવાશે.’

ભારત સકારાત્મક રીતે બિડ લગાવવા માટે તૈયાર: ઠાકુર
2036 ગેમ્સ માટે બિડ કરવાની ભારતની તૈયારી વિશે બોલતા ઠાકુરે કહ્યું હતું કે, “ભારત તેના માટે સકારાત્મક રીતે બિડ લગાવવા માટે તૈયાર છે. અમારા માટે ‘ના’ કહેવાનું કોઈ કારણ નથી. જો ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા પ્રયત્નો કરી રહ્યું છે, તો હું તમને ખાતરી આપી શકું છું કે અમે માત્ર ઓલિમ્પિકની યજમાની જ નહીં કરીએ, અમે તેનું મોટા પાયે આયોજન કરીશું. ગેમ્સનું આયોજન કરવાનો આ યોગ્ય સમય છે. જો ભારત મેન્યુફેક્ચરિંગથી લઈને સેવાઓ સુધીના દરેક ક્ષેત્રમાં હેડલાઇન્સ બનાવી રહ્યું છે તો રમતગમતમાં કેમ નહીં? ભારત 2036 ઓલિમ્પિક માટે બિડિંગ પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.”

- Advertisement -

‘ગુજરાતએ ઘણી વખત ઓલિમ્પિકની યજમાનીમાં દર્શાવ્યો છે રસ’
તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાત ભૂતકાળમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે ઉત્સુક રહ્યું છે અને આ રાજ્ય પાસે વૈશ્વિક રમતોની યજમાની કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. તેમણે કહ્યું હતું કે, “ગુજરાતએ ઘણી વખત ઓલિમ્પિકની યજમાનીમાં રસ દર્શાવ્યો છે. તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે – હોટેલ્સ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બધું જ છે. તેઓ બિડિંગ અંગે ગંભીર છે. તે ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.

અમદાવાદમાં યોજાઈ શકે છે ઓલિમ્પિક ગેમ્સ
2036માં ભારત ઓલિમ્પિકની યજમાની કરવા માટે સકારાત્મક બિડ કરવા તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનશે. રોડ-રસ્તા માપણી અને જમીન સંપાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 6 જેટલા વિશાળ સ્ટેડિયમ અને અન્ય સુવિધાઓ તૈયાર કરાશે. ફૂટબોલ, હોકી, પોલો, સ્કેટીંગ, બાસ્કેટ બોલ જેવી રમતોનું આયોજન થશે. ગુજરાતમાં દસથી પંદર જેટલી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થશે. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનાવાશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે બુલેટ ટ્રેન પહોંચાડવાની યોજના પણ છે. રોડ-રસ્તાની માપણી અને જમીન સંપાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

You Might Also Like

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ

રાજુલાની સેન્ટ જોસેફ શાળાને નોટિસ : બે દિવસમાં લેખિત ખુલાસો કરવા આદેશ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

TAGGED: ahmedabad, AnuragThakur, Gujarat, olympicgames2023]
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે સુપરબગ: જાણો બેક્ટેરિયાથી ફેલાતી આ બીમારી વિશે
Next Article ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ GSEBએ કર્યો જાહેર, જુઓ ટાઇમ-ટેબલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે
કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?