By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    12 hours ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    11 hours ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    11 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    12 hours ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    12 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફરાર બુટલેગર યાકુબ મોટાણી, પુત્ર કોનન વિરૂદ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલમનો ઉમેરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ફરાર બુટલેગર યાકુબ મોટાણી, પુત્ર કોનન વિરૂદ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલમનો ઉમેરો
TALK OF THE TOWNરાજકોટ

ફરાર બુટલેગર યાકુબ મોટાણી, પુત્ર કોનન વિરૂદ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલમનો ઉમેરો

Khaskhabar Editor
Last updated: 2024/08/13 at 4:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

રાજ્યના ટોપ 10 બુટલેગરની યાદીમાં આવતા અને દારૂની હેરાફેરી, મર્ડર, લૂંટ સહિત 55થી વધુ ગુનામાં પકડાઇ ચૂકેલા રાજકોટના બુટલેટર વિરૂદ્ધ રાજકોટ પોલીસને આકરી કાર્યવાહી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુટલેગર વિરૂદ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમનો સૌરાષ્ટ્રમાં પ્રથમ કેસ: આ કાયદા હેઠળ દોષિત ઠરે તો આજીવન કેદ, રૂ. 10 લાખના દંડની જોગવાઇ હોવાથી લીસ્ટેટ બુટલેગરોમાં ફફડાટ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે વર્ષોતી પ્રયત્નશીલ પોલીસ અને સરકારને લેશ માત્ર સફળતા મળી નથી. જોકે નવા કાયદાની જોગવાઇઓ મુજબ દારૂની હેરાફેરી પર મહદઅંશે અંકુશ આવી શકે એવી આશા જાગી છે. રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ દિવસ પહેલાં રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી બાતમી આધારે દારૂ-બિયરનો જથ્થો લઇને આવતા રાજકોટના બે શખ્સની ટ્રક સાથે ધરપડક કરી હતી. દારૂનો આ જથ્થો રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણીએ સેલવાસ (દાદરાનગર હવેલી) થી રાજકોટ માટે રવાના કર્યાની આરોપીએ આપેલી કબૂલાતના પગલે પોલીસે નવા કાયદા મુજબની કલમ 111 મુજબ યાકુબ અને તેના પુત્ર વિરૂદ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલમનો ઉમેરો કર્યો છે. બુટલેગર વિરૂઘ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમનો સૌરાષ્ટ્રમાં પ્રથમ અને રાજ્યમાં આ બીજો કેસ છે. પોલીસને આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

કેસની વિગત મુજબ, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, પીઆઇ એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એન. પરમાર તથા સ્ટાફે પાંચેક દિવસ પહેલાં રાજકોટ- અમદાવાદ હાઇવે પર બાતમીના આધારે એક ટ્રકને અટકાવ્યો હતો. ટ્રકની તલાશી લેતા
ટ્રકમાંથી પ્લાસ્ટિકના કેરબામાં કેમિકલના નામે સિફત પૂર્વક પેક કરેલો રૂપિયા 3.58 લાખની કિંમતનો કિંમતનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રક, દારૂ સહિત 1.57 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના લાલચંદ ગગનદાસ અડવાણી અને શોયબ અહેમદ મોટાણીની ધરપકડ કરી હતી. પકડાયેલા બન્ને શખ્સે વિશેષ પૂછરપરછમાં

- Advertisement -

દારૂનો ઉપરોક્ત જથ્થો રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં મોમીન સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણી અને તેના પુત્ર કોનનએ સેલવાસ (દાદરાનગર હવેલી) થી રાજકોટ રવાના કર્યાની કબૂલાત આપી હતી.

નોંધનિય છે કે, યાકુબ મુસા મોટાણી બે દસકાથી દારૂની હેરાફેરીમાં ગળાડૂબ છે અને તેના વિરૂઘ્ધ રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરમાં દારૂની હેરાફેરી, લૂંટ, મર્ડર સહિત 55 થી વધુ ગુના નોંધાયેલા છે. નવા કાયદા મુજબ આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી કરતા અપરાધીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 હેઠળ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની આકરી કાર્યવાહી થઇ શકે છે.

રાજકોટના બુટલેગર યાકુબ મોટાણી વિરૂઘ્ધ 55 થી વધુ ગુના છે અને નવા કાયદાની જોગવાઇ હેઠળ તેની સામે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ મુજબ કાર્યવાહી થઇ શકે તેમ હોવાથી તપાસ અધિકારી એ. એન. પરમાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ તથા કાયદા નિષ્ણાંતનું માર્ગદર્શન લેવાયું હતું. ત્યાર બાદ ગઇ કાલે સોમવારે યાકુબ મોટાણી અને તેના પુત્ર કોનન વિરૂઘ્ધ નવા કાયદા હેઠળ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલામનો ઉમેરો કર્યો છે. નોંધનીય છે કે આ કાયદામાં આજીવન કેદની સજા, 10 લાખના દંડ સુધીની જોગવાઇ છે.

યાકુબની પત્ની, પુત્ર, સાળી સામે પણ લૂંટ, મર્ડર જેવા ગંભીર ગુના

શહેરના જામનગર રોડ પર બજરંગવાડીમાં મોમીન સોસાયટીમાં રહેતો બુટલેગર યાકુબ મોટાણી બે દસકા કરતા વધારે સમયથી દારૂની હેરાફેરીમાં સક્રીય છે. દમણ અને મહારાષ્ટ્રમાં તેનું જબરું નેટવર્ક છે અને ત્યાં રહીને રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરે છે. યાકુબની પત્ની બિલ્કીશ સામે પણ ત્રિભોવન ભીમજી જ્વેલર્સના કર્મચારી સાથે ઝપાઝપડી કરી 1.48 કરોડના ઘરેણાની લૂંટ ઉપરાંત પોલીસની ફરજમાં રૂકાવટ, પોપટપરામાં મહિલાની હત્યા, એરપોર્ટ રોડ પર વૃધ્ધને આંતરી માર મારવા સહિત 6 ગુના છે. લૂંટના ગુનામાં બિલકીશ સાથે તેના પતિ યાકુબ અને સગીર પુત્રનું નામ પણ હતું. જ્યારે મર્ડરના કેસમાં બિલકીશ ઉપરાંત તેના પતિ યાકુબ, અને યાકુબની સાળી પરવીન સામે કાર્યવાહી થઇ હતી. બિલકીશ એક વખત પાસા તળે જેલવાસ ભોગવી ચૂકી છે.

નામચીન યાકુબ મોટાણી, તેના પરિવાર વિરૂદ્ધ ગુજસીટોકની કાર્યવાહીના સંકેત

બુટલેગર યાકુબ મુસા મોટાણી દારૂની હેરાફેરીનું રાજ્યવ્યાપી નેટવર્ક ધરાવે છે. યાકુબની પત્ની, પુત્ર સામે પણ છેલ્લા 10 વર્ષમાં ગંભીર ગુના નોંધાઇ ચૂક્યા છે. ગુજસીટોકના કાયદાની જોગવાઇ મુજબ યાકુબ અને ગુનાહિત કૃત્યમાં સામેલ તેની પત્ની સહિતના શખ્સો વિરૂદ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (સંગઠિત) હેઠળ કાર્યવાહી થઇ શકે છે કે કેમ? એ અંગે પણ ઉચ્ચ પોલીસ અધિકારી, કાનૂની તજજ્ઞોનું માર્ગદર્શન મેળવાઇ રહ્યાની સૂત્રોમાંથી માહિતી મળી રહી છે.

You Might Also Like

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ

ગુજરાતના નવનિયુક્ત સહસંગઠન મંત્રી અરુણજી બિનાડીએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાની મુલાકાત લીધી

જગદંબા સ્વરૂપ દીકરીઓના કુમકુમ પગલાં સાથે સહિયર કલબના રાસોત્સવનો ભવ્ય પ્રારંભ

TAGGED: crime, Rajkot, Yakub Motani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 60 ધ્વજા પૂજા, 62 સોમેશ્વર પૂજા સહિત અનેકવિધ પૂજાઓ અને સંકલ્પ કરી ભાવિકોએ ભક્તિનું ભાથું ભર્યું
Next Article રાજકોટ RTO દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર દંડાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?