By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    13 minutes ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    18 minutes ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    22 minutes ago
    નોઇડામાં સતત બીજા દિવસે હિંસા, ઘરકામ કરતી મહિલાઓ પણ રસ્તા પર ઉતરી; સરકારને પાકિસ્તાન કનેક્શનની આશંકા
    25 minutes ago
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    3 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    3 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    3 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    6 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    4 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણીનું ઇન્ફ્રા નેટવર્ક હુકમનો એક્કો !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અદાણીનું ઇન્ફ્રા નેટવર્ક હુકમનો એક્કો !
ખાસ-ખબરબિઝનેસ

અદાણીનું ઇન્ફ્રા નેટવર્ક હુકમનો એક્કો !

Khaskhabar Editor
Last updated: 2023/08/02 at 4:12 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

હિન્ડનબર્ગના રીપોર્ટની વિપરીત અસર સામે

સમયથી પહેલા પ્રોજેક્ટ પૂરા કરવાનું અદાણીનું વર્ક કલ્ચર પ્રોફિટ માર્જિનમાં વૃધ્ધિનું મજબૂત પરિબળ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
અમિતાભ બચ્ચનને અનેકવાર એવું કહેતા સાંભળ્યા છે કે ” કષ્ટોથી કદી હતાશ ના થવું અને સફળતાથી કદી છકી ના જવું” અમિતાભ બચ્ચન તેના સ્વાનુભાવે આ વાત કહેતા રહ્યા છે કારણ કે એક સમયે તેઓ આર્થિક રીતે નાદારની સ્થિતિમાં મૂકાઇ ગયેલા એ કપરા કાળમાંથી બહાર આવીને આજે તેમનું વ્યક્તિતવ લાર્જર ધેન લાઇફ સહુ કોઇ જોઇ રહ્યા છે.

આ વાત ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ લાગું પડે છે. છેલ્લા ત્રણ દાયકામાં ગૌતમ અદાણીએ ભારતના વિવિધ રાજ્યોમાં નિર્માણ કરેલ વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ફક્ત સ્થાનિક વ્યવસાયો જ નહી પરંતુ એપલ અને એમેઝોન જેવી વિદેશી કંપનીઓ માટે પણ અનિવાર્ય બની ગયું છે. તેમણે દેશમાં પરિવહનની કડીઓ જોડી છે તો કોલસા ઉત્પાદન અને ખાનગી વીજ પુરવઠાના ક્ષેત્રો ઉપર પણ મજબૂત પક્કડ હાંસલ કરી છે. અમેરીકી શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે કરેલા છેતરપિંડીના આરોપો સામે લડી રહેલા અદાણી જૂથ માટે તેનું આ નેટવર્ક હુકમનો એક્કો સાબિત થયું છે.

આવતા દિવસોમાં ’સેબી’ દ્વારા ચાલતી તપાસનું તારતમ્ય આવે તેવી શક્યતા વચ્ચે એક સર્વગ્રાહી સવાલ પૂછાય છે કે હિંડનબર્ગના આરોપો બાદ અદાણીના લાંબા ગાળાની સંભાવનાઓ શું છે? આ સંજોગો વચ્ચે તાજેતરમાં બ્લૂમબર્ગ દ્વારા જાહેર થયેલા સંકલિત ડેટા દર્શાવે છે કે મોટાભાગના ભારતીય ખાનગી ક્ષેત્રોમાં કાર્યરત અદાણી બજારમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે 1.4 બિલિયનના ભારતના બજારમાં અદાણીની જુદી જુદી કંપનીઓ લગભગ 43% શિપિંગ ક્ધટેનરનું કામકાજ કરે છે, બધા પ્રકારના કોલસાના ત્રીજા ભાગનું પરિવહન કરે છે. ખાનગી થર્મલ પાવર ઉત્પાદનની ક્ષમતાના લગભગ 22%, ઉપરાંત સૌથી વધુ સોલાર અને વિન્ડ પ્લાન્ટ્સ અદાણી હસ્તક છે તો ભારતમાં ખાનગી ક્ષેત્રે વીજળી ટ્રાન્સમિશનમાં તેનું યોગદાન 51% છે. અદાણી હસ્તકના એરપોર્ટ્સ દર વર્ષે લગભગ 75 મિલિયન પ્રવાસીઓની હેરફેર કરે છે, આ આંકડો ફ્રાન્સની વસ્તીથી વધુ છે, અને અદાણી ગૃપની મહત્વાકાંક્ષા હવે ડોર સ્ટેપ ડિલિવરી અને લોજિસ્ટિક્સ સુધી વિસ્તરી રહી છે.

- Advertisement -

સરકારના સત્તાવાર આ આંકડાઓ અને અદાણીના નાણાકીય અહેવાલો સ્પષ્ટ કરે છે કે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી જતી મુખ્ય અર્થવ્યવસ્થામાં હિન્ડનબર્ગને નજર અંદાજ કરી અદાણી ગૃપ શિરમોર હિસ્સા સાથે આગળ વધી રહ્યું છે.

ભારતીય બજારે હર્ષદ મહેતા કાંડની ઉથલપાથલ અનુભવી છે. મતલબ કે કદાવર ઔદ્યોગિક સમૂહમાં એકાદ વિપરીત ઘટના અર્થતંત્રને થોડો સમય ડામાડોળ કરી શકે છે તેનું ઉદાહરણ હિન્ડનબર્ગના રીપોર્ટ પછી ભારતીય બજારે જોયું છે. સુપ્રિમ કોર્ટ નિયુકત સમિતિએ અદાણીને ક્લીન ચીટ આપવા ઉપરાંત ગૃપ ઉપરનો દેવા બોજ ઘટાડવા માટે લોનોની પાકતી મુદત પહેલા ચુકવણી જેવા પગલાઓના કારણે તેના શેરોમાં સુધારો થતા શેરના વેચાણે ગૃપની રોકડમાં વધારો થયો છે. અદાણી અને મોદીની સરકાર વચ્ચેના સંબંધો વિષે ટીકાકારો દ્વારા ઉઠાવાતા સવાલોને આ અબજોપતિએ વારંવાર નકારી કાઢ્યા છે. આજે લોકો પાસે સોશ્યલ મીડિઆ અને આર.ટી.આઇ.જેવા માહિતીના સાધનો છે ત્યારે સરકાર માટે પણ આઉટ ઓફ વે જઇને કામગીરી કરવી સરળ નથી. ભારતના વિકાસમાં અદાણી જુથને જોડવાની અમારી વ્યૂહરચના છે અને તેથી વિકાસની રફતારને વેગ આપવા માટે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં વધુ જોર આપે છે. એ વાત સ્વીકારવી પડે કે એપલ અને એમેઝોન જેવી દુનિયાની અગ્રણી કંપનીઓ પોતાની પ્રોડક્ટનના સુચારું પરિવહન માટે અદાણી બંદરોનો ઉપયોગ કરે છે. આજે કચ્છના મુંદ્રા પોર્ટની સવલતોની દ્રષ્ટિએ ગણના એશિયાના શ્રેષ્ઠ બંદર તરીકે થાય છે. અદાણીએ આ બંદરનો કલ્પનાતીત વિકાસ કર્યો છે. આજે ખાનગી ક્ષેત્રમાં અદાણી ગૃપે એ સ્થિતિ હાંસલ કરી છે કે અદાણી પાવરના પ્લાન્ટ્સમાં જો કોઈ ખામી સર્જાય તો કેટલાક વિસ્તારોમાં લાઇટ બંધ થઈ શકે છે, જેની અસર ઘરો અને ફેક્ટરીઓને પણ થઈ શકે છે. રીન્યુએબલ્સ એનર્જીમાં પણ અદાણી સમૂહના છેલ્લા કેટલાક વરસોમાં વધી રહેલા પ્રભાવે આજે તેને દુનિયાની પ્રથમ દસ કંપનીઓમાં લાવી મૂકી છે સાથોસાથ તે રાજ્યની માલિકીના સાહસોને પણ આગળ કરી રહ્યું છે. પરિણામે નિયમનકારી અનિશ્ચિતતાઓ વચ્ચે પણ અદાણી ઉપર ભારતીય અર્થતંત્રની નિર્ભરતા તેના નફામાં સતત વધારો કરી શકે છે ઘણી ભારતીય કંપનીઓના બોર્ડમાં સેવા આપી ચૂકેલા સિંગાપોર મેનેજમેન્ટ યુનિવર્સિટીના માર્કેટિંગના લી કોંગ ચિયાન પ્રોફેસર નિર્માલ્ય કુમાર કહે છે કે; આ બૂમ અને બસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નથી,. આ વ્યવસાયમાં મૂડી પરનું વળતર સ્થિર છે અને તેમાં થોડું જોખમ રહેલું છે પરંતુ આ અસ્કયામતોનો ઉપયોગ વધતો રહેવાનો છે અને તેથી ભારતના વિકાસ સાથે રોકડ પ્રવાહ વધશે.

અમદાવાદના એક બિલ્ડરે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે ધંધામાં પાંચ પૈસા કમાવા હોય, આગોતરું આયોજન હોય અને તમારી પાસે ચુનંદી ટીમ ઉપલબ્ધ હોય ત્યારે જો તમે હાથ ધરેલો પ્રોજેકટ સમય કરતા શક્ય વહેલો પૂર્ણ કરો તો તમને સૌ પ્રથમ તો મટીરિયલ્સ કોસ્ટનો લાભ મળે છે આ સહુને સમજમાં આવે એવું સીધું ગણિત છે, આવું અદાણીનું છે. તેની ખાત્રી કરવા અદાણી ગ્રૂપને ઇમેલથી પૂછેલું ત્યારે તેમણે આપેલો જવાબ એવો છે કે ’અમે એક એવું વર્ક કલ્ચર વિકસાવ્યું છે કે કોઇપણ મહાકાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપથી અને ઓછા ખર્ચે અમલમાં મૂકવાની નેમ સાથે કામ હાથમાં લઇએ છીએ. અદાણીના આ વર્ક કલ્ચરનો તેની સફળતામાં સિંહ ફાળો છે. તેનો સીધો ફાયદો એ થયો છે કે અમાને પ્રોફિટ માર્જિન વધારવામાં મદદ કરી છે. અને પરિણામે અમારા જૂથના વ્યવસાયો આજે “નક્કર પાયા પર” છે, તમામ કાયદાના પાલન અને તેની મર્યાદામાં અમારો લીવરેજ રેશિયો અનુકૂળ સ્તરે છે.

હિંડનબર્ગના અહેવાલ બાદ એક તરફ બજારમાં ભારે અફડાતફડીનો માહોલ હતો ત્યારે અમેરીકાના સૌથી મોટા રોકાણકાર રાજીવ જૈને અદાણી ગૃપના માતબર શેરો ખરીદ્યા ત્યારે ભારતીય બજારમાં તેમનું નામ જોરશોરથી ચર્ચામાં આવ્યું હતું. તો બીજી તરફ અદાણી માટે આ એક નવી આશાનો ઉઘાડ હતો. તેમને જ્યારે આ વિષે એક વિદેશી ન્યુઝ ચેનલે પ્રશ્ન કર્યો ત્યારે રાજીવ જૈને કહ્યું હતું કે તેઓને આ ભારતીય ઉદ્યોગ સમૂહની માળખાકીય સંપત્તિએ આકષ્ર્યા હતા. અદાણીએ તેના વ્યવસાયની શરૂઆતમાં ટાટા જૂથ કે રિલાયન્સ જેવા મજબૂત હરીફોના મૂળિયા પહેલેથી જ ઉંડા હતા. એવા ક્ષેત્રોમાં પ્રવેશવાનું ટાળ્યું હતું.

નેશનલ પાવર પોર્ટલના 30મી એપ્રિલના ડેટા મુજબ ભારતની ઇલેકટ્રિસિટી ગ્રીડના 91 ટકા ઉપર સરકારનું નિયંત્રણ છે. છેલ્લા 6 વર્ષમાં વધુમાં વધુ ખાનગી ઓપરેટરોને આ ક્ષેત્રમાં લાવવાનો ભારત સરકારે નિર્ણય કરતા અદાણીએ આ તક ઝડપી લીધી છે.

 

You Might Also Like

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર

TAGGED: ADANIGROUP, gautamadani, INFRANETWORK
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના રાજપર ગામના અનંત પાસે ચિત્રકામની અનોખી, અદ્ભુત અને અલૌકિક કળા
Next Article પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને 67મા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ભુપત બોદર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
નોઇડામાં સતત બીજા દિવસે હિંસા, ઘરકામ કરતી મહિલાઓ પણ રસ્તા પર ઉતરી; સરકારને પાકિસ્તાન કનેક્શનની આશંકા
ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ-ખબરરાજકોટ

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
બિઝનેસ

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?